ધુનડા સત પુરણધામ આશ્રમનાં સંત જેન્તિરામબાપા લંડનની યાત્રાએ ગયા છે. જયાં હેરો લંડનનાં ઈન્ટરનેશનલ સિધ્ધાશ્રમશકિત સેન્ટર ખાતે રાજરાજેશ્વર ગુરૂજી દ્વારા દશેરાનાં દિવસે નવરાત્રી પર્વ નિમિતે રાસોત્સવનું આયોજન કરેલ હતું. જેમાં…
શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારીકામાં જયારે અખીલ બ્રહ્માંડ નાયક શ્રી હરી બિરાજમાન હોય અને એમનાં દર્શાવેલા માર્ગ ઉપર જાે આપણે ચાલીએ તો પછી જીવનમાં કયું કામ એવું છે જે શકય નથી.…
જૂનાગઢના માંગરોળની મધ્યમાં આવેલ દરબારગઢમાં રાજાશાહી વખતનું અતિપૌરાણિક શ્રી ભવાની માતાજી મંદિરના પટાંગણમાં અનેક વર્ષોથી પ્રાચીન પરંપરાગત રીતે ગરબીનું આયોજન કરાય છે. ત્યારે આ વર્ષે પણ માતાજીના પ્રાચીન ગરબા સાથે…
વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે હિમાચલ પ્રદેશનાં સીમલાનાં ૩રપથી વધુ માતાજીનાં ભકતોનાં સંઘે સીમલાનાં મંદિરેથી ખાસ ચાંદીની પાલખીમાં માતાજીની મૂર્તિ લાવી સોમનાથ મંદિર બહાર સ્વાગત કક્ષ પાસે માતાજીની આરતી, ભજન,…
મીઠાપુર ટાટા કેમિકલ્સ દ્વારા ફુટબોલ ગ્રાઉન્ડ ખાતે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. કંપનીનાં અધિકારીઓ, કામદાર પરિવારો અને ઓખામંડળનાં નાગરિકો હજારોની સંખ્યામાં હાજર રહ્યા હતા. રાવણ દહન બાદ આતિશબાજી પણ કરાઈ…
હિન્દુ નાગરિકોને દિશા આપવાનાં કામ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ વ્યકિ નિર્માણનું કાર્ય કરે છે. વ્યકિત નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણનું કાર્ય સંઘનાં સ્વયંસેવકો દ્વારા થાય છે. દેશની વાસ્તવિક ઈતિહાસને સમજીને…