વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આજે તા.૧૮ જૂન, ૨૦૨૨ના રોજ વડોદરામાં કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતમાં રેલવેના વિવિધ રૂા.૧૬,૩૬૯ કરોડના ૧૮ પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.…
જૂનાગઢના ભેંસાણમાં આવેલા પસવાડા ગામના સરપંચ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. પસવાડા ગામમાં દારૂના કારણે છેલ્લા કેટલાક સમયથી લોકોના મોત થતા ગામની મહિલાઓ વિધવા બની ગઈ છે. જેને લઈને…
જૂનાગઢનાં રેલ્વે સ્ટેશન રોડ ઉપરથી અગાઉનાં મનદુઃખનાં કારણે અપહરણ કરવાનો બનવા પામતા ચાર સામે ફરીયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢનાં સુખનાથ ચોક નજીક…
ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર મિડીયા વિભાગ સંજય પંડ્યાની અખબારી યાદીમાં જણાવે છે કે, ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્માનાં માર્ગદર્શન હેઠળ તા.૧૭-૬-ર૦રરનાં રોજ સુપોષણ અભિયાન અંતર્ગત ડોકટર…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની મુલાકાત લીધી હતી. સવારે ૧૧ વાગ્યે વડાપ્રધાન પાવાગઢ પહોંચ્યા હતા અને જ્યાં શાસ્ત્રોક્ત વિધિનુસાર પૂજા-અર્ચન કર્યા બાદ પાવાગઢ મંદિરમાં વડાપ્રધાનના હસ્તે…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે રાજયની ઔદ્યોગિક વસાહતોમાં રોજગારી મેળવતા શ્રમયોગીઓ અને તેમના આશ્રિતો માટે એક અભિનવ પહેલ કરી છે. રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ સંચાલિત…
કોડીનાર તાલુકાનાં જાંત્રાખડી ગામે ૮ વર્ષીય માસુમ બાળાને પોતાની હવસનો શિકારી બનાવી દુષ્કર્મ ગુજારી ક્રુર હત્યા નિપજાવનાર આ નરાધમ સામે ચારેકોર ફિટકાર થઈ રહયો છે. ત્યારે આ બનાવને શખ્ત શબ્દોમાં…
હાલમાં દ્વારકા શહેરમાં ગૌમાતાને લમ્પી સ્કીમ ડીસીસ નામનો ભયંકર રોગચાળો ફેલાયેલો છે અને આ રોગચાળાને કારણે કેટલીય ગાયો મૃત્યું પામેલ છે. ત્યારે આ રોગચાળો વહેલીતકે ગાયોમાંથી નાબુદ થાય તેમજ બિમાર-અશકત…
જૂનાગઢ શહેરમાં રહેતા કિર્તીબેન ચુડાસમા મહાનગરપાલિકાના સ્વ-સહાય જૂથમાં જાેડાઇને હજારો રૂપિયાની આવક મેળવી રહ્યા છે. કિર્તીબેન સ્વ-સહાય જુથ થકી આર્ત્મનિભર બની પરિવારને મદદ કરી રહ્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકાના સ્વ-સહાય જૂથ…