Monthly Archives: October, 2022

Breaking News
0

જૂનાગઢમાંથી વરલી મટકાનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

જૂનાગઢનાં દોલતપરા વિસ્તારમાં આવેલ કિસ્મત પાન નજીક જાહેરમાં વરલી મટકાનાં આંકડા લખી જુગાર રમતાડતા પ્રતાપ ઉર્ફે પીન્ટુ કમલેશભાઈ મકવાણા, મયુર ઉર્ફે ગની હરસુખભાઈ ફદલપરા અને રમેશભાઈ વીરજીભાઈ જેઠવાને કુલ રૂા.…

Breaking News
0

પૂ. જેન્તીરામબાપા દશેરાએ લંડનનાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

ધુનડાસત પુરાણધામ આશ્રમના સંત પૂ. જેન્તીરામબાપા આજથી ધર્મનાં પ્રચાર અને પ્રસાર અર્થે લંડન જવા રવાના થયા હતાં. મુંબઈનાં છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી પ્રસ્થાન કરી લંડન જવા રવાના થયા…

Breaking News
0

સોરઠીયા વાડીમાં શ્રી મોઢેશ્વરી માતાજી મંદિરે આજે(નોમ) યજ્ઞ દર્શન

સોરઠીયા વાડી પટેલનગર ૧માં આવેલ સમસ્ત મોઢ જ્ઞાતિનાં કુળદેવી શ્રી મોઢેશ્વરી માતંગી માંના મંદિરે આસો મહિનાના નોરતા દરમ્યાન શ્રીંગાર દર્શન કુંભસ્થાપન અખંડ દિપદર્શન અને માંના સ્વરૂપ દિવ્યદર્શનનો લાભ ભાવિકો અને…

Breaking News
0

આવતીકાલે દશેરાનું પાવન પર્વ

આસો સુદ દસમને બુધવાર તા. પ-૧૦-રરનાં દિવસે વિજયા દશમી એટલે કે દશેરા છે. દશેરા વર્ષનાં ચાર વણજાેયા મુર્હુતનાં દિવસોમાંથી એક દિવસ છે. (૧) ચૈત્ર સુદ એકમ (ર) અખાત્રીજ (૩) દશેરા…

Breaking News
0

ખંભાળિયાના યોગ કેન્દ્ર ખાતે ‘કિશોરી મેેળો’ યોજાયો : ૧૦૫ કિશોરીઓએ લાભ લીધો

નયારા એનર્જીના સંકલનથી ચાલતા પ્રોજેક્ટ તુષ્ટિ અંતર્ગત કાર્યક્રમ યોજાયો ગુજરાત સરકાર તથા નયારા એનર્જીના સંકલનથી ચાલતા પ્રોજેક્ટ તુષ્ટિ(અમલીકરણ સંસ્થા જે.એસ.આઈ. આર.એન્ડ ટી. ફાઉન્ડેશન, દિલ્હી તથા આઇઆઇપીએચ , ગાંધીનગર) મારફત આઈ.સી.ડી.એસ.…

Breaking News
0

માંગરોળનાં આંત્રોલી પાસે વાહન હડફેટે દિપડીનું મોત

માંગરોળના આંત્રોલી પાંસે અજાણ્યા વાહને અંદાજે ચારથી પાંચ વર્ષની દિપડીને હડફેટે લેતા ઘટના સ્થળે મોત થયું હતું. સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા વનવિભાગને જાણ કરતા જે.પી. છેલાણા, બિપીન ભરડા તેમજ સ્ટાફ…

Breaking News
0

માંગરોળ મહાકાલી માતાજીના પટાંગણમાં પ્રાચીન ગરબીને ૫૦ વર્ષ પુરા થયા

માંગરોળ ખાતે છેલ્લા ૫૦ વર્ષથી નિયમિત નવરાત્રિ દરમ્યાન મહાકાલી માતાજી મંદિરના પટાંગણમાં પ્રાચીન ગરબીનું સુંદર આયોજન થાય છે. જેમાં હર વર્ષ ૫૦૦ આસપાસ નાના બાળકો, યુવાનોથી લઈ મોટી ઉંમરના સ્ત્રી,…

Breaking News
0

બેટ દ્વારકામાં ૫૦ જેટલા દબાણો ખુલ્લા કરાવાયા : રીઢા ગુનેગારના બાંધકામ ઉપર ફર્યું બુલડોઝર

ભારતના છેવાડાના વિસ્તાર એવા દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ઐતિહાસિક મહત્વ વિશ્વભરમાં વધતું જાય છે. ત્યારે ભગવાન કૃષ્ણના નિવાસ એવા બેટ દ્વારકામાં છેલ્લા કેટલાક સમયથી તંત્રની નાક નીચે વધતા જતા ગેરકાયદેસર દબાણથી…

Breaking News
0

જૂનાગઢમાં મહાત્મા ગાંધી જયંતિની જન્મજયંતિ નિમિતે ખાદી ઉત્સવની ઉજવણી

ગઈકાલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિતે જૂનાગઢમાં ખાદી ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ રેટીયાને સ્વાવલંબન અને સ્વાશ્રય દ્વારા રાષ્ટ્ર સમૃધ્ધિનો રાજમાર્ગ કહ્યો હતો. ઓછામાં ઓછા આર્થિક…

Breaking News
0

જૂનાગઢ સહિત સોૈરાષ્ટ્રમાં આજે હવનાષ્ટમીની ઉજવણી અંબાજી મંદિર ખાતે ભાવિકો દર્શાનાર્થે ઉમટી પડયા

શકિતનાં આરાધનાનાં પર્વ એવા આસો માસની નવરાત્રિની ભાવભકિત પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે અને માતાજીની ભકતજનો દ્વારા આરાધના કરવામાં આવી રહી છે. જૂનાગઢ સહિત સમગ્ર સોૈરાષ્ટ્રમાં નવરાત્રિ પર્વને અનુલક્ષીને…

1 22 23 24 25 26 27