Monthly Archives: June, 2022

Breaking News
0

જૂનાગઢમાં વ્યાજવટાવ અને બળજબરીથી ખંડણી ઉઘરાવવાના ગુનામાં બે આરોપીઓની ધરપકડ બાદ જેલ હવાલે

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા વ્યાજખોરો વિરૂદ્ધ પ્રજાની મદદ કરવાની કાર્યવાહીના ભાગરૂપે વ્યાજખોર આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવેલ…

Breaking News
0

જૂનાગઢમાંથી બે અને માંગરોળમાંથી બે શખ્સો વરલી મટકાનો જુગાર રમતા ઝડપાયા

જૂનાગઢ સેજની ટાંકી પાસે આવેલ શિવશકિત ચાની દુકાનવાળો પીન્ટુ મનસુખભાઈ કોળી વરલી મટકાનાં આંક ફરજનો જુગાર રમાડતો હોવાની બાતમીનાં આધારે જૂનાગઢ ક્રાઈમ બ્રાંચે રેડ પાડતાં શિવશકિત ચાની દુકાનની બહારથી પિન્ટુ…

Breaking News
0

પત્નીને બિભત્સ મેસેજ કરી શારીરિક માનસીક ત્રાસ આપતો પતિ

પત્નીને બિભત્સ મેસેજ કરી શારીરિક – માનસીક ત્રાસ આપ્યાની ઘટનામાં પરિણીતાએ તેના પતિ અને સાસુ વિરૂધ્ધ જૂનાગઢ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબીમાં રહેતા અને…

Breaking News
0

અમદાવાદ : ભગવાન જગન્નાથજી આ વખતે બખ્તર પહેરી નિકળશે નગરચર્યાએ

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં સોૈ પ્રથમ વખત ભગવાન માટે બખ્તર તૈયાર કરાયું છે. રાજા બખ્તર ધારણ કરતા હતા. જયારે જગતનો નાથ સોૈનો રાજા છે. ત્યારે ભગવાન જથન્નાથ માટે મોતીથી ડીઝાઈન…

Breaking News
0

હવે રાજકારણમાં ડાયમંડ નગરી સુરતનો દબદબો

એક સમયે સુરત માત્ર હીરા અને કાપડ ઉદ્યોગ માટે જ નામનાં ધરાવતું હતું. જાેકે, આજે સ્થિતિ પલટાઈ ગઈ છે. ગુજરાત ભાજપના તથા આમ આદમી પાર્ટીનાં પ્રદેશ અધ્યક્ષ સુરતનાં છે. સાથે…

Breaking News
0

ગુજરાતમાં મર્જરનાં નામે છ હજારથી વધુ શાળાઓ બંધ કરાઈ હોવાનો આમ આદમી પાર્ટીનો આક્ષેપ

આમ આદમી પાર્ટીનાં નેશનલ જાેઈટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ એક વીડિયો દ્વારા ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા વિષે વાત કરતા કહ્યું કે, ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે એક તરફ ગુજરાત સરકાર શાળાઓમાં…

Breaking News
0

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારની પતનની ગણાતી ઘડીઓ

૧. એવું કહેવામાં આવી રહ્યું છે કે, એકનાથ શિંદે પાસે લગભગ ૪૬ ધારાસભ્યો છે અને શિવસેના તેમને મનાવવામાં નિષ્ફળ રહી છે. આવી સ્થિતિમાં પાર્ટી પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી અને…

Breaking News
0

માંગરોળ : વર્ષો જુનો વીજ પ્રશ્ન ઉકેલાયો

માંગરોળ રૂરલ પીજીવીસીએલ ડેપ્યુટી ઈજનેર જે.એમ. બારીયા અને કોન્ટ્રાક્ટ ટીમ દ્વારા રંગાલી સીમશાળા વાડી વિસ્તાર વર્ષો જૂનો ખોડાદા ફીડરમાંથી આર્મી વાળા ટ્રાન્સફોર્મરમાંથી લો વોલ્ટેજનો આશરે વીસેક વર્ષ પહેલાનો પ્રશ્ન ઉકેલ્યો…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિદ્યાર્થીઓને ઉત્સાહપૂર્વક શાળા પ્રવેશોત્સવ કરાવાયો

સમગ્ર ગુજરાત રાજ્યમાં આજથી ત્રણ દિવસ સુધી શરૂ કરવામાં આવેલા વિદ્યાર્થીઓના શાળા પ્રવેશોત્સવ સમારોહમાં દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પણ ઉત્સાહભેર આ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગુરગઢ…

Breaking News
0

ખંભાળિયા નગરપાલિકા દ્વારા મ્યુ. ગાર્ડન ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

ખંભાળિયામાં તાજેતરમાં વિશ્વ યોગ દિન નિમિત્તે નગરપાલિકાના ઉપક્રમે મ્યુનિસિપલ ગાર્ડન ખાતે સુંદર ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત બગીચામાં શેઠ દા.સુ. હાઈસ્કૂલની છાત્રાઓ- શિક્ષકો તથા નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર, કારોબારી…

1 9 10 11 12 13 38