Yearly Archives: 2022

Breaking News
0

સરદાર પટેલ કર્મચારી મંડળ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૭મી જન્મ જયંતીની ઉજવણી

સરદાર પટેલ કર્મચારી મંડળ જૂનાગઢ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૭મી જન્મ જયંતી નિમિત્તે જૂનાગઢ કાળવા ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સુતરની આટી અને પુષ્પનો હાર પહેરાવીને અભિવાદન કરેલ હતું.…

Breaking News
0

જૂનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનનું સ્નેહમિલન યોજાયું

જૂનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનનાં નેજા હેઠળ સમસ્ત બ્રહ્મ સમાજને એક તાંતણે બાંધવાનું શ્રેય જેનાં ફાળે જાય છે તેવા આ સંગઠનનાં સંસ્થાપક જયદેવભાઈ જાેષી દ્વારા જાેષીપરાનાં ખલીલપુર રોડ સ્થિત કૈલાશફાર્મ…

Breaking News
0

આજે થરાદથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રૂા.૮૦૦૦ કરોડથી વધુ મૂલ્યના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ તા.૩૧ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ બનાસકાંઠા જિલ્લાના થરાદથી રૂા.૮૦૩૪ કરોડના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને વિકાસકાર્યોની જાહેરાત કરી રહ્યા છે. જિલ્લામાં પાણીને લગતા વિવિધ કાર્યો તેમાં સામેલ છે.…

Breaking News
0

બિલખા-ખડીયા માર્ગ ઉપર એકટીવાને ફોરવ્હીલે હડફેટે લેતા ગંભીર ઈજા, સારવાર હેઠળ

જૂનાગઢ નજીક આવેલા બિલખા ખડીયા માર્ગ વચ્ચે ખડીયા નજીક અકસ્માતનો બનાવ બનવા પામેલ જેમાં બે વ્યકિતઓને ઈજા પહોંચી હતી અને સારવાર હેઠળ રાખવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે. આ બનાવ…

Breaking News
0

સરદાર જયંતી નિમિત્તે ખોડલધામમાં તૈયાર કરાઈ અદભુત અને વિશાળ રંગોળી

૭૫ ફૂટ ઉંચી અને ૩૦ ફૂટ પહોળી રંગોળીને યુનિવર્સલ વર્લ્ડ રેકોર્ડ અને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન : ૨૧ આર્ટીસ્ટોએ સતત ૧૨ કલાકની મહેતનથી બનાવી રિયાલિસ્ટિક પોટ્રેટ રંગોળી, ૪૫૦…

Breaking News
0

જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મયંકસિંહ ચાવડાએ શેરનાથબાપુના આશ્રમની મુલાકાત લીધી

અમદાવાદથી જૂનાગઢ બદલી થયેલ જૂનાગઢ રેન્જના ડીઆઈજી મયંકસિંહ ચાવડા ભવનાથ ખાતે આવેલા ગોરક્ષનાથ આશ્રમના મહંત શ્રી શેરનાથજીબાપુની મુલાકાતે પધાર્યા હતા અને આશ્રમની મુલાકાત લીધી હતી. આ તકે પૂજ્ય શેરનાથબાપુએ તેમનું…

Breaking News
0

સોમનાથ મહાદેવ મંદિરે ૩.૪૭ લાખ ભાવિકોએ શિવ દર્શન કર્યા

વિશ્વ પ્રસિધ્ધ ભારત બાર જયોર્તિલીંગનાં પ્રથમ સોમનાથ મહાદેવ મંદિરે દિવાળી પર્વમાં ૩,૪૭,પપ ભાવિકોએ ભારે ભીડ વચ્ચે શિવ દર્શન કર્યા હતાં. તેમજ સોમનાથ-વેરાવળ અને ગુજરાત એસટી બસે તા. ર૦-૧૦-રર થી ર૯-૧૦-રર…

Breaking News
0

એસટીનાં અધિકારી પી.પી. ધામાનું કર્મચારીઓ દ્વારા સ્વાગત કરાયું

જૂનાગઢ વિભાગીય કચેરી ખાતે વિભાગીય પરીવહન અધિકારી તરીકે પી.પી. ધામાનું કર્મચારી મંડળ દ્વારા તા. ર૯ને શનિવારે ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે મોટી સંખ્યામાં એસટી કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતાં.…

Breaking News
0

આજે રાષ્ટ્રીય એકતા દિવસ

• ભારતના એકીકરણમાં મહત્વની ભૂમિકા ભજવનાર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે આ દિવસ દેશભક્તિના કાર્યક્રમો સાથે મનાવવામાં આવે છે. તેઓ “ભારતના લોખંડી પુરૂષ” તરીકે પ્રખ્યાત છે. પટેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ…

Breaking News
0

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ ખાતે દાદાને મહા અન્નકૂટ ધરાવાયો

બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે લાભ પાંચમ-કારતક માસના પ્રથમ શનિવારે તા.૨૯-૧૦-૨૦૨૨ના રોજ દાદાને છપ્પનભોગ મહા અન્નકૂટ ધરાવાયો હતો આ પ્રસંગે સવારે ૫ઃ૩૦ કલાકે મંગળા આરતી, સવારે ૭ કલાકે શણગાર…

1 14 15 16 17 18 249