Monthly Archives: September, 2022

Breaking News
0

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ઉડાઉ જવાબ મળતા હોવાની રાવ

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ મજબૂરીથી આવતા હોય છે. ત્યારે તેમના સગા પણ પોતના સ્વજન સ્નેહીસાથે આવતા હોય છે. ધોરાજીથી આવેલ પરેશભાઈના ધર્મપત્ની એપેન્ડીશની સર્જરી માટે દાખલ થયા…

Breaking News
0

વંથલી : ફરજમાં રૂકાવટ કરી નગરપાલિકાને તાળુ મારી દેવાની ધમકી આપી

વંથલી નગરપાલિકાની ઓફીસે બનેલા એક બનાવમાં ફરજમાં રૂકાવટ કરી અને નગરપાલિકાને તાળુ મારી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, ગાંધીનગર ટી.પી. ૯,…

Breaking News
0

માંગરોળમાં બંદર વિસ્તારના રહેણાંક મકાનમાંથી ૮૦ પેટી ઇંગ્લીશ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદર ઉપર કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની સાગર પરિક્રમા યાત્રાની જાેરશોરથી તૈયારી ચાલી રહી હતી. એ દરમ્યાન બંદરનાં એક રહેણાંક મકાનમાં ઇંગ્લીશ દારૂ વેચાતો હોવાની ડીવાયએસપી દિનેશ કોડીયાતરને…

Breaking News
0

રાજયનાં પોલીસ વડા, જૂનાગઢ અને વંથલી પોલીસને હાઈકોર્ટની નોટીસ

જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ સમિતિનાં મહામંત્રી વી.ટી. સીડાએ જણાવ્યું હતું કે, વંથલીનાં કણઝાધારની કોળી જ્ઞાતિની સગીરાને સાગર પુનાભાઈ સોલંકી નામનો શખ્સ ૧૯ જુલાઈ ર૦રરનાં ભગાડી ગયો હતો. આ પ્રકરણમાં સાગર સોલંકીને…

Breaking News
0

બેંક મિત્ર બીસી સખી તાલીમ પૂર્ણ થતા સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો

એસબીઆઈ આરસેટી અને ડીઆરડીએ જૂનાગઢના સંયુક્ત ક્રમે યોજાયેલ તાલીમ પૂર્ણ થતા સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. એસબીઆઇ આરસેટી જૂનાગઢ અને ડીઆરડીએ જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે છ દિવસીય બેંક મિત્ર અને બીસી…

Breaking News
0

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, સરદાર સ્મૃતિ કેન્દ્ર ખાતે આણંદ જીલ્લાના ખેડૂત મહિલાઓનો બે દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢના વિસ્તરણ શિક્ષણ નિયામક, ડો.એચ.એમ. ગાજીપરાના માર્ગદર્શનથી તા.૧૬-૧૭/૯/૨૦૨૨ તેમજ તા.૨૦-૨૧/૦૯/૨૦૨૨ના રોજ બે દિવસીય મહિલાઓના બે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમનું ઉદ્દઘાટન વિસ્તરણ શિક્ષણ…

Breaking News
0

જૂનાગઢ એસટી ડેપોનાં કંટ્રોલર કેતનભાઈ રાવલની પ્રમાણીકતા

વિજયનગર-જૂનાગઢ રૂટની એસટી બસમાં મુસાફરી કરી રહેલા મુળ હિંમતનગરનાં વતની હાલ ધોરાજી રહેતા સુજલભાઈ પટેલ મુસાફરી કરી રહયા હતાં તે દરમ્યાન બસમાં ભુલથી થેલો ભુલી ગયેલ એ થેલામાં પોતાનો કિંમતી…

Breaking News
0

હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા મુંબઈમાં એવોર્ડ અર્પણ સમારોહ યોજાયો

હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા મુંબઈમાં ચોપાટી ખાતેના ભારતીય વિદ્યાભવન સ્થિત ગીતા મંદિર હોલમાં હરીન્દ્ર દવે સ્મૃતિ એવોર્ડ સમારોહ યોજાયો હતો. જેમાં મોરારિબાપુના હસ્તે કલા કક્ષા ક્ષેત્રે મનહર ઉધાસ, પત્રકારત્વ…

Breaking News
0

મીડીયા સેલનાં કન્વીનર સંજય પંડયાનો જન્મદિવસ, શુભકામનાઓ પાઠવાય

આજરોજ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર મિડીયા વિભાગનાં સંજયભાઈ પંડ્યાનાં જન્મદિવસ નિમિત્તે જવાહર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરનાં પરમ વંદનીય કોઠારી સ્વામી પ્રેમસ્વરૂપસ્વામી તથા પીપી સ્વામીએ આશિર્વાદ પાઠવ્યા હતા. સાથે…

Breaking News
0

ગુજરાતના માનવ ઠક્કર અને ફિલઝાહ ફાતેમાએ ટોચના પ્લેયર્સને હરાવીને અપસેટ સર્જ્‌યો : કવાર્ટર ફાઇનલમાં એન્ટ્રી મેળવી

સ્થાનિક સ્ટાર્સ માનવ ઠક્કર અને ફિલઝાહ ફાતેમા કાદરીએ ગુરૂવારે અહીં ૩૬મી નેશનલ ગેમ્સની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે મિક્સ્ડ ડબલ્સમાં ટોચના ક્રમાંકિત સાનિલ શેટ્ટી અને મહારાષ્ટ્રના રેત્રીષ્યા ટેનિસનને હરાવી દીધા. યજમાન…

1 9 10 11 12 13 38