જૂનાગઢ મનપામાં ભાજપનું શાસન ચાલી રહયું છે. શાસનકર્તાઓ દ્વારા વિકાસની પ્રક્રિયાને વેગ આપવામાં આવી રહેલ છે. અને જયાં પણ જરૂર પડી ત્યાં ઉચ્ચકક્ષાએ રજુઆતો પણ થઈ રહી છે. પરંતુ શાસકપક્ષની…
જૂનાગઢ જીલ્લાનાં કેશોદમાં ગઈકાલે ધોળેદિવસે લુખ્ખાગીરીના દ્રશ્યો સામે આવ્યા છે. એક કારચાલકે એસટી બસની આડે કાર મૂકી ડ્રાઈવરને છરી બતાવી ધમકી આપી રહ્યો હોવાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થયો છે.…
જૂનાગઢ શહેર અને જીલ્લાનાં વિવિધ વિસ્તારોમાં ગઈકાલે બીજા દિવસે પણ સાંજે ૬ થી ૮ દરમ્યાન વરસાદ પડયાનો અહેવાલ છે. જૂનાગઢ શહેરમાં સતત બીજા દિવસે એક ઈંચથી વધારે વરસાદ પડી જતા…
જૂનાગઢ શહેર તથા વિવિધ વિસ્તારોમાં તહેવારો દરમ્યાન મોટાપાયે જુગાર ઠેક-ઠેકાણે ચાલતો હોવાની બાતમીનાં આધારે પોલીસ દ્વારા જુગાર અંગે દરોડા પાડવામાં આવી રહેલ છે. દરમ્યાન બી ડીવીઝન પોલીસે ચોબારી રોડ, મોનાલીસા…
દેશના ઉપરાષ્ટ્રપતિ એમ. વૈકેયા નાયડુનું આજે સવારે ૯ઃ૪૫ કલાકે દ્વારકા ખાતે આગમન થયું છે. દ્વારકા હેલિપેડ ખાતે તેઓનું રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, દેવભૂમિ દ્વારકાના કલેકટર મુકેશ પંડ્યા તથા…
ઉપરાષ્ટ્રપતિ એમ. વૈકેયા નાયડુએ ધર્મપત્ની ઉષાબહેન સાથે સપરિવાર જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દ્વારકા મંદિરના પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ઉપરાષ્ટ્રપતિને પૂજન-અર્ચન સાથે સાથે પાદુકા પૂજન…
સ્વામીનારાયણ મંદિર વડતાલધામ સંચાલીત વિશ્વ વિખ્યાત સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શનિવારનાં રોજ દાદાને દિવ્ય ચોકલેટ વાઘાનો શણગાર ધરાવવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીનીઓ પુસ્તકીયા જ્ઞાન પુરતા સિમિત ન રહે પણ દુનિયાની નવી હવાઓનો તેમને સ્પર્શ થાય સાથે જ તેઓ સ્વસ્થ-તંદુસ્ત-નિરોગી જીવન વ્યતીત કરે, તેમના વ્યક્તિત્વને એક નિખાર મળે અને તેમનો સર્વાંગી વિકાસ…
દેશનો દરેક નાગરિક ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં સામેલ થઇને પોતાના ઘરે, સંસ્થા, શાળા, કોલેજાેમાં તિરંગો લહેરાવે તેવો પ્રેરક સંદેશ જૂનાગઢના સંતો-મહંતો આપી રહ્યા છે. ભવનાથમાં આવેલ ગુરૂ ગોરક્ષનાથ આશ્રમના મહંત…