માતાજીનું આઠમું સ્વરૂપ નામ મહાગૌરી છે. માતાજીનું સ્વરૂપ એકદમ ગૌર છે એટલે કે સફેદ છે. માતાજી આઠ વર્ષની બાળાના સ્વરૂપમા બીરાજે છે. માતાજીને ચાર હાથોમાં જમણા હાથમાં વરદાન મુદ્રા છે…
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે નવરાત્રી શક્તિ પર્વ નિમિત્તે હનુમાનજી દાદાને ટ્રેડિશનલ વાઘાનો દિવ્ય શૃંગાર કરવામાં આવેલ તથા દાંડીયા , ગરબા વગેરે દ્વારા…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રીસ વર્ષની સરખામણીએ ૧૩૨% અને દ્વારકા તાલુકામાં ૧૬૨% વરસાદ નોંધાયો છે. તેમાંય ઓખા મંડળ વિસ્તાર અને કલ્યાણપૂર તાલુકાના કાઠી વિસ્તાર કે જેમાં પિંડારા, મહાદેવીયા, રણજીતપુર, ગુરગઢ,…
આદ્યયશકિત માંનાં પાવન પર્વ એવા નવરાત્રિ મહોત્સવની જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ઉમંગ-ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી રહી છે. જૂનાગઢ શહેર અને જીલ્લામાં પણ શાંતીમય વાતાવરણમાં નવરાત્રિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.…
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો મોરચો નજીક આવી રહ્યો છે. ગમે ત્યારે ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પડે તેવી સંભાવના છે ત્યારે દરેક રાજકીય પક્ષો વિધાનસભામાં પોત-પોતાનાં ઉમેદવારોને વિજેતા બનાવવાનાં સ્વપ્નો જાેઈ રહ્યા…
એફપીઆઈ(વિદેશી ફંડનું રોકાણ)ના બહાને દેશભરમાં ચાલતા ઓપરેશનના ભાગરૂપે હોવાની શક્યતા ઓખા-બેટ દ્વારકા આવવા-જવા માટે નિયંત્રણો મુકાતા યાત્રિકોનો ટ્રાફીક બંધ છે. જ્યારે સ્થાનીક પ્રજાને માટે કર્ફ્યૂ જેવી પરિસ્થિતિ હોય તેમ સવારથી…
જૂનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનનાં સંસ્થાપક જયદેવભાઈ જાેષી અને તેની ટીમ દ્વારા નિર્માણ થઈ રહેલ પરશુરામધામનું આગામી તા. પને બુધવાર દશેરાનાં પાવન દિવસે સવારે ૧૦.૩૦ અખિલ ભારત સાધુ સમાજનાં અધ્યક્ષ…
જૂનાગઢ દાણાપીઠ ખાતે આવેલ મા લક્ષ્મીજીના મંદિરના સાનિધ્યમાં છેલ્લા ૩૬ વર્ષથી અવિરત નાની બાળાઓની ગરબી થાય છે. આ ગરબીનું સંચાલન કરતા ઇલાબેન તથા પંકજભાઈ વ્યાસ દર વર્ષે રાજકોટથી પોતાના કામ…
જૂનાગઢમાં કાળવા ચોક નજીક આવે હરેશ ટોકીઝનાં પડતર મકાનમાંથી મોબાઈલની ચોરી થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે ભરતભાઈ હરીલાલ ચીત્રળા(ઉ.વ.૩ર) મુળ કુતીયાણા તાલુકાનાં જમરા ગામનાં અને હાલ…