ભારતમાં મુક્ત, ન્યાયી અને પારદર્શક ચૂંટણીઓ માટે સંકલ્પબદ્ધ ભારતના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને વધુ સરળ બનાવવાના પ્રયાસો કરવામાં આવે છે. જેના ભાગરૂપે દિલ્હી ખાતેથી ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર…
હિન્દુ ધર્મનો સોૈથી મોટામાં મોટો તહેવાર એટલે નવરાત્રીનો તહેવાર છે. શકિતની આરાધનાનાં આ પર્વને અનેરા ઉત્સાહથી દરે વર્ષે મનાવવામાં આવે છે. બે વર્ષ સુધી કોરોનાની વિકટ પરિસ્થિતિ બાદ આ વર્ષે…
હાલના સાંપ્રત સમયમાં કાચી ઉંમરમાં દીકરા દીકરીઓ દ્વારા લેવામાં આવેલ અપરિપક્વ ર્નિણયના કારણે માતાપિતાને ક્ષોભ જનક પરિસ્થિતિમાં મૂકી દેતા હોય છે. આવા કિસ્સાઓમાં સામાન્યરીતે દીકરા દીકરીના કુટુંબીજનોના અહમ અને ખેંચાખેંચીના…
વેરાવળ સોમનાથ જાેડીયા શહેર અને પંથકમાં ગઈકાલે સમી સાંજે મેઘરાજાએ ગાજવીજ અને વિજળીના ચમકારા સાથે પધરામણી કરી પોણી કલાક (૪૫ મિનીટ) માં ૨.૫ ઈંચ જેવો ભારે વરસાદ વરસાવી દીધો હતો.…
તા.૧૪ સપ્ટેમ્બર બુધવારના રોજ ભરણી નક્ષત્ર શ્રાદ્ધ છે. આ શ્રાદ્ધનું મહત્વ એ છે કે, જે લોકો જીવનમાં તીર્થયાત્રા ન કરી શકયા હોય અને ગંગા નદીમાં સ્નાન ન કરી શક્યા હોય…
આમ આદમી પાર્ટીનાં રાષ્ટ્રીય સંયોજક અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવીને ચૂંટણી વચનોની લ્હાણી આપી હતી. અમદાવાદમાં વેપારીઓને સંબંધોન કરતા કહ્યું હતું કે, જીએસટી પ્રક્રિયા સરળ…