ઉનામાં કોળી સેના દ્વારા મોરબીની જે ઝુલતા પૂલની દુર્ઘટના થઈ છે તેના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો એક કાર્યક્રમ ટાવર ચોક પોલીસ ચોકી ઉના શહેર ખાતે કોળી સેનાના તમામ સભ્યો, ઉના…
ખંભાળિયા નગરપાલિકા અને શહેર ભાજપ દ્વારા અહીંના યોગ કેન્દ્ર અને મ્યુ. ગાર્ડન ખાતે મોરબીમાં ઝૂલતા પુલની બનેલી દુર્ઘટનામાં મૃત્યું પામેલા દિવંગત લોકોના આત્માને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. આ સાથે એક…
જૂનાગઢ નજીક આવેલા ગરવા ગિરનારની ૩૬ કિલોમીટરની લીલી પરિક્રમાનો આગામી તા.૪-૧૧-ર૦રર શુક્રવારથી શુભારંભ થયો રહ્યો છે ત્યારે આ પરિક્રમાને લઈને તડામાર તૈયારી ચાલી રહી છે. પરિક્રમા શરૂ થવાનાં આડે ગણતરીનાં…
જૂનાગઢ મનપા દ્વારા દામોદર કુંડ ખાતે આજે પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. જેમાં વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓ, આગેવાનો, મહાનુભાવો ઉપસ્થિત રહયા હતાં. અને દિવંગતોનાં આત્માની શાંતિ માટે પ્રાર્થના કરાઈ હતી. તાજેતરમાં…
જૂનાગઢ શહેરમાં વ્યવસાય, વ્યાપાર, ધંધો-રોજગાર વેરા અન્વયેનાં ગુજરાત સરકાર દ્વારા વ્યવસાય વેરાનો કાયદો અમલમાં મુકેલ છ. જે અંતર્ગત સરકારનાં આદેશ અનુસાર વ્યવસાય વેરા સમાધાન યોજના-ર૦રર અમલમાં મુકવામાં આવી છે. જે…
જૂનાગઢ કલેકટર કચેરી ખાતે સ્ટાફ મિટિંગનું આયોજન કરી જનરલ કચેરીની કામગીરી, શાખાઓમાં કામગીરી પેન્ડેન્સી અને સાથે અગત્યની ચૂંટણી કામગીરીને લઇને રિવ્યૂ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જીલ્લા વહીવટી તંત્રના સતત…
જૂનાગઢનાં જાગૃત નાગરિક સરોજબેન ડી. રાઠોડે જૂનાગઢ જીલ્લા કલેકટરને પત્ર પાઠવી ભવનાથ વિસ્તારને સાયલન્સ ઝોન-મર્યાદા ઝોન અંગે પ્લાસ્ટીક મુકત કરવા અંગે અધિક કલેકટર શ્રી બાંભણીયાને રજુઆત કરી છે. જૂનાગઢ શહેરનાં…
ભેંસાણ તાલુકાનાં છોડવડી ગામે રહેતી એક યુવતીએ ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, છોડવડી ગામે રહેતા માનષીબેન રોનકભાઈ ગોંડલીયા(ઉ.વ.રર)એ ચારેક વર્ષ પહેલા પ્રેમ…