Monthly Archives: September, 2022

Breaking News
0

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારી ગ્રાહક અને ધીરાણ સહકારી મંડળી દ્વારા નિવૃત્ત અધ્યાપકોનું ગરીમાપૂર્ણ સન્માન અને વાર્ષિક સાધારણસભા સંપન્ન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારી ગ્રાહક અને ધીરાણ સહકારી મંડળીની વાર્ષિક સાધારણસભા તા.૨૦-૯-૨૦૨૨ના રોજ અંગ્રેજી ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વ્યાસ સેમિનાર હોલમાં સંપન્ન થઈ હતી. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.…

Breaking News
0

ખંભાળિયામાં નવરાત્રી પર્વે વીજ વિક્ષેપ ન થાય માટે રજૂઆત

આદ્ય શક્તિની આરાધના અને હિન્દુઓના પાવન પર્વ નવરાત્રીનો પ્રારંભ આગામી સોમવારથી થઈ રહ્યો છે, ત્યારે ખંભાળિયામાં નવરાત્રીના દિવસો દરમ્યાન સાંજે મંદિરોમાં આરતી તેમજ રાત્રે પરંપરાગત ગરબીમાં બાળાઓ ગરબા રમતી હોય…

Breaking News
0

શેઠ વડાલાની સહકારી મંડળીની વેરા વસુલાત માટે ગોડાઉનને બેંક દ્વારા સીલ મરાયું

જામનગર વિસ્તારની અગ્રણી બેંક જામનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંક દ્વારા તેમને લેવાની થતી રૂપિયા ૫૦ લાખની રકમની વસૂલાત માટે જામજાેધપુર તાલુકાની એક સહકારી મંડળીના ગોડાઉન તથા દુકાનમાં સીલ મારવા અંગેની કાર્યવાહી…

Breaking News
0

ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારની સગર્ભા મહિલા તથા બાળક માટે ૧૦૮ બની સંજીવની

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ૧૦૮ ટીમ દ્વારા વધુ એક વખત સરાહનીય કામગીરી કરવામાં આવી છે. ખંભાળિયાના નાના આસોટા ગામના એક મહિલાને પ્રસુતિની પીડા વધતા આ અંગે તેમના પરિવારજનો દ્વારા ઈમરજન્સી ૧૦૮…

Breaking News
0

ઉપલા દાતાર બાપુનાં ઉર્ષની ભકિતભાવપૂર્વક ઉજવણી થશે

જૂનાગઢ નજીક આવેલા ઉપલા દાતાર ટેકરી ખાતે બિરાજમાન અને કોમી-એકતાના પ્રતિક સમી પૂ. ઉપલા દાતાર બાપુની પાવનકારી જગ્યા ખાતે મહા પર્વ ઉર્ષની ઉજવણી કરવામાં આવનાર છે. ઉપલા દાતાર બાપુનાં ઉર્ષની…

Breaking News
0

જૂનાગઢમાં પોલીસ કર્મચારીની ફરજમાં રૂકાવટ : લાફો મારી સસ્પેન્ડ કરાવી નાખવાની ધમકી આપી

જૂનાગઢ શહેરનાં એમજી રોડ, જેનેલી શોપીંગ સેન્ટરની સામે જાહેર રોડ ઉપર બનેલા એક બનાવમાં પોલીસ કોન્સ્ટેબલની ફરજમાં રૂકાવટ કરી તેમજ સસ્પેન્ડ કરાવી નાખવાની ધમકી આપ્યોનો બનાવ બનવા પામેલ છે. આ…

Breaking News
0

જૂનાગઢમાં બોગસ ઇન્કમટેક્ષ રિટર્નના આધારે લીકર પરમીટ કઢાવ્યાનું કૌભાંડ ખુલ્યું

જૂનાગઢમાં લીકર પરમીટ મેળવવા માટે બોગસ ઇન્કમટેક્ષ રિટર્ન બનાવીને તેને રજુ કર્યાનો ભાંડાફોડ થયો છે, નશાબંધી શાખા દ્વારા એક આવા જ કેસની તપાસ દરમ્યાન સમગ્ર કૌભાંડ સામે આવતા ૧૧ જેટલા…

Breaking News
0

નરસિંહ મહેતા યુનિવર્સીટીમાં DMLT રિઝલ્ટમાં છબરડાને દુર કરવા ABVP દ્વારા આવેદનપત્ર અપાયું

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી દ્વારા DMLT કોર્ષના રિઝલ્ટમાં છબરડા બહાર આવતા અનેક વિદ્યાર્થીના રિઝલ્ટમાં ક્ષતી બહાર આવી છે. જેના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઝોખમમાં મુકાય ગયેલ હોય અને આગામી શિક્ષણનું…

Breaking News
0

જૂનાગઢ વાલ્મીકી સમાજ દ્વારા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનું સન્માન કરાયું

જૂનાગઢનાં લોકપ્રિય ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનું વાલ્મીકી સમાજ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું અને આ અંગે કાર્યક્રમ યોજાયો હતો. જૂનાગઢ ખાતે ઉમદા કામગીરી દાખવનારા અધિકારીની તાજેતરમાં અમદાવાદ ખાતે બદલી થતા ગઈકાલે…

Breaking News
0

અંબાજી માતાજીનાં દર્શન કરી આર્શીવાદ મેળવતા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા

જૂનાગઢમાં યશસ્વી ફરજ અદા કરી તમામ લોકોના હૃદયમાં સ્થાન પામેલા એસડીપીઓ પ્રદિપસિંહ જાડેજાએ વિદાય લેતા પહેલા ગિરનાર ઉપર બિરાજમાન જગતજનની માં અંબાના ભાવપૂર્વક દર્શન પૂજન કરી વિદાય લીધી હતી. જૂનાગઢ…

1 11 12 13 14 15 38