રાજ્યમાં તાજેતરમાં મેડીકલ પીજીના એડમિશનના નિયમોમાં ફેરફાર કરવાથી ગુજરાતના ડોક્ટરોમાં સરકાર પ્રત્યે ભારે રોષ જાેવા મળેલ છે. અગાઉથી કોઈ જ નોટિસ કે જાણ કર્યા વગર જ સરકારે ગૂજરાત રાજ્યમાંથી જ…
જૂનાગઢ આહીર કર્મચારી મડંળ દ્વારા પંચામૃત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા ં છાત્રો, વર્ગ ૧,૨માં નિમણૂંક પામેલા અધિકારીઓ, નિવૃત કર્મચારીઓ અને વિશિષ્ટ સિધ્ધી પ્રાપ્ત કરેલા લોકોનું સન્માન કરવામાં આવ્યું…
ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના કેસ અને તેનાથી થતાં મૃત્યુંઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે. એક મહિનામાં જ સ્વાઇન ફ્લૂના કુલ ૧૩૧૫ કેસ નોંધાયા છે જ્યારે ૩૪ વ્યક્તિના મૃત્યું થયા છે. વર્ષ…
અમદાવાદના ય્સ્ડ્ઢઝ્ર ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ-૨૦૨૨ ખુલ્લો મૂક્યો હતો. નવ દિવસ સુધી શહેરના ય્સ્ડ્ઢઝ્ર ગ્રાઉન્ડ ખાતે ગરબા મહોત્સવ યોજાશે. આ ઉપરાંત, આ નવરાત્રિ મહોત્સવમાં ગરબા સિવાય…
ડો એમ.વી. વેકરીયાએ ૩૬ વર્ષથી માનવતાસભર, ઉત્તમ અને ઉત્કૃષ્ટ સારવાર દ્વારા ગુજરાતભરમાં નામના મેળવી છે. તેઓનું હંમેશા પહેલેથી એક જ ધ્યેય રહ્યું છે કે, સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ, સરળ સારવાર…
ગુજરાત આમ તો તેના વિકાસ માટે દેશ-વિદેશમાં જાણીતું થયું છે પરંતુ હાલમાં, રાજ્યમાં યોજાનાર ૩૬મી નેશનલ ગેમ્સને લઇને ગુજરાતે સમગ્ર દેશમાં લોકોનું ધ્યાન આકષ્ર્યું છે. ૩૬મી નેશનલ ગેમ્સમાં ૩૬ ગેમ્સનું…
ત્રીજુ નોરતું અને માતા ચંદ્રઘંટાની પૂજા સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે. માતાજીની ઉપાસના શક્તિ દાયક છે અને કલ્યાણ કારી પણ છે. માતાજીનો રંગ સુવર્ણ સમાન છે અને દશ હાથ છે…
નવરાત્રીના પ્રારંભે અંબાજી યાત્રાધામમાં વર્ષોથી મોહનથાળની પ્રસાદી મોટા પ્રમાણમાં બનાવવામાં આવે છે. મંદિર પરિસરમાં વિશાળ રસોડામાં ચણાના લોટને ચારણીથી ચાળવામાં આવે છે. ત્યારબાદ ઘી, દુધ અને ચાસણી દ્વારા મોહનથાળનો પ્રસાદ…