શીલના શ્રી રામ મંદિર મૌની આશ્રમ ખાતે જર્જરીત થયેલ સંત નિવાસના નવા બાંધકામ માટે મહાશિવરાત્રીના પાવન દિવસે સંજીવની નેચર ફાઉન્ડેશન(ગુજરાત પ્રદેશ) માંગરોળ સંસ્થા દ્વારા રૂા.૧૫૧,૦૦૦/-નો ચેક રવિન્દ્રદાસ બાપુને અર્પણ કરવામાં…
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લોએજ ગામના ધાનીબેન જાદવભાઈ નંદાણિયા(ઉ.વ.૭૦) કે જેઓ દેવસીભાઈ નંદાણિયા(ફુડ એન્ડ ડ્રગ ઈસ્પેક્ટર)ના કાકી થાય છે. તેમજ શિવમ ચક્ષુદાન આરેણાના સંચાલક નાથાભાઈ નંદાણિયાના નજીકના સગા થાય છે.…
મહાશિવરાત્રીનાં પાવન પર્વે દ્વારકાનાં શ્રી ભડકેશ્વર મહાદેવનાં મંદિરે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડેલ હતો. અને ભગવાન ભોળાનાથને રીઝવવા ભાવિકોની કતારો જાેવા મળેલ હતી. આ તકે યોજાયેલ લોક મેળાની મોજ…
પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે ભગવાન શ્રી દ્વારકાધિશનાં જગતમંદિરમાં મહાશિવરાત્રીનાં પર્વે કાળીયા ઠાકોરને શિવસ્વરૂપનાં શૃંગાર કરવામાં આવેલ હતાં. ભારે ભીડ વચ્ચે જગતમંદિરનાં વારાદાર પુજારી દ્વારા કાળીયા ઠાકોરને શિવસ્વરૂપનાં વિશેષ પરીધાન સાથે…
સુપ્રસિધ્ધ તિર્થધામ બેટદ્વારકા ખાતે આવેલ હનુમાનદાંડી મંદિરમાં શિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મંદિરમાં હનુમાનજીને શિવસ્વરૂપનાં દર્શનની ઝાંખી કરાવતા દર્શન યોજાયા હતાં. હનુમાનજી શિવનાં રૂદ્રાવતાર ગણાય છે. આ મનોરથનો…