Monthly Archives: September, 2022

Breaking News
0

પ્રથમ નવરાત્રીમાં શૈલપુત્રીની પૂજા

શૈલપુત્રીની પૂજા માં નવદુર્ગાનું પહેલું સ્વરૂપ શૈલપુત્રીના નામથી ઓળખાય છે. માતાજીએ પર્વતરાજ હિમાલયના ઘરે પુત્રી તરીકે જન્મ લીધો હોવાથી શૈલપુત્રી નામ પડેલ. માતાજીના હાથમાં ત્રિશૂલ અને કમળ પુષ્પ સુશોભિત છે.…

Breaking News
0

વેરાવળના ખારવાવાડમાં જર્જરિત મકાન ધરાશાયી, ફાયરટીમે મહિલાને બચાવી

વેરાવળના મચ્છી માર્કેટ, રાયલી ગોદામ, ખારવાવાડ પાસે જર્જરિત મકાન પડવાથી એક મહિલા તેના કાટમાળ હેઠળ દબાયા હતાં. આ ઘટનાની જાણ વેરાવળ ફાયર ટીમને થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મહિલાને હેમખેમ ઉગાર્યા…

Breaking News
0

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા પંડીત દીનદયાળ ઉપાધ્યાયજીની ૧૦૬મી જન્મજયંતિ ઉજવવામાં આવી

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના દરેક વોર્ડમાં તથા મહાનગરનાં મુખ્ય કાર્યાલય ખાતે પંડીત દીનદયાળ ઉપાધ્યાયજીની ૧૦૬મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા. સાથે…

Breaking News
0

નવરાત્રિમાં ભવાની માતા મંદિર ખાતે થયો ૯૦૪મી રામકથાનો શુભારંભ

અરબી સમુદ્રના કિનારા ઉપર નવરાત્રિના પરમપાવન દિવસોમાં ભવાની માતા મંદિર કતપર-મહુવા(ભાવનગર)થી રામકથાનો શુભારંભ થયો છે. કથા પ્રારંભે બાપુએ કહ્યું કે, પરામ્બા ભગવતી જગજનની માં ભવાનીની કૃપાથી અને એક દિવસ પછી…

Breaking News
0

રતિદાદાનાં આશ્રમ કેશોદ ખાતે પધારતા ભાઈશ્રી

ગિરનારી સાધક પૂ. રતીદાદાનાં કેશોદ સ્થિત આશ્રમ જય જગન્નાથ ખાતે પ્રસિધ્ધ ભાગવતાચાર્ય પૂ. રમેશભાઈ ઓઝાએ પધરામણી કરી હતી. આ તકે હિંમાશુભાઈ જાેષી દ્વારા તેમનું પરંપરાગત રીતે શાસ્ત્રોકતવિધીથી સ્વાગત કરવામાં આવ્યું…

Breaking News
0

સરકારી આયુર્વેદિક દવાખાનું લોએજ દ્વારા આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાયો

સરકારી આયુર્વેદિક દવાખાના લોએજ દ્વારા રહીજ મુકામે આયુર્વેદિક સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો. તેમાં લોએજ સરપંચ રવિભાઈ નંદાણીયા, રહીજ ગામના સરપંચ અનિલાબેન ભરતભાઈ રામ, ભરતભાઈ રામ, ઉપસરપંચ પ્રતાપ બાપુ, ગોવિંદભાઈ…

Breaking News
0

ગીર-સોમનાથ જિલ્લા એલસીબી પીઆઇ તરીકે અજીતસિંહ ચાવડાએ ચાર્જ સંભાળ્યો

ગીર-સોમનાથ જિલ્લા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નવનિયુક્ત કરાયેલા એસ. ચાવડાએ વિધિવત ચાર્જ સંભાળ્યો છે. મૂળ કેશોદના પાણખાણના વતની અને તારીખ ૨૫-૯-૧૯૮૬ના રોજ જન્મેલા તેઓએ બીએસસીપરીક્ષા પાસ કરી રાષ્ટ્ર સેવા માટે…

Breaking News
0

સોમવારથી શકિતની આરાધનાનાં પર્વ નવરાત્રીનો પ્રારંભ : ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આગામી નવરાત્રી મહોત્સવને લઈને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ અને થનગનાટ જાેવા મળી રહયો છે તો બીજી તરફ ગરબી મંડળોનાં સંચાલકો, આયોજકો દ્વારા નવરાત્રી મહોત્સવને ભવ્યાતિભવ્ય બનાવવા માટે…

Breaking News
0

જૂનાગઢના ઝાંઝરડા ચોકડી ખાતે મનપાએ દબાણ હટાવવાની કામગીરી કરતા ભારે રોષ

જૂનાગઢ શહેરમાં ઝાંઝરડા ચોકડી વિસ્તારમાં ગઈકાલે મનપા દ્વારા રાતના ૧૦ વાગ્યાથી લઈ સવારના ૫ વાગ્યા સુધી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેસીબી, ટ્રેક્ટર સહિતના વાહનો દ્વારા દબાણ હટાવવાની…

Breaking News
0

જૂનાગઢ બ્રહ્મસમાજ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન

જૂનાગઢ સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ચોબારી ફાટક પાસે બાલાજી ફાર્મ ખાતે બ્રહ્મ રાસોત્સવ તથા શ્રી સહસ્ત્ર ચંડી હોમાત્મક યજ્ઞનું આયોજન કરાયું છે. જૂનાગઢ જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજનાં પ્રમુખ કે.ડી. પંડયા, મહાનગર…

1 6 7 8 9 10 38