Monthly Archives: September, 2022

Breaking News
0

રાજયની ગ્રાન્ટેડ શાળાઓનાં સંચાલકોએ અણઉકેલ પ્રશ્નો ન ઉકેલાય તો શાળાઓને તાળાબંધી કરવાની ચિમકી ઉચ્ચારી

રાજયની ગ્રાન્ટેડ શાળાઓનાં સંચાલકોએ પણ સરકાર સામે આક્રમક વલણ અખત્યાર કરી અણઉકેલ પ્રશ્નો ન ઉકેલાય તો શાળાઓને તાળાબંધીનું આહવાન કર્યું છે. તાજેતરમાં ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળની સામાન્ય સભા આણંદમાં…

Breaking News
0

પાટીદારોને વસ્તીનાં આધારે રાજકીય પ્રતિનિધિત્વ મળવું જાેઈએ : નરેશ પટેલ

ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે વિવિધ સમાજાે વધુ પ્રતિનિધિત્વની માંગ સાથે રાજકીય પક્ષો ઉપર દબાણ કરી રહ્યા છે. ખાસ કરીને સમાજની વસ્તીને આગળ ધરીને તેનાં આધારીત ટીકીટ માટે ભાજપ ઉપર દબાણ…

Breaking News
0

ભારતીય જનતા પક્ષ દેશની એકમાત્ર વૈચારિક પૃષ્ઠભૂમિના પાયા ઉપર કામ કરતી પાર્ટી : રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા

ભારતીય જનતા પક્ષને દેશની એકમાત્ર વૈચારિક પૃષ્ઠભૂમિના પાયા ઉપર કામ કરતી પાર્ટી તરીકે આલેખતા નડાએ પક્ષની કાર્યશૈલીનો વિસ્તૃત ચિતાર આપાતા કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ દેશના સામાન્ય નાગરિકોને…

Breaking News
0

સોમનાથ ભાલકા તિર્થમાં પ્રજાપતિ સમાજ પરીવાર બનાવી રહયા છે વંશ પરંપરાગત માટીના ગરબા

રૂમઝુમ નવલા નવરાત્રિ પ્રારંભ હવે બારણે ટકોરા દઈ રહયો છે ત્યારે સોમનાથનાં ભાલકા તિર્થમાં માટીના ગરબા બનાવવાનું કામ કરતા પ્રજાપતિ સમાજનાં પરીવારો ગરબાને આખરી ઓપ આપી રહયા છે. ભાલકાનાં શ્રી…

Breaking News
0

બિલખા માલધારી સમાજે દૂધનું વેંચાણ બંધ રાખી બંધમાં જાેડાયા

ઢોર નિયંત્રણ કાયદાનો ભારે વિરોધ ઉઠવા પામેલ છે અને માલધારી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શીત કરતા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. દરમ્યાન રાજયભરમાં આજે માલધારી સમાજ દ્વારા દુધનું વેંચાણ બંધ રાખવામાં આવેલ…

Breaking News
0

રાજકોટ ખાતે યોજાયેલ ગુજરાત સ્ટેટ એથ્લેટીક દોડમાં ગોપાલભાઈ વાઢેર પ્રથમ આવ્યા

રાજકોટ ખાતે તાજેતરમાં યોજવામાં આવેલ ગુજરાત સ્ટેટ એથ્લેટીક ચેમ્પીયનશિપ-ર૦રરમાં કોડીનાર તાલુકાનાં મિતીયાજ ગામનાં વતની આહિર સમાજનાં યુવાન વાઢેર ગોપાલભાઈ માંડણભાઈએ ૩૯.પર મીનીટમાં ૧૦ કિમીની દોડ પુરી કરી પ્રથમ નંબર મેળવેલ…

Breaking News
0

દ્વારકામાં ચોરાઉ મોટરસાયકલ સાથે બે શખ્સો ઝડપાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા એસઓજી પોલીસ દ્વારા ગઈકાલે મંગળવારે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન દ્વારકાના સુદામા સેતુ વિસ્તારમાંથી ચોક્કસ બાતમીના આધારે નંબર પ્લેટ વગરના પસાર થતા એક મોટરસાયકલ ઉપર નીકળેલા…

Breaking News
0

જાફરાબાદના શિયાળ બેટ અને ચાંચ બંદર ગામે માછીમારી જેટી બનશે

રાજુલા જાફરાબાદનાં દરિયાકાંઠાના વિસ્તાર માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા છે. અહીં માછીમારીને પૂરતી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તો માછીમારો ખૂબ ફાયદો થાય તેમ છે. ત્યારે રાજુલાનાં ધારાસભ્ય અંબરીષભાઈ ડેર સાથે શિયાળ…

Breaking News
0

ખંભાળિયા સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં પશુપાલકો દૂધ વિતરણથી વિમુખ રહ્યા : લોકોને વ્યાપક હાલાકી

રાજ્ય સરકાર દ્વારા પશુઓને લગતા કેટલાક આકરા નિયમો તથા રજુ કરવામાં આવેલા બિલને પરત ખેંચવાના મુદ્દે સમગ્ર રાજ્ય ભરના પશુપાલકો તથા માલધારીઓમાં ઉગ્ર રોશની લાગણી પ્રસરી જવા પામી છે. આ…

Breaking News
0

ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં વિશાળ અજગર દેખાયો

ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં અવારનવાર સર્પના દર્શન થતા હોય છે. આવા સર્પનું રેસ્ક્યુ અનેક વખત કરાયાના બનાવ બન્યા છે. પરંતુ ગઈકાલે મંગળવારે રાત્રે ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં એક અજગર ચડી…

1 12 13 14 15 16 38