ગરવા ગિરનાર ક્ષેત્રમાં હાલ મેઘરાજાની કૃપા વરસી રહી છે તેવા વિસ્તારોમાં પ્રકૃતિ પણ સોળે કલાએ ખીલી ઉઠી છે ત્યારે લોકો ગિરનારની મુલાકત લઈ રહ્યા છે અને આનંદ અનુભવી રહ્યા છે.…
માંગરોળમાં રવિવારે મધરાત બાદ સારો વરસાદ વરસતા સવાર સુધીમાં એક ઈંચ પાણી પડ્યું હતું. સવારે વરસાદ રોકાતા ફરી બફારાનો અનુભવ થયો હતો. જાે કે સવારથી સાંજ સુધીમાં વધુ અઢી ઈંચ…
જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે આવતીકાલથી ધો. ૧૦-૧રના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થનાર છે જે અંગેની તમામ તૈયારીઓ થઈ ચુકી છે. જૂનાગઢ જીલ્લામાં ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહમાં…
ગુજરાત રાજયનાં પોલીસ મહાનિર્દેશક આશીષ ભાટીયા દ્વારા બિનહથીયારી પોલીસ સબ ઈન્સ્પેકટરોની બદલી કરી છે. ૭૭ પીએસઆઈની થયેલી બદલીમાં જૂનાગઢ ખાતે ફરજ બજાવતા અધિકારીની પણ બદલીઓ થઈ છે. આ અંગેની મળતી…
ગુજરાત રાજયની યુનિવર્સિટી સંલગ્ન બિનસરકારી અનુદાનિત કોલેજાેમાં વિવિધ વિદ્યાશાખામાં અલગ અલગ વિષયોના અધ્યાપકોની ચાલી રહેલી અધ્યાપક સહાયક ભરતી પ્રક્રિયામાં નવા પરિપત્રના આધારે ભરતી કરવાનું રાજય સરકારે નક્કી કર્યું હોવાથી કોંગ્રેસે…
અમદાવાદથી કેવડિયા વચ્ચે એક નવેમ્બર ૨૦૨૦થી સી-પ્લેન સફર શરૂ કરાઈ હતી. પરંત ુઆ સી-પ્લેન પણ ભાજપ સરકારની અન્ય યોજનાઓની જેમ માત્ર એક તાયફો સાબિત થઈ છે. આ અંગે માહિતી આપતા…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૫ જુલાઈએ પોતાના સંસદીય વિસ્તારમાં વારાણસીનો પ્રવાસ કરશે. યુપીના પ્રવાસ દરમ્યાન તે અલગ-અલગ ૪૦૦ કરોડના પ્રોજેક્ટની શરૂઆત કરવાના છે. આ વર્ષે વારાણસીમાં થનારાનો પીએમનો આ પહેલો પ્રવાસ…
ચિત્રકૂટમાં ચાલી રહેલી આરએસએસની ચિંતન શિબિરની પાંચ દિવસ બાદ સમાપ્તિ થઈ છે. આ દરમ્યાન સંગઠનને મજબૂત કરવા માટે મહત્ત્વના ર્નિણયો લેવાની સાથે સાથે રાજનીતિ ઉપર પણ ચર્ચા થઈ હતી. આ…