Monthly Archives: October, 2022

Breaking News
0

જૂનાગઢ : ગુમ થયેલ મહિલાનો કિંમતી માલ સામાન શોધી કાઢતી એ ડિવિઝન પોલીસ

માંગનાથ બજારમાં ધોરાજીથી ખરીદી કરવા આવેલ મહિલાઓનો કિંમતી સામાન ગુમ થઈ જતા એ ડિવિઝન પોલીસને જાણ થતા પીઆઈ એમ.એમ. વાઢેરની સૂચનાથી એએસઆઈ સરતાજભાઈ સુમરા, પોલીસ કોન્સ્ટેબલ રામભાઈ ચાવડા, કલ્પેશભાઈ ચાવડા,…

Breaking News
0

જૂનાગઢ નેત્રમ શાખાએ રીક્ષામાં ભૂલી ગયેલ ૧૦ હજારની કિંમતનો થેલો શોધી કાઢી મુળ માલિકને પરત કર્યો

વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્વારા ઓટો રીક્ષામાં રોકડ રકમ તથા નવા કપડા સહિતના સામાનનો રૂા.૧૦,૦૦૦ની કિંમતનો ભૂલી ગયેલ થેલો નેત્રમ શાખા જૂનાગઢ દ્વારા શોધી કાઢેલ હતો. અરજદાર…

Breaking News
0

અગાઉ થયેલી ફરિયાદનાં સમાધાન પ્રશ્ને હુમલો, ત્રણ સામે ફરિયાદ

જૂનાગઢ શહેરમાં ગિરનાર દરવાજા વિસ્તારમાં ગઈકાલે એક બનેલા બનાવમાં મારામારીનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, મિતભાઈ જગદિશભાઈ ઉર્ફે ગીરીશભાઈ સૌંદરવા(ઉ.વ.ર૪) રહે.બાલાજી એપાર્ટમેન્ટ, બ્લોક…

Breaking News
0

જૂનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનનાં નવરાત્રી મહોત્સવમાં પૂ. મુકતાનંદબાપુએ આર્શિવચન આપ્યા

જૂનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા ભગવાન પરશુરામધામનાં નિર્માણ અર્થે જાેષીપરાનાં ખલીલપુર રોડ સ્થિત કૈલાશ ફાર્મ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં સંસ્થાપક જયદેવભાઈ જાેષી, કાર્તિક ઠાકર, વિશાલ જાેષી,…

Breaking News
0

વન અને પર્યાવરણ મંત્રીએ સાસણ ખાતે ગીર વન વિસ્તારના પ્રશ્નોની સમીક્ષા બેઠક યોજી

રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ સાસણ સિંહ સદન ખાતે સ્થાનિક પદાધિકારીઓ, વન વિભાગના અધિકારીઓ અને ગીર જંગલ વિસ્તાર સાથે જાેડાયેલ ગામડાઓના આગેવાનો સાથે બેઠક યોજી, વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નો…

Breaking News
0

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિતે શ્રધ્ધાજંલી અર્પણ કરાઈ

ગાંધીજીની ૧૫૩મી જન્મજયંતિ નિમિતે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જૂનાગઢમાં ગાંધીજીની ૧૫૩મી જન્મજયંતી નિમિત્તે ખાદીની ખરીદી કરતા રાજ્યકક્ષાના મંત્રી દેવાભાઈ માલામને જૂનાગઢ મહાનગરપાલિકાના…

Breaking News
0

મધુર સોશ્યલ ગ્રુપે ગાંધી જયંતિની ઉજવણી કરી

મધુર સોશ્યલ ગ્રુપ તથા કોમી એકતા ગૃપના સંયુક્ત ઉપક્રમે ગાંધી જયંતી નિમિત્તે ગાંધી ચોક ખાતે ગાંધીજીને સૂતરની આટી પહેરાવી સાદગીથી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. બાપુએ ભારતને આઝાદી અપાવી અને…

Breaking News
0

જામકંડોરણા રાજપુત સમાજ દ્વારા આયોજીત સંગઠન અખંડ જયોત સંપર્ક રથયાત્રાનું સ્વાગત કરાયું

જામકંડોરણા તાલુકાના પીપરડી ગામે જામકંડોરણા રાજપુત(ક્ષત્રિય) સમાજ દ્વારા આયોજીત સંગઠન અખંડ જયોત સંપર્ક યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરાયું હતું. શ્રી જામકંડોરણા ક્ષત્રિય સમાજ દ્વારા સમાજ ભવન નિર્માણ અર્થે અને તાલુકામાં…

Breaking News
0

આજે વિશ્વ આવાસ દિવસ

૧૯૮૫માં યુનાઈટેડ નેશન્સે દર વર્ષે ઓક્ટોબરના પ્રથમ સોમવારને વિશ્વ આવાસ દિવસ તરીકે નિયુક્ત કર્યો હતો. આ વિચાર આપણા નગરો અને શહેરોની સ્થિતિ અને પર્યાપ્ત આશ્રય માટે તમામના મૂળભૂત અધિકાર ઉપર…

Breaking News
0

સાળંગપુરધામ ખાતે હનુમાનજી મહારાજનો ૧૭૪મો વાર્ષિક પાટોત્સવ ઉજવાશે

સાળંગપુરવાસી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો ૧૭૪મો વાર્ષિક પાટોત્સવ તા.૧૪-૧૦-૨૦૨૨ને શુક્રવારે(આસો વદ પાંચમ)એ યોજાશે. આ પ્રસંગે ત્રિદિનાત્મક “શ્રી હનુમંત ચરિત્ર કથા”નું તારીખ ૧૨ થી ૧૪ ઓકટોબર ૨૦૨૨ સાંજે ૪ થી ૬…

1 23 24 25 26 27