શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની દર વર્ષની પરંપરા મુજબ આસો નવરાત્રિના પ્રથમ દિવસે પદયાત્રા યોજાઈ હતી. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કાગવડ ગામથી શ્રી ખોડલધામ મંદિર સુધી યોજાયેલી આ…
રવિવારે રાષ્ટ્રીય એકતા કોમી એકતા દ્વારા દત્ત અને દાતારની પાવન ભૂમિ જૂનાગઢમાં પોલીસ પ્રજાનાં મિત્ર સુત્ર સાર્થક કરી લોકહિત માટે પ્રજાનાં હિત માટે સતત કાર્યશીલ રહેતા અને દરેક સમાજનાં ધાર્મિક…
શ્રી રાષ્ટ્રીય અંધજન મંડળ રાજ્ય શાખા તેમજ અંધ કલ્યાણ મંડળ રાજકોટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ રાજ્યકક્ષાની પ્રજ્ઞાચક્ષુ રાસ-ગરબા હરીફાઈમાં જૂનાગઢની અંધકન્યા છાત્રાલયની પ્રજ્ઞાચક્ષુ બહેનો પ્રાચીન ગરબા હરીફાઈમાં રાજ્યભરમાં બીજા નંબરે આવેલ…
ક્ષય વિભાગનાં કરારબધ્ધ કર્મચારીઓએ તા. ૧૯થી શરૂ કરેલ તમામ પ્રકારની કામગીરી સ્થગીત સહિતનાં આંદોલન અન્વયે એક અઠવાડીયું વિતી જવા છતાં ઉચ્ચકક્ષાએથી કોઈપણ પ્રકારનાં સકારાત્મક પગલા લેવામાં આવેલ ન હોય જીઆસીએસયુના…
વંથલી શહેર તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ભારતીય યુવાઓનાં આદર્શ રાહુલ ગાંધી દ્વારા અપાયેલ આઠ વચનોનાં પ્રચાર પ્રસાર અર્થે જનતા દરબારમાં પહોંચ્યા છે. ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી અને રાજસ્થાન સરકારના…
શ્રી ગાયત્રી શકિત પીઠ પરીવાર દ્વારા નેત્રરોગ તેમજ અન્ય રોગ નિદાન અને સારવારનો કેમ્પ તા. ર૪ સપ્ટેમ્બરનાં રોજ યોજાયેલ હતો. આ સમગ્ર કેમ્પ સ્વ. મિલાપસિંહ પઢીયારની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથિ નિમિત્તે…
ગઈકાલે છેલ્લા દોઢ માસથી વિદેશ પ્રવાસે ગયેલ પૂર્વ મંત્રી કનુભાઈ ભાલાળા વિસાવદર વતનમાં પરત ફરતા કાર્યકરો અને આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યકરો દ્વારા એવી વેદના…