Monthly Archives: October, 2022

Breaking News
0

ઈન્દ્રેશ્વર મંદિરનાં રીનોવેશનનું ખાતમુર્હુત કરાયું

જૂનાગઢ નજીક આવેલા અને શ્રધ્ધાળુઓની આસ્થાનાં કેન્દ્ર એવા ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર કે જયાં ભાવિકો મોટી સંખ્યામાં દર્શને જતા હોય છે. પુરાણપ્રસિધ્ધ ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિરનાં રીનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.…

Breaking News
0

શ્રેષ્ઠ વિદ્યાર્થીની આર્યા ગઢવીની શિક્ષણક્ષેત્રે ગૌરવ સમાન રાજકુમાર કોલેજનાં હેડગર્લ તરીકે પસંદગી

જૂનાગઢનાં જાણીતા તબીબ ડો. કે.પી. ગઢવીની સુપુત્રી શ્રેષ્ઠ વિદ્યાર્થીની આર્યા ગઢવીની શિક્ષણક્ષેત્રે ગૌરવ સમાન રાજકોટ સ્થિત રાજકુમાર કોલેજનાં હેડગર્લ તરીકે પસંદગી કરવામાં આવી છે. આર્યા ગઢવીનું રાજકુમાર કોલેજનાં ચેરમેન રાજવી…

Breaking News
0

જૂનાગઢ નેચર ફર્સ્ટ ગ્રુપ દ્વારા ગરબાનો સદુપયોગ, ચકલીના માળા બનાવી લોકોને નિઃશુલ્ક વિતરણ કરાશે

નવરાત્રી મહોત્સવમાં માં આદ્યશકિતની નવ દિવસની આરાધના જેના પ્રકાશમાં આપણે કરીએ છીએ તે માટીના ગરબા સ્વરૂપે થતી હોય છે અને એક શ્રધ્ધા કેન્દ્ર તરીકે આ માટીના ગરબાનું અનેરૂ મહત્વ પણ…

Breaking News
0

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભાજપ મીડીયા વિભાગનાં કાર્યકર્તાઓની મીટીંગ મળી

ગઈકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસ્થાને પ્રદેશના સમગ્ર મીડિયાના કન્વીનરો સહ કન્વીનરો પ્રદેશના સહપ્રવકતા તેમજ પ્રદેશના મીડિયાના જાેન પ્રભારી જિલ્લા અને તાલુકાના સમગ્ર મીડિયાના હોદ્દેદારો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું…

Breaking News
0

વડાપ્રધાન મોદી મહેસાણા ખાતે કરશે રૂા.૨૮૯૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

આવતીકાલ તારીખ ૯ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મહેસાણા ખાતે રૂા.૨૮૯૦ કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર વિવિધ વિકાસલક્ષી કાર્યોની જનતાને ભેટ આપી રહી…

Breaking News
0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજનાના ૨૨ ભોજન કેન્દ્રો તથા શ્રમ ‘સન્માન’ પોર્ટલનું લોકાર્પણ

શ્રમિક અન્નપૂર્ણા યોજનાના ૨૨ ભોજન કેન્દ્રો અને શ્રમ સન્માન પોર્ટલના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ અંત્યોદયના વિચારને સાકાર કરતો લોક ઉત્સવ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના…

Breaking News
0

વડાપ્રધાન મોદી આવતીકાલે મોઢેરાને ભારતનું પ્રથમ ૨૪x૭ સોલાર પાવર્ડ વિલેજ જાહેર કરશે

સૂર્યમંદિર માટે પ્રખ્યાત મોઢેરા હવે સોલાર પાવર્ડ વિલેજ એટલે કે સૌર ઊર્જા સંચાલિત ગામ તરીકે ઓળખાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૯ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ મોઢેરાને ભારતનું પ્રથમ(૨૪x૭) રાઉન્ડ ધ ક્લોક BESS…

Breaking News
0

ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા પરિવાર દ્વારા બાળાઓને પ્રસાદ ભોજન

છેલ્લા ૨૦ વર્ષથી વડીલ મિત્ર અને જૂનાગઢના ડે. મેયર ગીરીશભાઈ કોટેચા અને ગીતાબેન કોટેચા દ્વારા ૨૫૦ ગરબી મંડળની અંદાજે ૨૦૦૦૦ બાળાઓને ખુબ જ ભાવથી તેમના નિવાસસ્થાન ગિરિરાજ વિલા, ગિરનાર રોડ…

Breaking News
0

ઘાંટવડ ગામે રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમે પ્રેમભારતીબાપુની ૧રમી પૂણ્યતિથિ આવતીકાલે યોજાશે

કોડીનાર નજીક ઘાંટવડ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે પૂ. બ્રહ્મલીન મહંત પ્રેમભારતીબાપુની ૧રમી પૂણ્યતિથિની ઉજવણી આવતીકાલે પૂ. ઈન્દ્રભારતીબાપુનાં સાંનિધ્યમાં કરવામાં આવનાર છે. પ્રતિ વર્ષ પૂ. પ્રેમભારતીબાપુની પૂણ્યતિથિ ઉત્સવ ઉજવવામાં આવશે.…

Breaking News
0

વડાળા ગામનાં મુકિતધામનાં ખાટલાનાં પાટાઓ તસ્કરો ચોરી ગયા !

માણાવદર તાલુકાનાં વડાળા ગામનાં દિલીપભાઈ હરીભાઈ ભુત દ્વારા પોલીસ સ્ટેશનમાં તેના ગામનાં મુકિતધામનાં ખાટલાનાં લોખંડનાં પાટા કોઈ ઈસમો ચોરી કર્યાની અરજી બાંટવા પોલીસ સ્ટેશનમાં કરી છે.

1 18 19 20 21 22 27