Yearly Archives: 2022

Breaking News
0

દ્વારકા : પોલીસે વિખુટા પડેલા માજીનો પરિવાર સાથે મેળાપ કરાવ્યો

દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સુચનાથી નાયબ પોલીસ અધિકારી તથા સી ટીમ નોડલ અધિકારી નિલમ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ દ્વારકા પોલીસ સ્ટેશનના સી ટીમના ઈન્ચાર્જ પીએસઆઈ યુ.બી. અખેડ અને…

Breaking News
0

આદિત્યાણા : ડિપ્લોમા સિવિલ એન્જી.માં કોલેજમાં ફર્સ્ટ

આદિત્યાણાના પત્રકાર પ્રકાશ ભીખુભાઇ પંડિતના પુત્ર માધવ પંડિત ડિપ્લોમા સિવિલ એન્જીનીયર સેમ-૧માં પોલીટેકનીક કોલેજ પોરબંદરમાં ૧૦ spi AA ગ્રેડ ૧૦૦ % માર્ક સાથે કોલેજ ફર્સ્ટ આવેલ છે. કોલેજના પ્રીન્સીપાલ સીવીલ…

Breaking News
0

પત્રકાર ભરતભાઈ ચોૈહાણનાં ભાઈનું દુઃખદ અવસાન

જૂનાગઢ : કડિયા કુંભાર સ્વ. બાલુભાઈ માધાભાઈ ચૌહાણના પુત્ર અશોકભાઈ બાલુભાઈ ચૌહાણ(ઉ.વ.૫૬) તે ઋષીના પિતા તથા પત્રકાર ભરતભાઈ ચૌહાણ, ગીતાબેન કાચા (રાજકોટ) અને કમલેશભાઈ ચૌહાણ (સુરત)નાં ભાઈ તેમજ ભાર્ગવ તથા…

Breaking News
0

જૂનાગઢમાં મેઘાવી માહોલ : વરસાદની શકયતા

જૂનાગઢમાં ગઈકાલે બપોરે ફરી મેઘરાજા વરસી ઉઠતાં અડધો ઈંચ વરસાદ થયો હતો અને શહેરનાં મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતાં. જૂનાગઢ શહેરમાં ભીમ અગિયારસનાં દિવસથી મેઘરાજાની શુકનવંતી પધરામણી થઈ…

Breaking News
0

જૂનાગઢનાં ધારાસભ્યની ગ્રાન્ટની ફાળવણી બાબતે ઉભી થયેલી ચર્ચામાં સ્ટેન્ડીંગ કમીટીનાં ચેરમેને કરી સ્પષ્ટતા

જૂનાગઢ શહેરનાં વિકાસશીલ કાર્યો અથવા તો નાણાની ફાળવણીનાં જયારે જયારે પ્રશ્નો આવે છે ત્યારે કાંઈકને કાંઈક વિવાદ અને ચર્ચાઓ ઉભી થતી હોય છે. હમણાંનો જ દાખલો જાેઈએ તો જૂનાગઢનાં ધારાસભ્ય…

Breaking News
0

જૂનાગઢ જીલ્લાનાં મેંદરડા હની ટ્રેપ ગુનાનાં આરોપીઓની રીમાન્ડ દરમ્યાન પોલીસ દ્વારા સઘન પુછપરછ

તાજેતરમાં મેંદરડા ખાતે હની ટ્રેપમાં ફસાવાનાર (૧) મહિલા આરોપી કિરણબેન હિતેશભાઈ ખટારિયા રહે.બીએસએનએલ ઓફીસ સામે, જૂનાગઢ, (૨) ભાવેશ ઉર્ફે ભાવિન ગંગારામ દાસા રહે. ગાંધી સોસાયટી, કેશોદ, (૩) પરેશ મંછારામ દેવમુરારી…

Breaking News
0

જૂનાગઢ : પવિત્ર અને ચમત્કારીક બનાવી દેવાનું કહી રૂા. ૬૩ હજારનાં દાગીના લઈ ગયા

જૂનાગઢનાં મધુરમ સુદામા પાર્ક-ર, બ્લોક નં. ૩, આર્શિવાદ મકાનમાં રહેતા અરજણભાઈ લખમણભાઈ હુણ (ઉ.વ. પ૩) ધંધો-નોકરીવાળાએ અજાણ્યા ફોર વ્હીલ કારનાં ચાલક ઉંમર આશરે ૩૦ થી ૩પ વર્ષ તથા એક સાધુ…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં ધો. ૧ થી ૧રનાં પ્રથમ સત્રનો પ્રારંભ : શૈક્ષણિક સંકુલમાં ધમધમાટ

જૂનાગઢ જીલ્લામાં ધો. ૧ થી ૧રનાં પ્રથમ સત્રનો પ્રારંભ થતાં શૈક્ષણિક સંકુલો વિદ્યાર્થીઓથી ધમધમી ઉઠયા છે. જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે જૂનાગઢ જીલ્લામાં ધો. ૧ થી ૮ની સરકારી…

Breaking News
0

માણાવદરનાં રોણકી ગામમાં એસ.એમ.એ.૧ નામની બીમારીથી પીડાતું ૬ માસનું માસુમ બાળક, ઈલાજ માટે ૧૬ કરોડ રૂપિયાની જરૂર

જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના રોણકી ગામે રહેતા અને સામાન્ય પરિવારમાંથી આવતા અશોકભાઈ પાલાભાઈ પરમારનો છ માસનો દીકરો અયાન એસ.એમ.એ.૧ પોઝિટિવ છે તેવું ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે. આ બીમારીના ઈલાજ…

Breaking News
0

આજે જગતમંદિરમાં જયેષ્ઠાભિષેક ઉત્સવ, સાંજનાં સમયે શ્રીજીનાં બાલસ્વરૂપનાં નોૈકાવિહાર દર્શન

આજે જગતમંદિરમાં શ્રીજીનાં જેષ્ઠાભિષેક ઉત્સવ નિમિતે જલયાત્રા ઉત્સવની તૈયારીરૂપ ગઈકાલે સાંજે જગતમંદિરનાં પૂજારી પરિવારનાં પુરૂષો તથા મહિલાઓ દ્વારા ચાંદીનાં બેડા, ચાંદીની તાંબડી તેમજ વિવિધ ચાંદીનાં વાસણોમાં દ્વારકાનાં અતિ પ્રાચીન અને…

1 164 165 166 167 168 249