ગીર ગઢડા તાલુકાના ફાટસર ગામે એક મહિલા કાવિશબેન ભરતભાઇ સોલંકી ઉપર ઘરની બહાર રાત્રે નીકળા હતા ત્યાં જ ઘરના દરવાજાની બહાર એક દિપડો બેઠેલો હતો અને તે મહિલા ઉપર અચાનક…
મોરબી ઝુલતા પુલ તુટવાનાં ગોઝારા બનાવે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ બનાવમાં માણાવદર શહેરનો નવયુવાન કમસીબે ભોગ બન્યો છે. જેનાથી પરીવાર ઉપર વજ્રઘાત સમાન બન્યું છે. માણાવદરનાં ચિરાગ કાનજીભાઈ…
રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિન નિમિત્તે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. આ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીને અનુલક્ષી પ્રતિ વર્ષ ૩૧ ઓક્ટોબરના રોજ ‘એકતા દોડ’નું…
ભેસાણ તાલુકાના ખંભાળિયા ગામે ટાટમિયા પરિવાર દ્વારા સમસ્ત ગામલોકોના સહકારથી આવતીકાલે તારીખ ૨ નવેમ્બરથી ૮ નવેમ્બર સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેના વ્યાસાસને સોરઠના સુપ્રસિદ્ધ ભાગવતાચાર્ય શાસ્ત્રીશ્રી…
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે આવેલ જલારામ મંદિર ખાતે મોરબી ખાતે બનેલ દુઃખદ ઘટનાને ધ્યાને લઈને ખુબ જ સાદાઈ પૂર્વક જલારામ જ્યંતિની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી જલારામ મંદિર માંગરોળ ખાતે…
કેશોદના જલારામ મંદિરે છપ્પન ભોગ અન્નકુટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ભાવિકો ભક્તોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો. કેશોદના જલારામ મંદિર ખાતે દર વર્ષે જલારામ જયંતિની…
શ્રી રાજપૂત કરણી સેના કેશોદ આયોજીત નૂતનવર્ષ સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કેશોદ દરબારવાડી ખાતે કરવામાં આવેલ હતું. આ તકે શ્રી રાજપૂત કરણી સેનાના આગેવાનો ઉપસ્થિત મેહમાન જે.પી. જાડેજા, વીરભદ્રસિંહ જાડેજા, હરદેવસિંહ…
લોહાણા રઘુવંશી સમાજનાં ઈષ્ટદેવ પૂજય જલારામ બાપાની આજે રર૩મી જન્મજયંતીની જૂનાગઢ સહિત સમગ્ર સોૈરાષ્ટ્રમાં સાદાઈથી પરંતુ ભકિતભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી છે. ગઈકાલે મોરબી ખાતે બનેલી દુર્ઘટનાનાં પગલે સાદાઈથી કાર્યક્રમો…
આગામી વિધાનસભા ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે કામગીરીની સમીક્ષા અને આગામી સમયમાં કરવાની થતી અગત્યની કામગીરીની સૂચનાઓ અંગે જિલ્લાના તમામ RO/ARO તથા ચૂંટણી શાખાના કર્મચારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.…
ગરવા ગિરનારની પરિક્રમાના પ્રારંભના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગિર અભયારણ્ય વિસ્તારમાં યોજાતી આ પરિક્રમાની તમામ પૂર્વ તૈયારીઓને વન વિભાગ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. આ સંદર્ભે જાણકારી…