વેરાવળના કોમ્યુનિટી હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની જિલ્લા પંચાયતના પ્રમુખ રામીબેન વાજાના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લામાં શ્રેષ્ઠ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માતા જશોદા એવોર્ડથી સન્માનિત…
જંબુર-ગીરના વતની અને રાષ્ટ્રીય કક્ષાએ અનેક ગોળાફેંક સ્પર્ધાઓમાં રાષ્ટ્રીય કક્ષાએ પોતાના કૌવતનો પરિચય શહેનાઝ લોબીએ કરાવ્યો છે. શહેનાઝબેને છત્તીસગઢના રાયપુર ખાતે ગોળાફેંકમાં નેશનલ જુનિયર એક્થેલિક્ટમમાં બોન્ઝ મેડલ મેળવ્યો છે. ઉપરાંત…
લાડી લોહાણા સિંધી મહિલા મંડળ, જૂનાગઢ દ્વારા વિશ્વ મહિલા દિવસની શાનદાર ઉજવણી હોટેલ ઈન્દ્રલોક ખાતે સાંજે ૪ થી ૮ કલાક સુધી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ૨૨૦ જેટલી મહિલાઓ હાજર…
જૂનાગઢના જાેશિપુરા વિસ્તારમાં આવેલા ડો. ગોધાણી કન્યા છાત્રાલય ખાતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એસ. પટેલની ઉસ્થિતિમાં બીડિવિઝન ખાતે ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારી દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં…
જૂનાગઢ ખાતે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા બે ભોંય જ્ઞાતિની દીકરીના ઘડિયા લગ્ન લઈ પરણાવી મહિલા દિનની અનોખી ઉજવણી કરવામાં આવેલ હતી. ભોંય સમાજની અતિ જરૂરીયાતમંદ દીકરી કે જે જ્યોતિબેન…
ભારતમાં ૧૩૫ મિલિયનથી વધુ લોકો મેદસ્વિતાથી પિડીત છે. આ સંખ્યા અમેરિકા અને ચીન પછી ત્રીજા નંબરે છે. અતિશય મેદસ્વીતાની સારવાર માટે બેરિયાટ્રીક સર્જરી ખૂબ અસરકારક માનવામાં આવે છે. તેનાથી મેદસ્વીતાને…
તારીખ ૮ માર્ચ ૨૦૨૨ના ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના ગુજરાતી વિભાગ અને કોલેજના મહિલા સેલ દ્વારા મહિલા દિવસની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં જસુબેન બકરાણીયા, વનિતાબેન રાઠોડ, ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ…