Yearly Archives: 2021

Breaking News
0

ખંભાળિયાના કેશોદ ગામે દીપડો આવ્યાની અફવાથી લોકો ભયભીત, નિકળ્યું જંગલી કુતરૂં

ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે ગઈકાલે દીપડો આવ્યો હોવાની વ્યાપક જાેર પકડ્યું હતું. જાેકે આ અંગેની તપાસમાં અહીં તે જંગલી કૂતરો હોવાનું ખુલતાં લોકોએ રાહતનો દમ ખેંચ્યો હતો. ખંભાળિયા-ભાણવડ રોડ ઉપર…

Breaking News
0

બોલો, પેરેન્ટલ કંટ્રોલ સોફ્ટવેર્સ ભારતમાં ઓછી કિંમતે જાસૂસી કરવાની સુવિધા પૂરી પાડે છે

નેશનલ સિક્યોરિટી એજન્સીના વ્હિસલ બ્લોવર એડવર્ડ સ્નોડેને પેગાસસ પ્રોજેક્ટ ઉપર પોતાની પ્રારંભિક પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે તે સિક્યોરિટી પ્રોજેક્ટ નથી. તેના દ્વારા કોઇ રક્ષણ પૂરૂ પાડવામાં આવતું નથી. તેઓ કોઇ…

Breaking News
0

ગરબડ : કેન્દ્ર સરકાર હવે પીએમ કિસાન યોજના હેઠળ ૪૨ લાખ અપાત્ર ખેડૂતોને ટ્રાન્સફર કરાયેલ રૂા.૩૦૦૦ કરોડની રકમની વસૂલાત કરી રહી છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કિસાનો માટેની મહત્વાકાંક્ષી યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં એક મોટી ગરબડનો ખુલાસો થયો છે. સરકારે સ્વયં આ વાત સ્વીકારી છે. કૃષિ અને કિસાન કલ્યાણ પ્રધાન…

Breaking News
0

યુટ્યૂબ નાના વ્યવસાયીઓ માટે લાભદાયી ભારતીય વીડિયો ઈ-કોમર્સ પ્લેટફોર્મ સિમસિમને હસ્તગત કરશે

યુ-ટ્યૂબે મંગળવારે કહ્યું કે, તે ભારતીય વીડિયો ઈ-કોમર્સ પ્લેટફોર્મ સિમસિમને હસ્તગસ્ત કરશે, જેનો ઉદ્દેશ્ય નાના વ્યવસાયો અને વિક્રેતાઓને નવા ગ્રાહક સુધી પહોંચાડવાની મદદ કરવાનો છે. ગૂગલે એક બ્લોગપોસ્ટમાં કહ્યું કે,…

Breaking News
0

સબસીડી સહાયમાં ઘટાડો, ખેડૂતો આધુનિક ખેતી પદ્ધતિ અપનાવે તેમાં રાજય સરકારને રસ જ નથી : કોંગ્રેસ

રાજય સરકાર ખેડૂતોને આધુનિક ખેતી પધ્ધતિ અપનાવવા અને સરકારી સહાયનો લાભ લેવા મસમોટી જાહેરાતો કરે છે. પરંતુ ખેડૂતો સહાયનો લાભ લેવા જયારે સરકારની નોડલ એજન્સીમાં જાય છે. ત્યારે આંટીઘુંટીવાળી કાગળ…

Breaking News
0

જૂનાગઢ અને સોરઠ પંથકમાં મેઘકૃપા : દોઢથી ત્રણ ઈંચ સરેરાશ વરસાદ

જૂનાગઢ સહિત સોરઠ પંથક અને સૌરાષ્ટ્ર-કચ્છમાં લો-પ્રેસર સીસ્ટમ કાર્યરત થઈ છે ત્યારે મેઘાવી માહોલ વચ્ચે જૂનાગઢ અને આસપાસનાં વિસ્તારોમાં ગઈકાલે દોઢ થી ત્રણ ઈંચ જેવો વરસાદ નોંધાયો છે. ગઈકાલે સાંજનાં…

Breaking News
0

ગિરનારી મહારાજ, ભગવાન ગુરૂદત્ત, નવનાથ, ચોસઠ જાેગણીનાં વાસ છે તેવી પવિત્ર ભૂમિ સાદ પાડીને બોલાવેલ છે ત્યારે ગુરૂગોરક્ષનાથ આશ્રમ ખાતે સંતોનાં સાંનિધ્યમાં ગિરનારી ભાગવત કથા કરવાનો આનંદ અનેરો છે : પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા

ભવનાથ તળેટી ખાતે આવેલા સિધ્ધસંત ગુરૂગોરક્ષનાથ આશ્રમ ખાતે ગત રવિવારથી ગિરનારી ભાગવત કથાનો ઓનલાઈન શુભારંભ થયો છે. જાણીતા ભાગવતાચાર્ય પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનાં વ્યાસાસને અને તેઓનાં સ્વમુખે સેવકગણ, શ્રોતાઓને રસપાન કરવામાં…

Breaking News
0

ગોરક્ષનાથ આશ્રમનાં પૂ. શેરનાથ બાપુની આતિથ્ય ભાવનાની સર્વત્ર સુવાસ

ભવનાથ તળેટી વિસ્તારમાં આવેલા ગુરૂ ગોરક્ષનાથ આશ્રમનાં વર્તમાન ગાદીપતિ પૂ. શેરનાથ બાપુનાં સાનિધ્યમાં હાલ પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ગિરનારી ભાગવત કથાનો ઓનલાઈન કાર્યક્રમ ચાલી રહયો છે અને ભકતજનો લાભ લઈ…

Breaking News
0

ધર્મશ્રધ્ધાને મજબુત બનાવવી પડશે અને કોરોનાથી રસ્તો કરીએ તો જ જીંદગી આસાન થશે : પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝા

વર્તમાન સમયમાં ધર્મશ્રધ્ધા મજબુત હોવી જરૂરી છે અને સંયમથી જ કોરોનાનું ત્રીજું મોજુ ખાળી શકાશે તેમ ભાગવતાચાર્ય પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ જણાવ્યું હતું. જૂનાગઢના ભવનાથ સ્થિત ગોરક્ષનાથ ખાતે ચાલી રહેલી ગિરનારી…

Breaking News
0

કૃષ્ણની નગરી દ્વારકાધામમાં થયો ચમત્કાર : આકાશી વીજળી મંદિર શિખર ઉપર પડતા માત્ર ધ્વજ દંડને જ નુકશાન

દ્વારકામાં ભગવાન દ્વારીકાધીશ બીરાજમાન છે, તેનો પ્રત્યક્ષ પરચો તારીખ ૧૩-૭-૨૦૨૧ના લોકોએ જાેયો હતો. ગઈકાલે વહેલી સવારથી જ મેઘરાજાએ દ્વારકા પંથકમાં પધરામણી કરી હતી અને ગાજવિજ સાથે સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો.…

1 80 81 82 83 84 285