Yearly Archives: 2022

Breaking News
0

મોરબી દુર્ઘટનામાં મૃત્યું પામેલ દિવંગતોના શોકમાં આવતીકાલે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પળાશ

મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટનાના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબી સતત બે દિવસ ખડે પગે હાજર રહી સતત માર્ગદર્શન અને અંગત દેખરેખ હેઠળ રાહત-બચાવ કામગીરી કરાવી છે. મોરબી શહેરનો ઐતિહાસિક ઝૂલતો…

Breaking News
0

ગિરનાર પરિક્રમાના સમગ્ર ૩૬ કિ.મી.ના રૂટનું નિરીક્ષણ કરતા અધિકારીઓ

ગરવા ગિરનારની પરિક્રમા કારતક સુદ અગિયારસના એટલે કે તા.૪-૧૧-૨૦૨૨ની મધ્યરાત્રીથી પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે સમગ્ર પરિક્રમા રૂટ ઉપર જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગના અધિકારીઓએ પરિક્રમા માર્ગ, શ્રદ્ધાળુઓ…

Breaking News
0

વડાપ્રધાનના હસ્તે રૂા.૨૯૦૦ કરોડના રેલ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદથી રૂા.૨૯૦૦ કરોડના રેલ પ્રોજેક્ટ્‌સ રાષ્ટ્રને સમર્પિત કરતા જણાવ્યું કે, સરદાર પટેલની જયંતી છે. સરદારે દેશને જાેડવાનું કાર્ય કર્યું હતું. રેલવે પણ દેશને જાેડવાનું કાર્ય કરે છે.…

Breaking News
0

જૂનાગઢ મહાનગર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા મોરબી બનાવના દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ

મોરબીમાં ઝુલતો પુલ તુટી પડવાની જીવલેણ ઘટના બની અને જાેતજાેતામાં ૧૩૫ લોકો મોતનાં મુખમાં હોમાઈ ગયા. અનેક લોકો ઘાયલ થયા હતા. રવિવારની રજાનો દિવસ હોવાથી લોકો ફરવા માટે ઝુલતા પુલ…

Breaking News
0

મોરબી બ્રિજ તૂટી પડવા વિષે પાંચ તથ્યો જે આપદાનું બીજું પાસું દેખાડે છે

ગુજરાતનાં મોરબી શહેરમાં સદીઓ જુનાં ઝૂલતા પુલનાં તૂટી જવાને કારણે રવિવારે સાંજે પાણીમાં પડીને સેંકડો લોકોનાં મોત થયા હતા જેમાં સોમવારે સાંજ સુધી મોતનો આંકડો ૧૪૧ ઉપર પહોંચ્યો હતો. રાજયનાં…

Breaking News
0

૧૦૦ લોકોનાં જીવ બચાવનાર મુસ્લિમ સમાજનાં યુવકોને એવોર્ડ એનાયત કરો : ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ

મોરબી ખાતે જે ઝૂલતો પુલ ધરાશાયી થયો અને જે કરૂણાંતિકા સર્જાઈ તેમાં ખૂબ ઝાઝા લોકોનાં મૃતયું થયા છે જે સમાચાર દુઃખ પમાડનારા છે. આજે સવારથી મધ્યપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ કોંગ્રેસનાં…

Breaking News
0

જૂનાગઢ ઉપલા દાતારના મહંત ભીમબાપુએ મોરબી દુર્ઘટનાને દુઃખદ ગણાવી શોક સંદેશો પાઠવ્યો

જૂનાગઢ કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યાના મહંત ભીમબાપુએ મોરબી ઝુલતાપુલ ઉપર જે દુર્ઘટના સર્જાઈ તેમાં જે મૃત્યુ પામેલા મૃતાત્માઓને મોક્ષ માટે દાતારબાપુને પ્રાર્થના કરી હતી અને તેમના…

Breaking News
0

મોરબીમાં બનેલી દુર્ઘટના બાદ ઓખા ખાતે આવેલ પેસેન્જર જીટીએ ફેરબોટ સર્વિસની ક્ષતિઓ દૂર કરવા માટે તંત્ર સફાળુ જાગ્યું

આખા વર્ષ દરમ્યાન વારે તહેવારે યાત્રાધામ બેટ દ્વારકામાં લાખો દર્શનાર્થીઓ બોટ દ્વારા બેટમાં જાય છે. આ બોટ ફેરી સર્વિસનું સંચાલન જી.એમ.બી. દ્વારા કરવામાં આવે છે. વારંવાર અખબારો અને મીડિયામાં ચમકતી…

Breaking News
0

ગોમતી ઘાટ પાસે સુદામા સેતુ પુલ બંધ કરાયો

મોરબીમાં ઝૂલતા પુલ તૂટવાની દુર્ઘટના બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું પ્રશાસન પણ સતર્ક બન્યું છે અને ગોમતી ઘાટ પાસે સુદામા સેતુ પુલ બંધ કરાયો છે. સુદામા સેતુ ઉપરથી હજારો યાત્રિકો દરરોજ…

Breaking News
0

જૂનાગઢમાં સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે આવતીકાલે અન્નકુટોત્સવ

જૂનાગઢ શહેરનાં જવાહર રોડ ઉપર આવેલા ઐતિહાસીક સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે બીરાજતા રાધારમણ દેવ, હરીકૃષ્ણજી, સિધ્ધેશ્વર મહાદેવ આદિ દેવોનો આવતીકાલ તા. ર-૧૧-રર બુધવારનાં રોજ ભવ્ય છપ્પનભોગ અન્નકુટ ધરાવવામાં આવશે. નૂતનવર્ષ…

1 12 13 14 15 16 249