રાજ્યમાં ઇલેકટ્રીકને પ્રોત્સાહન આપવા માટે આંધ્રપ્રદેશ સરકારે રાજ્યમાં ૨૫,૦૦૦ ટુ-ઇલેકટ્રીક ટુ-વ્હીલર પૂરા પાડવા માટે કેન્દ્ર સરકાર સાથે એક કરાર કર્યો છે.આ ઇલેકટ્રીક વાહનો આંધ્રપ્રદેશના સરકારી કર્મચારીઓને આપવામાં આવશે અને જરૂર…
દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો જાેવા મળી રહ્યો છે, પરંતુ કેટલાક રાજ્યોમાં ચેપ હજી ઝડપથી વધી રહ્યો છે. મંગળવારે આરોગ્ય મંત્રાલયે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે દેશમાં ચેપના…
જૂનાગઢ જીલ્લામાં ગઈકાલે કોરોનાનાં ફકત બેજ કેસ નોંધાયા છે. જેમાં જૂનાગઢ શહેરમાં ૧ કેસ અને માણાવદરમાં ૧ કેસનો સમાવેશ થાય છે. જયારે ૩ વ્યકિતઓને ડીસ્ચાર્જ કરવામાં આવેલ છે. જેમાં જૂનાગઢ…
સંતોની પાવનકારી ભૂમિ ગણાતા ભવનાથ તિર્થ ક્ષેત્ર કે જયાં સિધ્ધ પુરૂષોનાં દર્શનનો લાભ ભાવિકોને મળે છે અને ધામિર્ક કાર્યક્રમો પણ યોજાતા રહે છે આવું જ એક ભકતજનો માટે આસ્થા અને…
જૂનાગઢ સહિત સોૈરાષ્ટ્રનાં કેટલાક વિસ્તાર તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવન વ્યકત કરતી હવામાન વિભાગની આગાહી છે. દરમ્યાન આજે સવારે જૂનાગઢ અને આસપાસનાં વિસ્તારોમાં હવામાનમાં પલ્ટાની સાથે વરસાદનું ભારે ઝાપટું પડી…
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દૈનિક કેસોમાં થઇ રહેલા સતત ઘટાડા અને પ્રવર્તમાન સ્થિતીની પૂર્નઃ સમીક્ષા કરીને કેટલાંક મહત્વપૂર્ણ ર્નિણયો લેવામાં આવ્યા…
જૂનાગઢ નજીક આવેલ કાથરોટમાં ગામમાં મધરાતે સિંહે ખેતમજૂરો ઉપર હુમલો કર્યો હોય તેવા બે કિસ્સા પ્રકાશમાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યા મુજબ રાતના ૧ વાગ્યા આસપાસ કાથરોટા…
જૂનાગઢ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે હાલ શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ છે પણ ઓનલાઈન શિક્ષણ ચાલુ છે. જે બાળકો પાસે મોબાઈલ સુવિધા ઉપલબ્ધ નથી અને હોય તો…
માંગરોળ નગરપાલિકાના વોર્ડ નં.૯ના મહિલા સભ્ય અને તેમના દિયર બાઇક ઉપર માળિયા હાટીના જઇ રહ્યા હતા ત્યારે ગળોદર ચોકડી પાસે ટ્રકે તેમની બાઇકને હડફેટે લેતાં દિયર ભોજાઇના સ્થળ ઉપર જ…