જૂનાગઢ મનપાનાં ડેપ્યુટરી મેયર અને અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાનાં સુપ્રિમો ગીરીશભાઈ કોટેચા છેલ્લા ર૦ વર્ષથી પોતાનો પગાર ગૌશાળાને અર્પણ કરી ગૌસેવાનું પૂણ્ય પ્રાપ્ત કરી રહયા છે. જાેષીપરા વિસ્તારમાં આવેલ કેસરીયા…
આ યોજના હેઠળ શરૂઆતમાં એક પરિવારને એક કિલો ચણાની દાળ અને જરૂરી મસાલાની કીટ આપવામાં આવી હતી. અગાઉ આ યોજના માત્ર રેશનકાર્ડ ધારકો માટે હતી. બાદમાં જે ગરીબ પરિવારો પાસે…
વંથલી મામલતદાર કચેરીએ વંથલી તાલુકાના ફેરપ્રાઈઝ શોપ એસોસિએશનના હોદેદારો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી વિવિધ માંગણીઓ રજૂ કરાઈ હતી. આ મંગણીઓમાં મુખ્યત્વે પોષણક્ષમ, વિતરણઘટ મજરે મળવા, કોરોના કાળમાં અવસાન પામેલ વેપારીઓને…
કેશોદમાં સિવીલ હોસ્પિટલમાં કેશોદ તાલુકા ઉપરાંત આજુબાજુના ચારથી વધુ તાલુકાના દર્દીઓ સારવાર અર્થે કેશોદની સિવિલ હોસ્પિટલમાં આવતા હોય છે. દર્દીઓની સંખ્યા સામે હોસ્પિટલ બિલ્ડીંગ અને સ્ટાફ અપુરતો હોવાના કારણે વર્ષોથી…
જર્મનીમાં ભારતીય મુળની જૈન સમાજની ૧૭ મહિનાની માસુમ દિકરી “અરીહા” ને ત્યાંની સરકાર દ્વારા માતા-પિતાથી દુર પોસ્ટકેર સેન્ટરમાં મુકી દીધી હોય તેને પરત ભારતમાં લાવવા માટેની માંગ સાથે આજે વેરાવળમાં…
સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર સમુદ્ર તટ સ્થિત બિરાજમાન વાઘેશ્વરી માતાજી મંદિરે સોમનાથ ટ્રસ્ટ દ્વારા નાની નાની બાળાઓનાં ગરબાઓનું આયોજન માતૃ ભકિત અને દાંડીયારાસની રમઝટથી ગુંજી ઉઠે છે. સોમનાથ ટ્રસ્ટનાં જનરલ…
દ્વારકાનાં મોજપ વાડી વિસ્તારમાં કીડીખાઉં (ઁીહર્ખ્તઙ્મૈહ) નામનું જવલ્લે જ જાેવા મળતું પ્રાણીને રેસ્કયુ કરીને જંગલમાં મુકત કરાયું હતું. દ્વારકાનાં જંગલ વાડી વિસ્તારમાં સમયાંતરે કીડીખાઉં વિશિષ્ટ પ્રાણી દેખાઈ આવે છે. આ…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ(ગાંધવી) ગામે અતિ પ્રાચીન હરસિધ્ધિ માતાજીનું મંદિર આવેલું છે. યાત્રાધામ હર્ષદ સ્થિત હરસિદ્ધિ માતાના મંદિર ખાતે સોમવારે નવરાત્રીના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. હર્ષદ(ગાંધવી)…
જે તહેવારની ઘણા દિવસોથી રાહ જાેવામાં આવતી હોય તેવું પર્વ એટલે નવરાત્રિનું પર્વ. આ પર્વ આમ જાેઈએ તો માતાજીની આરાધનાનું પર્વ છે. માતાજીનો ગરબો પધરાવી અને બાળાઓ રાસ રમે એ…