જૂનાગઢનાં દુરવેશનગર, સરયુ એપાર્ટમેન્ટ, બ્લોક નં-૩૦માં રહેતા મહેન્દ્રકુમાર લક્ષ્મણભાઈ મહીડા(ઉ.વ.૩૮)એ અભ્યાસ પૂર્ણ કરી અને છેલ્લા ૪ વર્ષથી સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યા હતા અને આજ દિવસ સુધી કોઈ નોકરી…
વેરાવળ આમ આદમી પાર્ટીમાં તાજેતરમાં જાેડાયેલા કાર્યકર બળાત્કારમાં ઝડપાતા ભારે ખળભાળટ મચેલ છે. આ પહેલા તે ગીર-સોમનાથ જીલ્લામાં કોગ્રેસના પુર્વ ઉપપ્રમુખ રહી ચુકેલા છે. વેરાવળ રાજેન્દ્રભવન રોડ ઉપર ઓફીસ ધરાવતા…
રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર સ્પોર્ટસ કોમ્પ્લેકસ ખાતે યોજાયેલા અંદાજિત રૂા.૧૮ કરોડથી વધુના ખર્ચે બનેલા નવનિર્મિત સ્પોર્ટસ કોમ્પલેક્ષ અને રેસકોર્સ પાસે નિર્મિત સ્પોર્ટસ હોસ્ટેલનું રાજ્યના ગૃહ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીના…
જૂનાગઢનાં ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાની બઢતી સાથે અમદાવાદ ખાતે બદલી થતાં ભાવભીની વિદાય આપવા માટે ધી જૂનાગઢ ગ્રેઈન સીડ્ઝ એન્ડ સુગર મર્ચન્ટ એસોસિએશન અને જૂનાગઢ પાંજરાપોળ ગૌશાળાના પ્રમુખ રાજુભાઇ જાેબનપુત્રા તથા…
જૂનાગઢના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાની પ્રમોશન સાથે અમદાવાદ બદલી થતાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢ જિલ્લા અને મહાનગર દ્વારા પુષ્પગુચ્છ આપી, સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. જેમાં કે.ડી. પંડ્યા, પ્રફુલભાઈ જાેષી,…
શ્રી જૂનાગઢ પાંજરાપોળ ગૌશાળાના પ્રમુખ રાજુભાઇ જાેબનપુત્રા તથા ટ્રસ્ટી શ્રી સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઇ વાજા, અલ્પેશભાઈ પરમાર, શ્રી જૂનાગઢ ગ્રેઇન સિડ્સ એન્ડ સયુગર મર્ચન્ટ એસોસિએશનના નૈષધભાઈ જાેબનપુત્રા જૂનાગઢના…
હિંદુ ધર્મના સૌથી લાંબા તહેવાર ગણાતા નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. દર વર્ષની પરંપરા પ્રમાણે આ વર્ષે પણ નવરાત્રિના પ્રથમ દિવસે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા શ્રી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રાનું…
વેરાવળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મગફળી કાઢવાની શરૂઆત કરવામાં આવી રહી છે અને ધીમે-ધીમે આ કામગીરી વધતી જશે આ બાબતે નાવદ્રા ગામના પ્રગતિશીલ ખેડૂત રામસીંગ ભાઈ ચૂડાસમા એ જણાવેલ કે, આ…
રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પારિતોષિક અને મોટીવેશનલ સ્પીકર જીતુભાઈ ખુમાણનો આજે જન્મદિવસ છે. તેઓએ વર્ષ ૨૦૨૧માં ગુજરાત સરકારે તેમને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ આપ્યો છે અને તેમણે જૂનાગઢનું નામ સમગ્ર…
સરકાર દ્વારા એપ્રિલ મહિનાથી નવું નાણાકીય વર્ષ ગણવામાં આવે છે તથા દર વર્ષે આગોતરૂ આયોજન કરીને એપ્રિલ મહિનાના અંતમાં જરૂરી ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે નવું નાણાંકીય…