વર્ષ ૨૦૧૫થી દર વર્ષે ૨૧ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ તા.૨૧મી જૂન, ૨૦૨૨ના રોજ ‘‘Yoga for Humanity’ એટલે કે ‘માનવતા માટે…
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શનિવારના પવિત્ર દિન નિમિતે તા.૧૮-૬-૨૦૨૨ના રોજ દાદાને દિવ્ય વાઘા અને સિંહાસનને લાલ-પીળી ખારેકનો શણગાર કરાયો હતો.
ખંભાળિયા શહેરમાં આજરોજ સવારે એક દૂધ વાહન અકસ્માતે પલટી ગયાનો બનાવ બન્યો હતો. જાે કે, આ અકસ્માતમાં ખાસ કંઈ નુકસાની થઈ ન હતી. ખંભાળિયા શહેરમાં આજે સવારે દૂધનું વિતરણ કરવા…
ગુજરાતમાં ફરીવખત કોરોનાનો વિસ્ફોટ થયો છે. રાજ્યમાં મહિનાઓ બાદ કોરોના સંક્રમણના ૨૦૦થી વધુ કેસ સામે આવ્યાં છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૨૨૮ કેસ નોંધાયા છે. રાહતની વાત છે કે છેલ્લા…
માતૃભૂમિ બિલખામાં રહેતા અને અમેરિકા ફિલડેલ્ફિયામાં સ્થાયી થયેલા જૈન વૈષ્ણવ પરિવાર દ્વારા અમેરિકાથી પ્લેન(કુરિયર દ્વારા) મારફત લાખોનો ખર્ચ કરી રાધાકૃષ્ણના સ્વરૂપની મૂર્તિ મોકલવામાં આવી હતી. જેને બિલખા ખાતે આવેલ બાલકૃષ્ણ…
સોરઠ પંથકમાં ભીમ અગિયારસની શુકનવંતી મેઘરાજાની પધરામણી બાદ છુટો છવાયો વરસાદ થતો હોવાના અહેવાલો છે. ગઈકાલ સુધીમાં જૂનાગઢ જીલ્લાનાં ૧૦ તાલુકા પૈકી કેશોદમાં ૧૧ મી.મી., જૂનાગઢ સીટી અને ગ્રામ્યમાં ૮૧…
સૂર્યનો ક્રાંતિવૃત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. ભારતના લોકોએ માર્ચની તા.ર૧મી એ દિવસ અને રાત સરખા હોવાનો અનુભવ…