જૂનાગઢનાં વિશાલભાઈ ગોકળભાઈ ચાવડા ગત તા. ૮ જુનનાં રોજ માણાવદરથી જૂનાગઢ આવતા હતાં ત્યારે ભુતનાથ રેલ્વે ફાટક પાસે પહોંચતાં પાછળથી એક મોટર સાયકલ ઉપર બે અજાણ્યા પુરૂષો આવેલ અને ઈવનગર…
વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે આગામી તા.૧૧ કે ૧ર જુનનાં રોજ સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમનાથ મહાદેવનાં દર્શન-પૂજન અર્થે પધારે તેવી શકયતા છે. તેઓ દિવથી હેલીકોપ્ટરમાં…
જૂનાગઢ શહેરમાં જવાહર રોડ ઉપર આવેલા અને ભગવાન સ્વામીનારાયણનાં સ્વહસ્તે પધરાવેલા સિધ્ધેશ્વર મહાદેવ સહિતનાં દેવો જયાં બિરાજમાન છે અને ભાવિકોની મનોકામના પૂર્ણ કરે છે તેવા શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે…
જૂનાગઢનાં જાંબાઝ, બાહોશ, સેવાભાવી તથા પોલીસ પ્રજાની મિત્ર છે સૂત્રને સાર્થક કરનાર કર્મઠ અને કર્તવ્ય નિષ્ઠ નાયબ પોલીસ અધિક્ષક પ્રદિપસિંહ જાડેજાનું દેવીપુજક સમાજ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં એક…
દ્વારકા તાલુકાનાં સુરજકરાડી હાઈવે રોડ, સત્યમ સિનેમા પાસે લાકડાની કેબીનમાં રાત્રે ૧૨ વાગે આગ લાગી હતી. પંચરની કેબીન હોવાથી અંદર અને બહાર ટાયરો પડયા હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું…
કચ્છ અમૃત ગણાતી ખારેકનું કેશોદની બજારોમાં આગમન થતાં શહેરના મુખ્ય માર્ગો ઉપર ફ્રૂટની લારીઓ તથા ફ્રૂટની દુકાનોમાં ખારેકનું વેંચાણ શરૂ થયું છે. જાે કે, હાલમાં ખારેકના પ્રારંભમાં બે જાતની જ…
કેશોદ નગરપાલિકા ફાયર વિભાગમાં ભરતી અંગે આક્ષેપ પ્રતીઆક્ષેપનો વાદ વિવાદ ઘણાં સમયથી સર્જાયો છે. અગાઉ પણ આવેદન પત્રો આપી રજુઆત કરવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે, ફાયર વિભાગમાં થયેલ…
દ્વારકાનાં ધિંગેશ્વર મહાદેવ મંદિર પટાંગણમાં આવેલ શ્રી પીપલાઈ માતાજીનાં મંદિરે ફૂલમંડળી દર્શન રાખવામાં આવ્યા હતા. સેંકડો માઈ ભકતોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયાના અંતર્ગત ચાલતા પ્રોજેકટ ફુડ સેફટી ટ્રેનીંગ એન્ડ સર્ટીફીકેટ દરેક ખાદ્ય પદાર્થ સાથે સંકળાયેલ અને હોટલ રેસ્ટોરન્ટ દુકાનદાર પીઝાવાળા, કરીયાણાવાળા અને ફરસાણની દુકાન સાથે…