Monthly Archives: March, 2022

Breaking News
0

યુક્રેનથી પરત ફરેલી ખંભાળિયાની વિદ્યાર્થીનીને આવકારી સ્વાગત કરતા કાર્યકરો

રશિયા દ્વારા કરવામાં આવેલા હુમલાને કારણે યુક્રેનની સર્જાયેલી વિકટ પરિસ્થિતિમાંથી ભારત સરકારના સફળ પ્રયાસથી યુક્રેન ખાતે મેડિકલ અભ્યાસ કરતી ખંભાળિયાની વિદ્યાર્થિની ઐશ્વર્યાબેન નિખિલભાઈ મોદી સોમવારે ખંભાળિયા ખાતે તેમના ઘરે સલામત…

Breaking News
0

ગીર-સોમનાથમા ૧૫માં નાણાંપંચ હેઠળ ૧૧ ટર્બોડાઇન એ.સી. મશીન આરોગ્ય વિભાગને અર્પણ કરાયા

લોકોને આરોગ્ય વિષયક સેવાઓ મળી રહે તે માટે અને કોરોના મહામારી તેમજ હાલના ઝડપી યાંત્રિક સમયગાળામાં વધતા જતા બિન સંચારી રોગ(ડાયાબીટીસ) જેવા રોગોની અટકાયત માટે છેવાડાના ગામો સુધી લોકોને નિદાન…

Breaking News
0

ખંભાળિયાના સલાયાનો શખ્સ પ્રતિબંધિત ઇલેક્ટ્રોનિક સિગારેટનું વેંચાણ કરતા ઝડપાયો

ખંભાળિયા તાલુકાના સલાયા ખાતે રહેતા એક મુસ્લિમ વાઘેર શખ્સને એસ.ઓ.જી. પોલીસે સરકાર પ્રતિબંધિત ઇલેક્ટ્રોનિક સિગારેટનું વેંચાણ કરતા ઝડપી લીધો હતો. આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા તાલુકાના સલાયા મરીન પોલીસ મથકમાં…

Breaking News
0

જૂનાગઢમાં ધોળા દિવસે પત્ની ઉપર પતિનું ફાયરીંગ : ખુનની કોશીષનો ગુનો નોંધાયો

જૂનાગઢ શહેરમાં દાણાપીઠ વિસ્તારમાં આવેલી આંગણવાડીની ઓફીસમાં નોકરી કરતા એક મહિલાને તેના પતિએ આંગણવાડી ઓફીસમાંથી બહાર ઢસેડી અને પોતાની પાસે રહેલી બંદુકમાંથી બે રાઉન્ડ ફાયરીંગ કરી જીવલેણ ઈજા કર્યાનો બનાવ…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા જેલમાં પાણીની પાઇપલાઇન, ગટરમાં છુપાવેલા ૪ મોબાઇલ અને કેદીઓના બિસ્તરામાંથી તમાકુ-બીડી અને માવા મળી આવતા ચકચાર

જૂનાગઢ જીલ્લા જેલમાં અમદાવાદની ઝડપી સ્કવોડે સર્ચ ઓપરેશન હાથ ધરીને જેલમાં પાણીની પાઇપલાઇન તેમજ ગટરમાં છુપાવેલા ૪ મોબાઇલ અને કેદીઓના બિસ્તરામાંથી તમાકુ, બીડી અને તમાકુવાળા માવા કબ્જે કરતા સનસની મચી…

Breaking News
0

ઉપલા દાતારની જગ્યા ખાતે બ્રહ્મલીન મહંત પૂ.પટેલબાપુની પૂણ્યતિથિ ઉજવાઈ

જૂનાગઢ ઉપલા દાતારની જગ્યા ખાતે બ્રહ્મલીન મહંત શ્રી પૂજ્ય પટેલબાપુની પુણ્યતિથિની ભકિતભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.  આ પ્રસંગે દાતારની જગ્યાના મહંત ભીમબાપુ દ્વારા પૂજ્ય પટેલ બાપુની સમાધિ ઉપર વિવિધ…

Breaking News
0

સિંધી રીયાસત જનરલ પંચાયત જૂનાગઢની યુવા સમીતીની રચના

સિંધી રીયાસત જનરલ પંચાયત જૂનાગઢનાં સર્વાંગી વિકાસ માટે અંબીકાનગર જનરલ પંચાયતની વાડીમાં પંચાયતના પ્રમુખ વિરભાન નિર્ભયદાસ આહુજાનાં અધ્યક્ષ સ્થાને મીટીંગ મળેલ હતી. જેમાં તમામ હોદેદારો/સલાહકાર સમીતીનાં સભ્યો/કારોબારી સભ્યો તેમજ રીયાસત…

Breaking News
0

યુક્રેનના યુદ્ધમાં અસર પામેલા ભારતીયોને સંવેદનારૂપે  રૂપિયા સવા કરોડની મદદ મોકલતા મોરારિબાપુ 

બે દેશો વચ્ચેના યુદ્ધને લઇ સમગ્ર વિશ્વ સ્તબ્ધ બન્યું છે. તાજેતરમાં યોજાયેલી લોનાવાલાની કથાની પુર્ણાહુતીને દિવસે બે દેશો વચ્ચે છેડાઈ ગયેલા યુદ્ધમાં જે લોકો અસર પામ્યા છે તેમના પ્રતિ સંવેદના…

Breaking News
0

માંગરોળ જામિઅહ રૌઝતુસ્સાલીહાતનો વાર્ષિક જલસો ઉજવાયો

માંગરોળના મૌલાના અ. કાદીર ઉદયાની સરપરસ્તીમાં ચાલતા છોકરીઓનો મદ્રેસો જામિયહ રૌઝતુસ્સાલીહાતનો વાર્ષિક ઉત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો. આ પ્રોગ્રામમાં મદ્રેસાની તાલિબાતએ નાત, નઝમ, તકરીરો અને નાટકો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ…

Breaking News
0

કરબલાના મહાન શહીદ હઝરત ઈમામ હુસેન (રદી.)ની વિલાદત પ્રસંગે કોડીનારમાં હિન્દુ – મુસ્લિમોની એકતા રેલી નીકળી

કરબલાના મહાન શહીદ હઝરત ઈમા હુસેન રદી.ની વિલાદત (જન્મ દિવસ) પ્રસંગે  કોડીનાર શહે૨માં હિન્દુ-મુસ્લિમ દ્વારા ભવ્ય એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોડીનાર બુખારી મોહલ્લા સમાજ અને બુખારી સૈયદ ધર્માદારો.ભા.ટ્રસ્ટ…

1 10 11 12 13 14 19