લોહાણા રઘુવંશી સમાજનાં ઈષ્ટદેવ પૂજય જલારામ બાપાની આજે રર૩મી જન્મજયંતીની જૂનાગઢ સહિત સમગ્ર સોૈરાષ્ટ્રમાં સાદાઈથી પરંતુ ભકિતભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી છે. ગઈકાલે મોરબી ખાતે બનેલી દુર્ઘટનાનાં પગલે સાદાઈથી કાર્યક્રમો…
આગામી વિધાનસભા ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે કામગીરીની સમીક્ષા અને આગામી સમયમાં કરવાની થતી અગત્યની કામગીરીની સૂચનાઓ અંગે જિલ્લાના તમામ RO/ARO તથા ચૂંટણી શાખાના કર્મચારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.…
ગરવા ગિરનારની પરિક્રમાના પ્રારંભના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગિર અભયારણ્ય વિસ્તારમાં યોજાતી આ પરિક્રમાની તમામ પૂર્વ તૈયારીઓને વન વિભાગ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. આ સંદર્ભે જાણકારી…
જૂનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનનાં નેજા હેઠળ સમસ્ત બ્રહ્મ સમાજને એક તાંતણે બાંધવાનું શ્રેય જેનાં ફાળે જાય છે તેવા આ સંગઠનનાં સંસ્થાપક જયદેવભાઈ જાેષી દ્વારા જાેષીપરાનાં ખલીલપુર રોડ સ્થિત કૈલાશફાર્મ…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ તા.૩૧ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ બનાસકાંઠા જિલ્લાના થરાદથી રૂા.૮૦૩૪ કરોડના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને વિકાસકાર્યોની જાહેરાત કરી રહ્યા છે. જિલ્લામાં પાણીને લગતા વિવિધ કાર્યો તેમાં સામેલ છે.…
જૂનાગઢ નજીક આવેલા બિલખા ખડીયા માર્ગ વચ્ચે ખડીયા નજીક અકસ્માતનો બનાવ બનવા પામેલ જેમાં બે વ્યકિતઓને ઈજા પહોંચી હતી અને સારવાર હેઠળ રાખવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે. આ બનાવ…
અમદાવાદથી જૂનાગઢ બદલી થયેલ જૂનાગઢ રેન્જના ડીઆઈજી મયંકસિંહ ચાવડા ભવનાથ ખાતે આવેલા ગોરક્ષનાથ આશ્રમના મહંત શ્રી શેરનાથજીબાપુની મુલાકાતે પધાર્યા હતા અને આશ્રમની મુલાકાત લીધી હતી. આ તકે પૂજ્ય શેરનાથબાપુએ તેમનું…
વિશ્વ પ્રસિધ્ધ ભારત બાર જયોર્તિલીંગનાં પ્રથમ સોમનાથ મહાદેવ મંદિરે દિવાળી પર્વમાં ૩,૪૭,પપ ભાવિકોએ ભારે ભીડ વચ્ચે શિવ દર્શન કર્યા હતાં. તેમજ સોમનાથ-વેરાવળ અને ગુજરાત એસટી બસે તા. ર૦-૧૦-રર થી ર૯-૧૦-રર…