ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ ઉપરથી ક્રૂરતાપૂર્વક પશુઓ(ભેંસોને) ઠાંસીને લઈ જતા એક આઈસર ટ્રકને અહીંના સેવાભાવી કાર્યકરો અને ગૌભક્તોએ અટકાવી, ગેરકાયદેસર રીતે ભેંસોનું વહન કરવા સબબ આ પશુના માલિક તથા વાહન…
ખંભાળિયા તથા ભાણવડ અને બારાડી પંથક શુદ્ધ ઘી માટે વિખ્યાત છે. પરંતુ ઘીમાં થતી ભેળસેળ જન આરોગ્ય માટે ખૂબ જ હાનિકર્તા હોય, દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા આ અંગે કરવામાં…
જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં આજે સવારથી જ મેઘાવી માહોલ રહયો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમરીયો વરસાદ તો કયાંક કડાકા ભડાકા સાથે વરસાદ પડયાનાં અહેવાલો છે. જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં…
માંગરોળમાં આજ વહેલી સવારથી વરસાદે ધમાકેદાર પ્રારંભ કર્યો છે. વિજળીના ભયાવહ ચમકારા અને કડાકા સાથે ભારે વરસાદ શરૂ થયો હતો. સવારથી અત્યાર સુધીમાં ૩૧મીમી દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. માંગરોળના…
માણાવદરમાં પ્રચંડ વીજળીનાં કડાકા-ભડાકા સાથે આજ સવારથી ભારે વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી ભરાયા હતા. જાેકે, બાળકો અને વૃધ્ધોએ ન્હાવાનો લ્હાવો લીધો હતો.વરસાદથી માણાવદર શહેરમાં ચારેય બાજુ પાણી ભરાતા લોકોને…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સોમવારથી મેઘરાજાના મંડાણ થયા છે. ખંભાળિયા તાલુકામાં ગઈકાલના હળવા ઝાપટા બાદ ગઈકાલે મંગળવારે ધોધમાર વરસાદ સાથે ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો હોય તેવું ચિત્ર સર્જાઈ ગયું હતું. ગઈકાલે…
ઉના શહેરમાં આજે સવારે મેઘરાજાએ આગમન કરી અડધો ઈંચ પાણી વરસાવી દીધું હતું અને રસ્તાઓ ઉપર પાણી વહેતા થઈ ગયા હતા. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
જૂનાગઢમાં કિંમતી જમીનનાં સોદામાં છેતરપીંડી અને વિશ્વાસઘાત કરવા અંગે ૭ સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવતાં ચકચાર જાગી ઉઠી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢમાં જી.ટી.સી. સ્ટાફ કવાટર…
જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર…