Monthly Archives: June, 2022

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચ ઉપર ન્હાવા ઉપર પ્રતિબંધ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ એવા દ્વારકા નજીક આવેલા શિવરાજપુર બીચ ઉપર ૩૦ જુલાઈ સુધી લોકોને ન્હાવા કે સ્વિમિંગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું સક્ષમ અધિકારી દ્વારા પ્રસિદ્ધ કરવામાં…

Breaking News
0

રાજકોટ-ઓખા વચ્ચે દૈનિક ઇન્ટરસિટી ટ્રેન અનિવાર્ય : હાલાર સહિતની જનતાનો અવાજ ઉઠાવતી ખંભાળિયાની નાગરિક સમિતિ

રાજકોટથી ઓખા વચ્ચે આશરે અડધું સૌરાષ્ટ્ર નિયમિત રીતે એકબીજા સાથે વ્યાપારિક તથા કૌટુંબિક અને પારિવારિક સંબંધો ધરાવે છે. ત્યારે ઓખાથી રાજકોટ વચ્ચે નિયમિત રીતે મોટી સંખ્યામાં મુસાફરોની અવરજવર રહે છે.…

Breaking News
0

ભાણવડના ચકચારી લૂંટ પ્રકરણ સંદર્ભે ફરિયાદી સામે લૂંટનું તરકટ રચવા સબબ ગુનો : રોકડ સહિતનો મુદ્દામાલ કબજે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં પેટ્રોલ પંપ ધરાવતા એક આસામીની રોકડ રકમ લૂંટ થવાના પ્રકરણમાં ફરિયાદી જ આરોપી નીકળતા આ સંદર્ભે પોલીસે પેટ્રોલ પંપ સંચાલકના પુત્ર એવા આ શખ્સ તથા…

Breaking News
0

પ્રમુખસ્વામિ મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે બી.એ.પી.એસ. બાળ-બાલિકા પ્રવૃત્તિ દ્વારા યોજાયું વ્યસન મુકિત અભિયાન અને પ્રકૃતિ સંવર્ધન અભિયાન

વિશ્વવંદનીય સંત પ્રમુખસ્વામિ મહરાજનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. દિલ્હી અને ગાંધીનગર સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામનાં રચયીતા બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામિ મહારાજનું જીવનસૂત્ર હતું ‘બીજાનાં ભલામાં આપણું ભલું છે, બીજાનાં સુખમાં આપણું…

Breaking News
0

જૂનાગઢ : સીમલા- મનાલી ટૂરનાં આયોજનનાં બહાને રૂા. ૯ર,૧૦૦ની છેતરપીંડી

જૂનાગઢમાં નવી કલેકટર કચેરી રોડ, શ્રીધરનગર સોસાયટી બ્લોક નં.૩૮માં રહેતા ડો. નિલેશકુમાર ડાયાભાઈ ઢોલરીયા (ઉ.વ.૩૪)એ અમિતભાઈ દિલીપકુમાર મારસોણીયા રહેે. મુળ ગુજરાત હાઉસીંગ બોર્ડ સોસાયટી, જાગનાથ પ્લોટ, ભાયાવદર હાલ તીર્થ ટુરીસ્ટનાં…

Breaking News
0

જૂનાગઢની પરિણીતાને સાસરીયાએ મારકુટ કરી પાંચમાં માળેથી ફેંકી દેવાની ધમકી આપી : અમદાવાદી પતિ અને સાસુ સામે ફરિયાદ

જૂનાગઢની એક પરિણીતાને સાસરીયાએ મારકુટ કરી અને પાંચમાં માળેથી ફેંકી દેવાની ધમકી આપી હોવાનો કિસ્સો પોલીસ દફતરે નોંધાયો છે. હાલ જૂનાગઢમાં એમ.જી. રોડ સ્થિત મજમુદારનાં ડેલામાં રહેતા ૪૦ વર્ષીય દિશાબેનનાં…

Breaking News
0

વડાલ નજીક ટ્રકમાં સુતેલ ડ્રાઈવર તથા કલીનરનાં મોબાઈલ ચોરનાર ઝડપાયો

જૂનાગઢથી વડાલ ગામથી ચોકી તરફ જતાં રસ્તે આવેલ ગણેશ મિલનાં પાર્કીંગમાં વિજયભાઈ ગોવિંદભાઈ ચાવડાનાં ટ્રક નં. જીજે-૧૧-વીવી ૧પ૪૩માં મંગલપુરથી ઘઉં ભરી ગણેશ મિલમાં ખાલી કરવા ગયેલ ત્યારે મિલ બંધ થઈ…

Breaking News
0

અમરેલીથી આવતા પ્રવાસીઓ ઉપર દિવ પોલીસ દ્વારા આતંકવાદી જેવો વહેવાર, ભારે રોષ

દિવ પ્રવાસી ક્ષેત્ર વિસ્તાર સમગ્ર દેશમાં મોટું નામ ધરાવે છે. દિવ, દમણ શાસકો દ્વારા આ અરબી સમુદ્રને વિકસાવી ટુરિઝમ વિસ્તારને આકર્ષણરૂપ આપી આ ટાપુ ઉપર સુંદર રમણીય વિસ્તારને ઉદ્યોગ ક્ષેત્રે…

Breaking News
0

કડક કાર્યવાહી : માંગરોળ પોલીસ દ્વારા સરપ્રાઈઝ વાહન ચેકીંગ કરાયું

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે ડી.વાય.એસ.પી. કોડિયાતરની સૂચના મુજબ માંગરોળ સીટી વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. માંગરોળ પોલીસની ટીમે શહેરમાં ટ્રાફિક ડ્રાઇવ યોજી હતી. આ ડ્રાઇવ દરમ્યાન માંગરોળ પોલીસે ટ્રાફિક…

Breaking News
0

જૂનાગઢ મનપાનાં વર્ગ-૪નાં કર્મચારી બિપીનભાઈ રતનપરાને નિવૃતિ વિદાયમાન અપાયું

જૂનાગઢ મહાનગરપાલિકાની સેક્રેટરી શાખામાં ફરજ બજાવી રહેલા ડેપ્યુટી મેયર કાર્યાલયના વર્ગ-૪ના કર્મચારી બીપીનભાઈ અંબાવીભાઈ રતનપરા વય મર્યાદાના કારણે નિવૃત્ત થયેલ છે. જૂનાગઢ મનપાની તમામ શાખાઓમાં વિવેકી રીતે ફરજ બજાવી આશરે…

1 35 36 37 38