જૂનાગઢ મુકામે ચેતનાબેન મિશ્રાણીના સીધા માર્ગદર્શન નીચે લોહાણા સમાજનાં લગ્નોત્સુક દિકરા-દિકરીઓ માટે નિઃશુલ્ક હાઈટેક ગેટ-ટુ-ગેધરનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. પારિવારિક માહોલમાં ‘મોટિવેશનલ’ સ્પીચ સાથે રાસ-ગરબા-અંતાક્ષરી, ગૃપ ડિસ્કશન તેમજ મિટીંગોની…
ખંભાળિયામાં યોગ કેન્દ્ર ચલાવતા દીપ્તિબેન પાબારી તથા તેમના સહયોગી રીટાબેન પોપટના સંકલનથી અત્રે કોમ્યુનિટી હોલ ખાતે દશેરા પ્રસંગે રાસોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનામાં મોટી સંખ્યામાં બહેનો જાેડાયા હતા.…
માનવજાતના મસીહા પૈગમબરે ઇસ્લામની જન્મ જયંતી ઈદે મિલાદુન્ન નબીની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પરંપરાગત રીતે વાલીએ સોરઠની દરગાહ ઉપર ચાદર ચઢાવી ઝુલુસની શરૂઆત થયેલ હતી. ઈદે-એ-મિલાદના ઝુલુસ બાબતે…
જૂનાગઢ શહેરમાં ગઈકાલે સવારથી જ અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ બપોરનાં ગાજવિજ સાથે વરસાદ તુટી પડયો હતો. જાેરદાર પવન પણ ફુંકાયો હતો અને દેધનાધન વરસાદ વરસી ગયો હતો. અચાનક તુટી…
જૂનાગઢનાં જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે ગઈકાલે શરદ પૂનમનાં દિવસે ઠાકોરજીનાં સાંનિધ્યમાં શરદોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભગવાન સ્વામિનારાયણનાં સ્વહસ્તે પધરાવેલા સિધ્ધેશ્વર મહાદેવ સહિતનાં દેવો ભકતજનોની…
જૂનાગઢમાં સુખનાથ ચોક વિસ્તારમાં પંજેતન યંગ કમિટિ દ્વારા ઈદે-મીલાદ નબીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં દર વર્ષની જેમ ન્યાઝ વિતરણનો કાર્યક્રમ રાખેલ હતો અને આ કાર્યક્રમ અંતર્ગત હિન્દુ-મુસ્લિમ સમાજનાં ભાઈ-બહેનોએ…