Monthly Archives: September, 2022

Breaking News
0

મુકેશ અંબાણીએ શ્રીનાથજીના દર્શન કરવા માટે ઉદયપુર(રાજસ્થાન) નજીક નાથદ્વારા શહેરની મુલાકાત લીધી

ભગવાન શ્રીનાથજીએ ભગવાન શ્રી કૃષ્ણનું સાત વર્ષની ઉંમરનું બાળ સ્વરૂપ છે, જે તેમના તમામ ભક્ત સમુદાયને પ્રેમ અને લીલાઓ સાથે આશીર્વાદ આપ્યા હતા અને શ્રીનાથજી મંદિર ૩૫૦ વર્ષથી વધુ વર્ષોની…

Breaking News
0

સરગવાડાના વેલ્ડીંગ વર્કરના પુત્રએ નીટ યુજીની પરીક્ષામાં ૫૭૧ માર્કસ મેળવ્યા

જૂનાગઢના સરગવાડા ગામે રહેતા અને વેલ્ડીંગનું કામ કરતા દિનેશભાઈ વાઘેલાના પુત્ર હિમાંશુ વાઘેલાએ તાજેતરમાં લેવાયેલ ૧૨ સાયન્સનીની પરીક્ષામાં ૫૭૧ માર્કસ મેળવીને સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું છે. હિમાંશુ વાઘેલાને નાનપણથી જ…

Breaking News
0

બ્રહ્મલીન દ્વિપીઠાધિશ્વર શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજને દ્વારકાવાસીઓએ શ્રધ્ધાંજલી અર્પી

બ્રહ્મલીન દ્વિપીઠાધિશ્વર અનંતશ્રી વિભૂષિત જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદજી સરસ્વતી મહારાજને શ્રધ્ધાંજલી આપવા શારદાપીઠ દ્વારકામાં સભા યોજાઈ હતી. સભાનાં અધ્યક્ષ સ્થાને અખીલ ભારતીય સાધુ સમાજનાં અધ્યક્ષ મુકતાનંદ બાપુ સાથે સ્વામીનારાયણ સંપ્રદાય,…

Breaking News
0

દ્વિપીઠાધિશ્વર શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી બ્રહ્મલીન થતાં દ્વારકા શારદાપીઠનાં શંકરાચાર્ય તરીકે સદાનંદજી સરસ્વતીની નિયુકતિ

દ્વિપીઠાધિશ્વર અનંત વિભૂષિત જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદનજી સરસ્વતીજી મહારાજ બ્રહ્મલીન થતા દ્વારકા શારદાપીઠનાં શંકરાચાર્ય તરીકે સ્વરૂપાનંદજીનાં પરમપ્રિય શિષ્ય દંડસ્વામી સદાનંદજી સરસ્વતીજીની નિયુકતિ કરવામાં આવેલ છે. શારદાપીઠ શંકરાચાર્યપદે સદાનંદજી સરસ્વતીજી બીરાજમાન…

Breaking News
0

મધ્યાહન ભોજન કર્મચારીઓએ જૂનાગઢ કલેકટરને આવેદન આપ્યું

મધ્યાહન ભોજન કર્મચારીઓનાં પ્રશ્ને જૂનાગઢ જીલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મધ્યાહન ભોજન કર્મચારીઓનાં પગાર વધારાની માંગ કરવાની આગેવાની સેન્ટર ઓફ ઈન્ડીયા ટ્‌્રેડ યુનિયન સીટુનાં ગુજરાત ઉપાધ્યક્ષ બટુકભાઈ મકવાણા,…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાની અવિરત સવારી : ખંભાળિયામાં દોઢ ઈંચ વરસાદ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સપ્તાહથી મેઘરાજાનો મુકામ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ નિયમીત રીતે મેઘરાજા તેમનું હળવું વ્હાલ વરસાવે છે. ખંભાળિયા પંથકમાં ગઈકાલે સોમવારે રાત્રે વીજળીના કડાકા-ભડાકા સાથે હળવા ઝાપટા…

Breaking News
0

માંગરોળ, કુકસવાડા, ચોરવાડનાં યુવાનોએ સારસંભાળ લઈ ર૭ પશુઓને સાજા કર્યા

લમ્પી વાયરસે કહેર વર્તાવ્યો છે. આ રોગની ઝપટે ચઢતા અનેક પશુઓ દરરોજ તડપીને દમ તોડી રહ્યા છે. ત્યારે માંગરોળ, કુકસવાડા અને ચોરવાડના યુવાનોની ટીમે રોગગ્રસ્ત ગૌવંશોને માર્કેટિંગ યાર્ડ ખાતે રાખી…

Breaking News
0

દ્વારકા : કલ્યાણપુર તાલુકામાં પાક નુકશાની સર્વે કરાવવાની કિસાન કોંગ્રેસની માંગ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જાણે મેઘ મહેરરૂપી કુદરતની મહેરબાની વર્ષી હોય તેમ લાગી રહ્યું છે પરંતુ સતત વરસાદના કરને ખેડૂતોને ખૂબ જ મોટું નુકશાન થયું છે. ૧૪૨ ટકા વરસાદના કારણે ખેડૂતોએ…

Breaking News
0

ખંભાળિયામાં સાંસદ પુનમબેનના અધ્યક્ષ સ્થાને ૩૬૬ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયા

દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે પ્રાંત કક્ષાના વિશ્વાસથી વિકાસ કાર્યક્રમ અંતર્ગત રૂા.૧૧.૬૪ કરોડના ખર્ચે વિકાસના ૩૬૬ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ સાંસદ પૂનમબેન માડમના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પુનમબેન માડમે જણાવ્યું કે,…

Breaking News
0

ખંભાળિયામાં વિનામૂલ્યે આયુર્વેદિક કેમ્પ યોજાયો : મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો

ખંભાળિયામાં જલારામ મંદિર ખાતે તાજેતરમાં સરકારના આયુષ વિભાગ તેમજ જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન, સારવાર તથા દવા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં…

1 22 23 24 25 26 38