જૂનાગઢમાં રહેતા એક નિવૃત્ત કર્મચારીની ભિયાળ ગામે આવેલી જમીન ઉંચા ભાવે વેંચાવી આપવાની લાલચ આપી તેમની પાસે ગુંદરણ ગામની જમીનનો સાટાખત કરાવી રૂપિયા પડાવ્યા હતા અને પાછા નહોતા આપ્યા. આ…
ભીમ અગીયારસનાં તહેવાર પહેલા જ જાણે સોરઠમાં જુગારની મોસમ ખુલી ગઈ હોય તેમ ગઈકાલે જૂનાગઢ પોલીસે વિવિધ વિસ્તારોમાં જુગાર અંગે દરોડા પાડી પત્તા પ્રેમીઓની ઝડપી લીધા છે. પોલીસે આપેલી વિગત…
સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ભીમ અગિયારસ અને શનિવારના પવિત્ર દિન નિમિતે તા.૧૧-૬-૨૦૨૨ના રોજ દાદાને દિવ્ય વાઘા અને સિંહાસનને હજારીગલ, મોગરો વિવિધ ફૂલોથી ત્રિરંગાનો શણગાર કરવામાં આવેલ હતો. તેમજ…
ખંભાળિયામાં વાય.કે.જી.એન. સોસાયટી પાછળ મીરાજ પાર્ક ખાતે રહેતા અખતર હનીફ કાસમ સેતા(ઉ.વ.૨૦) અને તેના પિતા હનીફ કાસમ સેતા(ઉ.વ.૪૫) નામના બે શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા આ પિતા-પુત્ર પાસેથી ચોરી કરવામાં…
કેશોદ શહેરમાં કૃષ્ણ નગર સોસાયટી વિસ્તારમાં શ્રી ગોપેશ્વર મહાદેવ નવ નિર્માણ થયેલ મંદિરમાં મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં સનાતન ધર્મનો પ્રચાર-પ્રસારને આજની ભાવી પેઢીને માહીતગાર બનાવવા માટે કેશોદ વિશ્વ હિન્દુપરિષદ…
ઓખા, બેટ, આરંભડા અને સુરજકરાડી માટે દર વર્ષે ૧૫ થી ૨૦ કરોડનાં વિકાસ કાર્યો થાય છે. ગ્રામ પંચાયત વખતથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત સુરજકરાડી જેવા વિસ્તારનો સંપૂર્ણ વિકાસ કરવા ૨૦૦ કરોડ…
સુરત શહેરમાં છેલ્લા ૨૭ વર્ષથી કાર્યરત લોકદ્રષ્ટિ ચક્ષુબેંકએ અનેક સમાજસેવી સંસ્થાઓના સહિયારા પ્રયત્નોથી આજ સુધીમાં ૪૩૮૮૨ કરતા વધારે જાેડી નેત્રદાન પ્રાપ્ત કરી શક્યા છીએ. અત્યાર સુધીમાં લોક દ્રષ્ટિ ચક્ષુ બેંકને…
દ્વારકા મંદિરના પૂર્વ ઉપાધ્યક્ષ દ્વારા દ્વારકા નગરીનું ઋણ અવિરત સેવા સ્વરૂપે ચૂકવ્યાનું બહાર આવેલ છે. જે અંગેની વિગત મુજબ યાત્રાધામ દ્વારકાની યાત્રાએ આવતા યાત્રિકો અને અન્ય સ્થળો ઉપરથી સ્થાનિક નોકરી-રોજગારી…