Yearly Archives: 2022

Breaking News
0

યોગઃ વૈશ્વિક સમરસતા, શાંતિ અને સૌહાર્દનું માધ્યમ : આઠમા યોગ દિવસની થીમ ‘માનવતા માટે યોગ’

ભારતીય ધર્મ અને દર્શનમાં યોગનું ઘણું મહત્વ છે. આધ્યાત્મિક ઊર્જાની સાથે શારીરિક અને માનસિક સ્વસ્થતા માટે યોગને બધા ધર્મો અને દર્શનોમાં ખુલ્લા મને સ્વીકારવામાં આવ્યો છે. યોગ એક શારીરિક, માનસિક…

Breaking News
0

અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા પતંજલી યોગ સમિતિ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક યોગ શિબિરનું આયોજન

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ યોગગુરૂ સ્વામી રામદેવજીની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા પતંજલી યોગ સમિતિ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે નિશુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં…

Breaking News
0

જૂનાગઢમાં સવારે વરસાદી ઝાપટાં

જૂનાગઢ અને સોરઠ પંથકમાં વિવિધ વિસ્તારોમાં આજે સવારે વરસાદી ઝાપટા પડયાનાં અહેવાલ છે. દરમ્યાન ગઈકાલે સખત ઉકળાટ બફારા બાદ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડયો હતો જેમાં બંધાળા, પીપળીયા, નાના કોટડામાં વરસાદ…

Breaking News
0

માળીયા હાટીના, વંથલીમાંથી એસઓજીએ આયુર્વેદિક દવાની ૧,૩૩૮ બોટલ ઝડપી

જૂનાગઢ એસઓજીએ આયુર્વેદિક દવાની વધુ ૧,૩૩૮ બોટલ પકડી પાડી ર,૦૦,૮ર૬નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જીલ્લામાં આયુર્વેદિક દવાનાં નામે નશાનો કાળો કારોબાર ચાલતો હોવાની બાતમી બાદ એસઓજી પીઆઈ એ.એમ. ગોહિલ, પીએસઆઈ…

Breaking News
0

માંગરોળની એસટી બસને નડયો અકસ્માત, ડ્રાઈવર અને કંડકટર સહિત ૧૩ને ઈજા

માંગરોળ ડેપોની રાજકોટ-માધવપુર રૂટની એસટી બસ માંગરોળ તરફ આવી રહી હતી, ત્યારે શહેરથી સાત કિમી નજીક ડ્રાઇવરે સ્ટિયરિંગ ઉપરનો કાબૂ ગુમાવી દેતા બસ ઝાડ સાથે અથડાઈ હતી. વરસાદના કારણે રોડ…

Breaking News
0

સતત છઠ્ઠા વર્ષે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા થશે વિશ્વ યોગ દિવસની ઉજવણી

છેલ્લા કેટલાક સમયથી ભારત સહિત દુનિયાભરમાં અનેક દેશો યોગ તરફ વળ્યા છે. નિયમિત યોગ કરવાથી તન-મનમાં નવી શક્તિનો સંચાર થાય છે. આવા તવૈજ્ઞાનિકોએ પણ સ્વીકારી છે. ત્યારે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. દ્વારા મોટી સંખ્યામાં રૂપિયા ૫૦૦ના દરની જૂની ચલણી નોટો ઝબ્બે

દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા ભાણવડ તાલુકાના ચોખંડા ગામના એક શખ્સ પાસેથી રૂપિયા ૫૦૦ના દરની જૂની ચલણી નોટો ઝડપી લેવાયા બાદ તેની તપાસમાં તેમના મિત્ર એવા ભાવપર ગામના એક…

Breaking News
0

હુમાનીટી ફર્સ્ટ ગૃપ દ્વારા નાસ્તા તથા કપડાનું વિતરણ કરાયું

નવયુવાનો દ્વારા ચલાવાતું હુમાનીટી ફર્સ્ટ ગૃપ દ્વારા જૂનાગઢમાં અલગ અલગ સ્થળો ઉપર જરૂરીયાતમંદ લોકોને નાસ્તા તથા કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. હુમાનીટી ફર્સ્ટ ગૃપ એ યુવાનોનું એક એવું ગૃપ છે…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવતીકાલે વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે

તારીખ ૨૧ જૂનના રોજ યોગ દિવસની ઉજવણી ફક્ત ભારત દેશમાં નહીં, પરંતુ વિશ્વભરમાં કરવામાં આવે છે. આ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આવતીકાલે મંગળવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે. જે અંતર્ગત…

Breaking News
0

તળપદા કોળી સમાજની વાડી ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓનું બહુમાન કરાયું

જૂનાગઢમાં આદર્શ ભવનાથ તળપદા કોળી સમાજની વાડીમાં તારીખ ૧૯-૬-૨૦૨૨ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાની બારમાં ધોરણની દીકરીઓને ૭૦ થી ૭૫ ગોલ્ડ મેડલ પહેરાવીને સન્માન કરેલ હતું. જેમાં ભવનાથ તળપદા કોળી સમાજની વાડીના…

1 157 158 159 160 161 249