માણાવદર પંથકમાં અનરાધાર વરસાદ પ્રચંડ વિજળીનાં કડાકા ભડાકા સાથે મન મુકીને પડયો છે. ત્યારે વરસાદે તંત્રની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલ્લી પાડી છે. માણાવદર શહેરમાં પ્રિ-મોન્સુન કામગીરી થઈ નથી જેથી ઠેર…
ચોમાસાની શરૂઆત ૧૫ જુનથી થાય છે ત્યારે હાલના વર્ષે ચોમાસાની શરૂઆતના પ્રથમ દિવસે જ મેઘરાજાએ શુકન સાચવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો હતો. કેશોદ તાલુકામાં ગઈકાલે વાવણી લાયક વરસાદ થયો…
ગુજરાત પોલીસમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર જીલ્લાઓને દર ત્રણ માસે એવોર્ડ એનાયત કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જેમાં રાજ્યના પોલીસ વડાની કચેરી…
જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં સોશ્યલ પ્લેટફોર્મ દ્વારા એક સર્વે અનુસાર સમગ્ર દેશમાં ટોપ સેવા સ્ટાર વિનર્સની પસંદગી કરવામાં આવતી હોય છે અને તેમનાં નામની જાહેરાત પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવતી હોય છે.…
ગુજરાત વિધાનસભાની ચૂંટણી વર્ષના અંતે યોજવા જઈ રહી છે. ત્યારે હાલ જે રીતે સોરઠમાં વરસાદી વાતાવરણ જાેવા મળી રહ્યું છે. ત્યારે ત્રીપાંખીયા જંગમાં કોણ બાજી મારશે તેના ઉપર અત્યારથી ચર્ચાનો…
બિલખાથી પાંચ કિમી દૂર જંગલ વિસ્તારની નજીક આવેલ અતિ પ્રાચિન અને ઐતિહાસીક રામનાથ મહાદેવનું મંદિર સમગ્ર ભારતવર્ષમાં પ્રચલિત છે. અને હજારો શ્રધ્ધાળુઓ અને પર્યટકો આ મંદિરનાં દર્શનાર્થે આવે છે. આ…
ભારત દેશમાં ગુજરાતની સહકારી પ્રવૃતિ આઝાદીના વખતથી ખૂબ જ આગળ પડતી અને પ્રથમ નંબરના રાજય તરીકે નામના મેળવી ખેડૂતો માટેની લોકશાહી ધોરણે સેવા કરનારી છે. જૂનાગઢ જિલ્લાની જૂનાગઢની સ્થાનિક ૧૧…
જૂનાગઢ શહેરના નાગરીક દ્વારા ખિસ્સામાંથી પડી ગયેલ મોબાઇલ ફોન અંગે ૨-૩ માસ પહેલા એસઓજીની શાખામાં બી ડીવીઝનમાં ફરીયાદ કરી હતી, જે રાષ્ટ્ર અને માનવ સેવામાં વપરાતો ફોન હતો. આ ફરિયાદ…
ખંભાળિયા સહિત જિલ્લાના જુદા-જુદા દરિયાકાંઠા વિસ્તારમાં પ્રતિબંધ હોવા છતાં હાલની પરિસ્થિતિમાં માછીમારી કરવા ગયેલા માછીમારોને પોલીસે ઝડપી લઇ, આ બોટના સંચાલકો એવા વાડીનાર તથા સલાયાના મળી, કુલ તેર શખસો સામે…