જૂનાગઢ જિલ્લાના માંગરોળ સર્કિટ હાઉસ ખાતે તાલુકાની માનવ અધિકાર એસોસિએશનની કારોબારી મીટિંગ મળી હતી. આ મીટિંગ તાલુકાના પ્રમુખ મિલનભાઈ બારડની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં તાલુકાના કારોબારી સભ્યોએ હાજરી આપી હતી.…
ખંભાળિયા તાલુકાના બારા ગામેથી વર્ષ ૨૦૦૧થી આશાપુરા મિત્ર મંડળ પદયાત્રા ગ્રુપ કે જેની શરૂઆત તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વિરેન્દ્રસિંહ ઉમેદસિંહ જાડેજાએ કરી હતી, આ પદયાત્રા તેમના દ્વારા અન્ય શ્રદ્ધાળુઓ સાથે…
ખંભાળિયામાં જડેશ્વર રોડ ઉપર આવેલા સોનલ માતાના મંદિરના પટાંગણમાં ચારણ-ગઢવી સમાજ દ્વારા વિશાળ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના માતાજી, સંતો, મહંતો વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાજમાં…
જૂનાગઢ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં શકિતની આરાધનાના પર્વ એવા નવરાત્રીના આગમનને વધાવવા ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. આસો માસની નવરાત્રીના પ્રારંભ થવાને હવે ગણત્રીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે તડામાર…
જૂનાગઢ પોલીસ બેડામાં અનેક એવોર્ડ મેળવનાર અને પીએસઆઈ તરીકે ભરતી થયા બાદ તેઓની ઉત્કૃષ્ટ કામગીરીને લઈ અને ડીવાયએસપી તરીકે ક્રમશ પ્રમોશન મેળવનાર જૂનાગઢનાં લોકપ્રીય ડીવાયએસપી પ્રદિપસિંહ જી. જાડેજાની અમદાવાદ શહેરમાં…
દારૂનું કટીંગ થાય તે પહેલા જ સ્ટેટ મોનીટરીંગ સેલ ત્રાટકી : વાહનમાં જનરેટરનું બોકસ બનાવી તેની અંદર અંગ્રેજી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો જૂનાગઢ જીલ્લાનાં બાંટવાથી પ કિ.મી. દુર ખારા…
જૂનાગઢ એસઓજી પોલીસ દ્વારા ફેસલખાન નાશીરખાન પઠાણ(ઉ.વ.ર૩)ને દેશી હાથ બનાવટની પીસ્તોલ નંગ-૧ રૂા.૧૦ હજારનાં મુદ્દામાલ સાથે રેડ દરમ્યાન ઝડપી લીધેલ છે. આ પીસ્તોલ તેણે હાજર નહી મળી આવનાર આદીલ રઝાકભાઈ…
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની બદલીની નિતીના વિરોધમાં ગુજરાત બેંક વર્કસ યુનિયન દ્વારા દેશવ્યાપી ૨ દિવસીય હડતાળનું એલાન કર્યું છેેે. ત્યારે આ હડતાળના સમર્થનમાં જૂનાગઢ અને ગિર-સોમનાથ જિલ્લાની સેન્ટ્રલ બેંક ઓફ…
એક તરફ નવરાત્રી મહોત્સવ નજીક આવી રહેલ છે તો બીજી તરફ વિજ કર્મચારીઓ દ્વારા પોતાની વિવિધ માંગણીઓ સબબ અગાઉથી ખાતામાં ચેતવણી આપી દીધી છે તેમજ રજૂઆતો કરવામાં આવી છે તેમ…