Monthly Archives: October, 2022

Breaking News
0

રાજ્યના ખેડૂતોના હિતમાં રૂા.૨૨૫ કરોડનું સહાય પેકેજ જાહેર કરતી રાજ્ય સરકાર

રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી એ જણાવ્યું છે કે, ખેડૂતોનું કલ્યાણ એ જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી જનહિતલક્ષી સરકારનો નિર્ધાર છે. ખેડૂત કલ્યાણના મંત્રને વરેલી રાજ્ય સરકારે ખેડૂતના હિત માટે…

Breaking News
0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતનું સૌ પ્રથમ સતત સૌર ઊર્જાથી સંચાલિત મોઢેરા ‘સૂર્ય ગ્રામ’ રાષ્ટ્રને સમર્પણ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહેસાણા ખાતેથી ભારતના સૌ પ્રથમ સતત સૌર ઊર્જાથી સંચાલિત મોઢેરા ‘સૂર્ય ગ્રામ’ રાષ્ટ્રને સમર્પણ કરતા જણાવ્યું કે, આ સૂર્ય ગામના સમર્પણ સાથે જ સમગ્ર ઉત્તર ગુજરાત વિકાસની…

Breaking News
0

શું કચ્છના અખાતમાંથી પકડાયેલ ડ્રગ્સની હેરાફેરીમાં પાક એમ.એસ.એ.ની ખુલ્લી સંડોવણી સાબિત થઈ છે ખરી ! : તપાસ માંગતો મુદો

કચ્છના અખાતમાંથી ડ્રગ્સનો જથ્થો લઈ આવતી અને સલામતી પૂર્વક હેરાફેરી કરવા નિશ્ચિત લોકેશન સુધી પહોંચેલ પાકિસ્તાનની “અલ-સાકાર” નામની બોટ અને તેમાં રહેલા છ પાકિસ્તાની ખલાશીઓ ને એ.ટી.એસ.-કોસ્ટ ગાર્ડની બોટ દ્વારા…

Breaking News
0

માંગરોળની ફિશિંગ બોટ ઉપર ફાયરિંગ મામલે પાકિસ્તાન નેવીના ૨૫ જવાનો સામે ફરિયાદ

પાકિસ્તાન નેવીના PAMS બરકાતી ૧૦૬૦ શીપમાં રહેલા પાકિસ્તાન નેવીના ૨૦ થી ૨૫ જવાનો સામે ફરિયાદ નોંધાઈ માંગરોળની ફિશિંગ બોટ ઉપર ફાયરિંગ મામલે પાકિસ્તાન નેવીના ૨૫ જવાનો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ…

Breaking News
0

જૂનાગઢમાં શ્રી મોઢમાંડલીયા વણીક જ્ઞાતિ મહિલા મંડળ દ્વારા રાસોત્સવ યોજાયો

જૂનાગઢમાં શ્રી મોઢમાંડલીયા વણીક જ્ઞાતિ મહિલા મંડળ દ્વારા ગઈકાલે શરદ પૂનમનાં રાસોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. મહિલા મંડળનાં કારોબારી સભ્યો લીનાબેન, ભાવિકાબેન, કાજલબેન, ડિમ્પલબેન, જલ્પાબેન, રીનાબેન, અલ્પાબેન, પૂજાબેન વિગેરે જહેમત…

Breaking News
0

શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે આરો વોટર કુલર પ્લાન્ટનું લોકાર્પણ

જૂનાગઢ ગરવા ગિરનારની ગોદમાં દેવાધિ દેવ ભવનાથ મહાદેવના સાનિધ્યમાં ભવનાથ પોલીસ મિત્રો માટે ભવનાથ પોલીસ સ્ટેશનમાં શક્તિ પરિવાર તથા શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વ. વિણાબેન એસ. પંડ્યા તથા સ્વ. સુમિતભાઈ…

Breaking News
0

જૂનાગઢમાં મહર્ષિ વાલ્મીકિજી જયંતિની ઉજવણી

વેદોના જ્ઞાતા, આદિકવિ મહર્ષિ વાલ્મિકીજીની જયંતિ નિમિતે જૂનાગઢ મહાનગરપાલિકા તેમજ શહેર સફાઈ કામદાર સેલ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હાજરી આપતા જૂનાગઢના મેયર ગીતાબેન પરમાર, કમિશ્નર રાજેશ તન્ના, શહેર…

Breaking News
0

જૂનાગઢ રેલ્વેનાં નિવૃત્ત આઈઓડબલ્યુ મહેન્દ્રભાઈ જાેષીનું અવસાન

સુરતનાં વાલોડમાં પ્રાર્થનાસભા-બેસણું જૂનાગઢ રેલ્વેમાં આઈઓડબલ્યુ તરીકે ફરજ બજાવી ખુબ લોકચાહના મેળવેલ એવા પ્રમાણીક અને નિષ્ઠાવાન અધિકારી મહેન્દ્રભાઈ ડી. જાેષી (ઉ.વ. ૮૬) તે સ્વ. આશાબેનનાં પતિ, તિતિક્ષાબેન, ગીરાબેન જાેષી (કોર્પોરેશન,…

Breaking News
0

જૂનાગઢ તાલુકાની ડુંગળપુર પ્રાથમીક શાળાના શિક્ષકોનો વિદાય સમારોહ યોજાયો

જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા જયશ્રીબેન વાળા અને શિક્ષક ઉમરભાઈ શેખ વય નિવૃત થતા તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં સ્ટાફ મિત્રો અને બંધના હોદ્દેદારો ઉપસ્થિત…

Breaking News
0

રાંદલ માતાજી ધામ દડવા મંદિરે હવન યજ્ઞ યોજાયો

રાંદલ માતાજી મંદિર દડવા મુકામે હવનયજ્ઞ સમુહ ભોજન પ્રસાદી સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. માણાવદર તાલુકાના દડવા ગામે રાંદલમાંનું ભવ્ય પ્રાચીન…

1 16 17 18 19 20 27