કમલેશભાઇ દાનાભાઇ માવદીયા જૂનાગઢ શહેર ખાતે કૃષી યુની. કેમ્પસમાં રહેતા હોય અને તા.૨૯-૫-૨૦૨૨ના રોજ હરીદ્વારની યાત્રા કરી જૂનાગઢ ખાતે આવેલ હોય અને ગાંધી ચોકથી જૂનાગઢ કૃષી યુની. કેમ્પસમાં પોતાના ઘરે…
જૂનાગઢનાં કુશળ અને બાહોશ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને ગૃહમંત્રી અમિત શાહના હસ્તે બેસ્ટ ઇન્વેસ્ટિગેશનનો એવોર્ડ મળતા ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ શહેર લઘૂમતી મોરચા દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું હતું. આ તકે…
થોડા દિવસો પહેલા નેપાળના જાેમસમ વિસ્તારમાં એક ખાનગી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ વિમાનમાં ચાલકદલ અને મુસાફરો સહિત કુલ ૨૨ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. આ પૈકી બે મુસાફરો જર્મનીના…
ભારતીય જનતા પાર્ટીનાં વરિષ્ઠ અગ્રણી પ્રદિપભાઈ ખીમાણીએ તાજેતરમાં જૂનાગઢ લોહાણા મહાજન આયોજિત સમુહ લગ્નોત્સવ તથા સમુહ યજ્ઞોપવિત કાર્યક્રમમાં બપોરે ૧૨ થી ૩ હાજરી આપી હતી અને આ તકે લોહાણા મહાજન…
ખંભાળિયા અને પૂર્વ ધારાસભ્ય અને આમ જનતાના હમદર્દ સમાન બની ગયેલા પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ ચાવડાના અવસાનને આગામી મંગળવાર તારીખ ૭મીના રોજ એક વર્ષ પૂર્ણ થતું હોય, સદગતના માનમાં આ દિવસે…
ચોમાસા પહેલા ગીરમાં મબલખ પ્રમાણમાં આગોતરી મગફળીનું વાવેતર થયું છે. ગીરના મોટાભાગના વિસ્તારોમાં પિયત માટે પાણીની સુવિધા હોવાના કારણે ચોમાસા પહેલા મગફળીનું વાવેતર થયું છે. સારા ચોમાસાનો વરતારો તથા આ…