Yearly Archives: 2021

Breaking News
0

ગુજરાત રાજ્યની વિધવા બહેનોના પુર્નઃ સ્થાપન માટે આર્થિક સહાય યોજનાની જાહેરાત કરતા મુખ્યમંત્રી

ગઈકાલે સંવેદના દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સેવાસેતુ કાર્યક્રમના રાજયવ્યાપી છઠ્ઠા તબક્કાનો પ્રારંભ કરાવતા રાજયની વિધવા બહેનો પુર્નઃ લગ્ન કરી પગભર બને તે માટે યોજનાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આ…

Breaking News
0

જૂનાગઢ કૃષિ યુનિ.નાં ૪૧ પી. એચ. ડી. વિદ્યાર્થીઓની SHODH સ્કોલરશીપ માટે પસંદગી કરાઈ

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં વિવિધ વિદ્યાશાખાઓમાં અલગ અલગ વિષયોના પી.એચ.ડી અભ્યાસક્રમો ચાલે છે. જે અંતર્ગત ૪૧ પી.એચ.ડી વિદ્યાર્થીઓની SHODHસ્કોલરશીપ માટે પસંદગી કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા શોધ scheme of developing…

Breaking News
0

આઈટી એક્ટની રદ કરાયેલ કલમ હેઠળ નોંધાયેલ કેસો બાબતે સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને નોટિસો ફટકારી

સુપ્રીમ કોર્ટે આઈટી એક્ટની રદ કરાયેલ કલમ ૬૬-એ હેઠળ નોંધાયેલ કેસો બાબતે બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસો મોકલાવી હતી. સુપ્રીમ કોર્ટે ૨૦૧૫ના વર્ષમાં આ કલમને ગેરબંધારણીય જાહેર કરી રદ…

Breaking News
0

ભારત બાયોટેકની કોવેક્સિન ડેલ્ટા પ્લસ વેરિયન્ટ સામે પણ અસરકારક છે : આઈસીએમઆર

ભારત બાયોટેકની કોવેક્સિન કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિયન્ટ સામે પણ અસરકારક છે તેમ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચ(આઇસીએમઆર) તરફથી કરાયેલા એક અભ્યાસમાં ખુલાસો થયો છે. આઇસીએમઆર તરફથી ભારત બાયોટેકે દેશની…

Breaking News
0

ખલીલપુર ચોકડી રોડ ઉપરથી પોલીસે ૭૭ બોટલ ઈંગ્લીશ દારૂ સાથે બે શખ્સોને ઝડપી લીધા

જૂનાગઢ બી ડીવીઝન પોલીસે ખલીલપુર ચોકડી નજીક જાહેર રોડ ઉપર વોચ ગોઠવી અને તપાસ કરતા ધીરેન્દ્રભાઈ ઉર્ફે પીન્ટુ દામજીભાઈ ભૂત રહે. હાલ સુરત તેમજ મનુભાઈ કનુભાઈ બરવાડીયા હાલ જયકિશન હોસ્પીટલની…

Breaking News
0

ઝાંઝરડા બાયપાસ રોડ ઉપર વાહને હડફેટે લેતા અજાણી મહિલાનું મોત

જૂનાગઢનાં ઝાંઝરડા બાયપાસ રોડ ઉપર દેશી પકવાન હોટલની સામે ગઈકાલે એક અજાણ્યા વાહન ચાલકે અજાણી સ્ત્રીને હડફેટે લેતા ગંભીર ઈજા થવાને કારણે ઈજાગ્રસ્ત મહિલાનું મૃત્યું થયું હતું. બી ડીવીઝન પોલીસે…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં કોરોનાનાં ત્રણ કેસ નોંધાયા

જૂનાગઢ શહેર અને જીલ્લામાં કોરોનાનાં કેસોની સંખ્યા ઘટી રહી છે. જાે કે બે દિવસ પહેલા એક પણ કેસ નોંધાયા ન હતા. જયારે ગઈકાલે ૩૦ જુલાઈનાં રોજ જૂનાગઢ શહેરનાં બે અને…

Breaking News
0

સિંહોના સંરક્ષણ માટેની યોજના અંતર્ગત રૂા.૧૩૦૦ કરોડના પ્રોજેકટ લાયનને મંજૂરી

કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રાલયે રૂપિયા ૧૩૦૦ કરોડના પ્રોજેકટ લાયનને પ્રાથમિક મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેકટ હેઠળ સિંહોના સંરક્ષણ અને તેમના માટેના પર્યાપ્ત ભોજન વધારવાની કાળજી લેવામાં આવશે. આ…

Breaking News
0

ભારે પવનને કારણે ગીરનાર રોપ-વે સતત પાંચમાં દિવસે બંધ : સાનુકુળ હવામાન થતા જ રોપ-વે શરૂ કરી દેવામાં આવશે

ગુજરાત સરકાર તેમજ પ્રવાસન વિભાગનાં અત્યંત મહત્વાકાંક્ષી અને સફળ રીતે જે પ્રોજેકટ શરૂ થયો હતો અને ખૂબ જ ટુંકાગાળામાં લાખો પ્રવાસીઓએ રોપ-વેની યાત્રા કરી અને ગીરનારની ટોચ ઉપર બીરાજતા અંબાજી…

Breaking News
0

જૂનાગઢમાં રૂગનાથજી મંદિર ખાતે હિંડોળાના દર્શનનો લાભ લેતા ભાવિકો

અષાઢ વદ ૧થી શ્રાવણ માસ સુધી વિવિધ મંદિરો તથા હવેલીઓમાં ભવ્ય હિંડોળાના  દર્શન  યોજવામાં આવે છે. જે અંતર્ગત જૂનાગઢના ગંધ્રપ વાડા લેઇન ખાતે આવેલ રૂગનાથજી મંદિર ખાતે મુખ્યાજી હિતેશભાઈ પુરોહિત…

1 73 74 75 76 77 285