Monthly Archives: September, 2022

Breaking News
0

કેશોદના ખમીદાણા શ્રી પુરૂષોતમ લાલજી ગૌશાળા દ્વારા અનોખો સેવાયજ્ઞ

સમગ્ર રાજ્યમાં ઘણા દિવસોથી પશુઓમાં લમ્પી રોગનો ફેલાવો થયો છે. જેમાં અનેક પશુઓ મોતને ભેટયા છે. હાલમાં પણ લમ્પી રોગનો વધું પ્રસરી રહ્યો છે. ત્યારે પશુપાલકો મુંઝવણમાં મુકાયા છે. લમ્પી…

Breaking News
0

આજે વિશ્વ ઓઝોન દિવસ, ચાલો… પર્યાવરણને સ્વચ્છ રાખીએ

આજનાં સમયમાં દરેક વ્યકિત પોતાની ઈચ્છાને પરિપૂર્ણ કરવા માટે અલગ-અલગ રીતે પર્યાવરણને નુકશાન પહોંચાડતા હોય છે. જેથી કરીને આવા અતિ ગંભીર સમયમાં આપણે બધાને સાથે મળીને પર્યાવરણને દુષિત થતું અટકાવવા…

Breaking News
0

ખંભાળિયા, ભાણવડ પંથકમાં પશુઓના પ્રતિબંધિત કેમિકલના જથ્થા સાથે ત્રણ શખ્સો ઝબ્બે

૧૮ હજાર જેટલા કેમિકલ યુનિટ કબજે ઃ એસઓજી પોલીસની કાર્યવાહી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, કલ્યાણપુર તથા ભાણવડ પંથકમાં પશુઓ વધુ દૂધ આપે તે માટે અપાતા શંકાસ્પદ કેમિકલયુક્ત ઇન્જેક્શન(ર્ટઅર્ંષ્ઠૈહ)ના જથ્થા સાથે…

Breaking News
0

ખંભાળિયાની શાળાનો વિદ્યાર્થી રૂદ્ર વામન અવતારમાં સમગ્ર દેશભરમાં છવાયો

તપોભૂમિ હરિદ્વાર ખાતે ચાલી રહેલી શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં ખંભાળિયાની જાણીતી ધી પ્રેસિડેન્ટ સ્કૂલના પ્લેહાઉસ વિભાગના વિદ્યાર્થી રૂદ્રએ ભગવાન વામનના આબેહૂબ અવતાર ધારણ કરી, પોતાની બાળ પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો.…

Breaking News
0

ખંભાળિયાના સલાયામાં વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે વિવિધ આયોજન

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ખંભાળિયા તાલુકાના સલાયા ગામે શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભુવા દ્વારા અનેકવિધ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હોય,…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નોંધપાત્ર વરસાદ બાદ ઉઘાડ નીકળતા રાહત

કલ્યાણપુર પંથકમાં ગુરૂવારે અઢી ઇંચ વરસાદ વરસ્યો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા આઠેક દિવસથી દરરોજ વરસાદ વરસ્યા બાદ આજે સવારથી ઉઘાડ નીકળ્યો છે. કલ્યાણપુર પંથકમાં ગઈકાલે ધોધમાર અઢી ઈંચ(૬૨ મિલીમીટર) વરસાદ…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં મહિલાનાં અકસ્માતથી મોતનાં બનાવનું રહસ્ય ખુલ્યું : હત્યા થયાનો ઘટસ્ફોટ

જૂનાગઢ શહેરમાં તાજેતરમાં જ એક મહિલાનું ઈકો કાર હડફેટે મૃત્યું થયું હતું જે કેસમાં પોલીસે અકસ્માતમાં મોત થયાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસનાં…

Breaking News
0

વરસાદી માહોલ વચ્ચે ગિરનારનો અદભૂત નજારો : લોકોમાં આનંદનો માહોલ

જૂનાગઢ સહિત સોરઠના વિવિધ વિસ્તારોમાં હાલ ભાદરવા માસમાં વરસાદની સીસ્ટમ બંધાવાનાં કારણે દરરોજ હળવાથી ભારે ઝાપટાનો દોર રહે છે. બે દિવસ પહેલા ૩ ઈંચથી વધારે વરસાદ પડી ગયો છે. દરરોજ…

Breaking News
0

સરદાર સરોવર ડેમ ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ ભરાઇ ગયો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઐતિહાસિક ઘડીએ એકતાનગર જઇને મા નર્મદાના નીરના વધામણા કર્યા

• ગુજરાતની જિવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટી ત્રીજીવાર પૂર્ણ કક્ષાએ પહોંચી • આ વર્ષે થયેલા વ્યાપક વરસાદને પરિણામે નર્મદા બેસિન અને ડેમમાં પાણીની સારી આવક થઈ છે…

Breaking News
0

જૂનાગઢ ક્રાઇમ બ્રાંચના ભાટી સહિત જિલ્લાના ૪ પોલીસ ઇન્સ્પેકટરની બદલી : સાત પીઆઇને મુકવામાં આવ્યા

રાજ્યના પોલીસ મહાનિરીક્ષક(વહીવટ) બ્રજેશકુમાર ઝા દ્વારા જૂનાગઢ જિલ્લા તથા વિભાગના બિન હથિયારી ૪ સહિત કુલ ૧૧૩ પોલીસ ઇન્સ્પેકટરોની બદલી કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ ક્રાઇમ બ્રાંચના એચ.આઇ. ભાટીની વડોદરા, જૂનાગઢના…

1 19 20 21 22 23 38