Monthly Archives: August, 2022

Breaking News
0

ખંભાળિયા નજીક પુરપાટ જતા વાહને નંદીને અડફેટે લેતા ગંભીર : ૧૫૦ ટાંકા અને ઓપરેશનથી પશુનો જીવ બચાવાયો

ખંભાળિયા-પોરબંદર માર્ગ ઉપર ગત રાત્રે એક અજાણ્યા વાહનના ચાલકે આ માર્ગ ઉપર એક બળદને અડફેટે લેતા ગંભીર રીતે ગવાયેલા આ બળદને સેવાભાવી યુવાનો તથા તબીબોની જહેમતથી બચાવવામાં સફળતા મળી છે.…

Breaking News
0

જૂનાગઢ શહેર જીલ્લામાં તાજીયાનાં ભવ્ય ઝુલુસ નીકળ્યા : હજારો શ્રધ્ધાળુઓ જાેડાયા

દાયકાઓની પરંપરા મુજબ જૂનાગઢ શહેર-જીલ્લામાં મહોરમ મનાવવામાં આવે છે. કરબલાનાં ૭ર શહીદોની યાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા સમગ્ર વિશ્વમાં તાજીયા, અલમનાં ઝુલુસ, વાએઝ, શબીલ, ન્યાઝનાં આયોજનો દ્વારા શોક મનાવવામાં આવે છે…

Breaking News
0

જૂનાગઢ જીલ્લાનાં દરિયાઈ વિસ્તારમાંથી નશીલા પદાર્થ ચરસનાં રૂા. ૧.૭૧ કરોડનાં ૧૦૪ પેકેટ ઝડપાયા

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની તથા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટી સુચના અને માર્ગદર્શન મુજબ જીલ્લામાં નશીલા પદાર્થો/માદક પદાર્થો (એન.ડી.પી.એસ.)ની બદી સદંતર નેસ્તનાબુદ કરવા તથા આવા ગેરકાયદેસર…

Breaking News
0

કાયમી કર્મચારી સમાજનાં પ્રમુખનાં હુમલાનાં ઘેરા પડઘા : કોર્પોરેશન ખાતે સફાઈ કર્મચારી યુનિયન દ્વારા ધરણા પ્રદર્શન

જૂનાગઢ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કાયમી કર્મચારી સમાજનાં પ્રમુખ ઉપર ફરજ દરમ્યાન થયેલા હુમલાનાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે અને આજે કોર્પોરેશન ખાતે ધરણાપ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. સફાઈ કામદાર કર્મચારી યુનિયન…

Breaking News
0

કેશોદમાં મુસ્લિમ સમાજ દ્વારા મહોરમની ઉજવણી કરાઈ

કેશોદમાં મુસ્લિમ સમાજ દ્વારા મહોરમની ઉજવણી કરવામાં આવી હતી. ઇમામી હુસેને કુરબાની આપેલ હતી તેની યાદમાં મહોરમની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે મહોરમ નિમીતે મુસ્લિમ સમાજ દ્વારા મહોરમ નિમીતે…

Breaking News
0

જૂનાગઢ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ડીવાયએસપી જાડેજાનું સન્માન કરાયું

જૂનાગઢનાં લોકપ્રિય અને ફરજનિષ્ઠ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને તેમનાં પપમાં જન્મ દિવસ નિમિત્તે તેમની કચેરીએ જઈ સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજનાં પૂર્વ પ્રમુખ છેલભાઈ જાેષી, હાસ્ય કલાકાર વિજય રાવલ, નિવૃત ડીવાયએસપી એસ.જી. રાવલ…

Breaking News
0

માણાવદરના ખડીયા ગામેથી પસાર થતો પાંચ ગામોને જાેડતો ૩૩ ફુટનો જુનો રાજમાર્ગ ખુલ્લો કરાવવામાં કચેરીઓ કામગીરીની એક બીજાને ‘ખો’ આપી રહ્યા છે

જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ખડીયા ગામેથી પસાર થતો ૩૩ ફુટનો જુનો રાજમાર્ગ જે ખડીયાથી ડુંગરી છત્રાસા સહિતના ગામોને જાેડતો જુનો રાજમાર્ગ છે. જેમાં મોટાભાગના ખેડૂતોએ સ્વયંભુ રસ્તો ખુલ્લો કરેલ હોય,…

Breaking News
0

કેશોદના નાની ઘંસારી ગામે શીવ મંદિરે ૫૧ દિવડાનો શણગાર કરાયો

કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામે આવેલ પ્રાચીન શિવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે જુદા જુદા શણગારો જલાભિષેક ૐ નમઃ શિવાય મંત્રોચ્ચાર સાથે ભાવ પુર્વક ભોળાનાથી પુજા, અર્ચના, આરતી કરવામાં આવે છે.…

Breaking News
0

લમ્પીગ્રસ્ત ગૌ માતા માટે ગૌરક્ષક સેવા સમિતિ જામકંડોરણા દ્વારા લાડુ બનાવાયા

ગૌરક્ષક સેવા સમિતિ જામકંડોરણાના સભ્ય દ્વારા લમ્પીગ્રસ્ત ગૌ માતા માટે પ.પૂ.સંતશ્રી લાલબાપુએ આપેલ સુચના મુજબ આયુર્વેદીક લાડુ બનાવવામાં આવ્યા હતા અને જામકંડોરણામાં તેનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે સેવામાં…

Breaking News
0

દ્વારકાધીશનાં ચરણમાં યુટયુબનું સિલ્વર બટન અર્પણ

શ્રી દ્વારકાધીશ મંદિરની ઓફિસીયલ યુટ્યુબ ચેનલ ઉપર ૧ લાખથી વધુ સબસ્ક્રાઇબર થતા યુટ્યુબ દ્વારા સીલ્વર બટન મંદિર ટ્રસ્ટને આપવામાં આવ્યું છે. ઓફિસીયલ ચેનલનું સંચાલન મંદિર ટ્રસ્ટની વહીવટદાર કચેરી દ્વારા કરવામાં…

1 22 23 24 25 26 32