Yearly Archives: 2022

Breaking News
0

આજથી સ્કૂલ પટાંગણો બાળકોનાં આવાગમન-કલરવથી ગુંજી ઉઠયા

જૂનાગઢ, ગીર-સોમનાથ સહિત સમગ્ર ગુજરાત રાજયમાં શાળા-કોલેજાેનું ઉનાળુ વેકેશન પૂર્ણ થતા જ આજથી શાળા-કોલેજાેનાં વર્ગ ખંડ, પટાંગણ વિદ્યાર્થી બાળકોનાં આવાગમન, એડમીશન, અન્ય શાળામાં જવા સર્ટીફીકેટ મેળવવા સહિતની કામગીરીનો પ્રથમ દિવસે…

Breaking News
0

મેંદરડાનાં યુવાનને હનીટ્રેપમાં ફસાવી રૂા. ૧૦ લાખ માંગનાર ટોળકી ઝડપાઈ : અપહૃત યુવાનને મુકત કરાવ્યો

મેંદરડામાં રહેતા એક યુવાનને હનીટ્રેપમાં ફસાવી ગોંધી રાખી ટોળકીએ દસ લાખ માગ્યા હતાં. અને પૈસા ન આપે તો મારી નાખવા અને દુષ્કર્મ કેસમાં ફસાવી દેવા ધમકી આપી હતી. આ અંગે…

Breaking News
0

ગુમ થયેલ પાંચ વર્ષની બાળાને વંથલી પોલીસ ટીમે શોધી આપી

રેન્જના ડી.આઇ.જી. મનિંદર પ્રતાપસિંઘ પવાર તથા જૂનાગઢ જીલ્લાના પોલીસ અધિક્ષક રવિતેજા વાસમ સેટ્ટીની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે.બી.ગઢવી માર્ગદર્શન હેઠળ ખોવાયેલ તથા ગુમ થયેલ બાળકોને શોધી કાઢવા અંગે સુચના…

Breaking News
0

મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા કેન્દ્ર સરકારની ૮ વર્ષની ઉપલબ્ધિઓ, ગરીબ કલ્યાણ, સેવા સુશાસન અંતર્ગત આવતીકાલે કાર્યક્રમનું આયોજન

મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા કેન્દ્ર સરકારની ૮ વર્ષની ઉપલબ્ધિઓ, ગરીબ કલ્યાણ, સેવા સુશાસન અંતર્ગત જૂનાગઢ શહેર કક્ષાનો કાર્યક્રમ મંત્રી દેવાભાઈ માલમની ઉપસ્થિતિમાં તા.૧૪-૬-ર૦રર મંગળવારનાં રોજ સવારે ૧૦ કલાકે શામળદાસ ગાંધી ટાઉનહોલ…

Breaking News
0

બિલખામાં આરોપીને બચાવવા પોલીસે પોલીસ ઉપર હુમલો કરતા ચકચાર

બિલખાની એકસીસ બેંકની સામે રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકે મોટર સાયકલને ઠોકર મારેલ હતી. જેનાં લીધે માણસોનું ટોળુ એકઠુ થયું હતું. એજ સમયે બિલખા પોલીસ સ્ટેશનમાં હે.કો. તરીકે…

Breaking News
0

આવતીકાલે જૂનાગઢ સ્વામીનારાયણ મુખ્ય મંદિરે વિવિધ કાર્યક્રમોનું આયોજન

જૂનાગઢ જવાહર રોડ સ્થિત સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે આવતીકાલે મંગળવારનાં રોજ પૂનમ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. મંદિરનાં કોઠારી પ્રેમસ્વરૂપદાસજી (નવાગઢવાળા)એ જણાવ્યું હતું કે પૂનમ નિમિત્તે મંદિરનાં શિખર ઉપર…

Breaking News
0

કાલે જામજાેધપુરનાં ધુનડા સતપુરાણધામ આશ્રમે સત્સંગ અને સંતવાણી યોજાશે

જામજાેધપુર નજીક આવેલ ધુનડાનાં સતપુરાણધામ આશ્રમે આવતીકાલે મંગળવારનાં રોજ જેઠ સુદ પુનમ કબીરસાહેબનાં જન્મોત્સવ નિમિત્તે રાત્રે ૯ કલાકે પૂ. જેન્તીરામબાપાનો સત્સંગ તથા સંતવાણીનું આયોજન કરાયું છે. જેમાં પૂ. જેન્તીરામબાપા કબીરસાહેબનાં…

Breaking News
0

જૂનાગઢમાં સત્યમ સેવા યુવક મંડળ દ્વારા ભીમ અગિયારસ નિમિત્તે જરૂરિયાતમંદ લોકોને કેરી વિતરણ કરાઈ

જૂનાગઢમાં તા.૧૧-૬-૨૦૨૨ના રોજ જૂનાગઢ જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દાતા દામજીભાઈ બેચરભાઈ પરમાર દ્વારા ઘારાગઢ દરવાજા પાસે રહેતા આર્થીક રીતે નબળા પરિવારને ભીમ અગિયારસ સારી ઉજવી શકે તે…

Breaking News
0

જૂનાગઢમાં સરકારની પ્રજાલક્ષી યોજનાની તથા સંગઠન રચનાની માહિતી લોકો સુધી પહોંચાડવા કવાયત

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનાં નેતૃત્વમાં સંગઠન દ્વારા વિવિધ સંગઠનલક્ષી કાર્યક્રમો થઇ રહ્યાં છે ત્યારે તેનાં ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા તારીખ ૧૧ જુનથી ૧૩…

Breaking News
0

જૂનાગઢમાં ધો.૧૦ અને ૧રનાં વિદ્યાર્થીઓ માટે કારકિદી સેમિનાર યોજાયો

શિવમ પાર્ટી પ્લોટ જૂનાગઢ ખાતે જૂનાગઢ જિલ્લા સરદાર પટેલ કર્મચારી મંડળ, જૂનાગઢ જિલ્લા ખોડલધામ સમિતિ અંતર્ગત જॅૈષ્ઠી એકેડેમી અને સરદાર પટેલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ કન્યા છાત્રાલય જાેષીપુરા એમ લેઉવા…

1 166 167 168 169 170 249