Yearly Archives: 2022

Breaking News
0

વેરાવળમાં જલારામ મંદિરે આંબા મનોરથ યોજાયો : પૂ. જલારામ બાપાના ચરણોમાં ૩૫૦ કીલો કેસર કેરી ધરવામાં આવી

વેરાવળમાં આવેલ જલારામ મંદિરે પૂ.જલારામ બાપાને ૩૫૦ કીલો કેસર કેરીનો આંબા મનોરથ કરવામાં આવેલ હતો. આ મનોરથના દર્શન કરી ભક્તો ભાવવિભોર બની ગયા હતા. આ તકે રાત્રીના ધાર્મીક કાર્યક્રમો પણ…

Breaking News
0

માછીમારોના પ્રશ્નોને સરકાર ગંભીરતાથી નહીં લે તો મત્સ્યદ્યોગ મૃતપાય બની જવાથી લાખો લોકો બેરોજગાર થવાની ભિતી

આગામી રાજયની વિધાનસભાની ચુંટણીને ગણતરીના મહિનાઓ બાકી હોવાથી રાજકીય પક્ષોએ કમ્મર કસી છે. જે અંતર્ગત સમાજાે, સંસ્થાઓ સાથે બેઠકો તથા આંતરીક સર્વે સાથે પરિસ્થિતીનો તાગ મેળવવા માટે પક્ષોએ પોતાના નેતાઓને…

Breaking News
0

વેરાવળ પીપલ્સ બેંકને સતત ત્રીજી વખત રાષ્ટ્રીય કક્ષાનો બ્લુ રીબન એવોર્ડ એનાયત થયો

સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રમાં પ્રથમ હરોળમાં આવતી વેરાવળ પીપલ્સ કો. ઓપ. બેંક રાષ્ટ્રીય કક્ષાએ વધુ એક વખત પ્રથમ ક્રમે આવતા બેંકોના બ્લુ રિબન એવોર્ડ એનાયત થયો છે. બેંકને સારી કામગીરી બદલ…

Breaking News
0

વેરાવળ મર્કન્ટાઇલ કો.ઓપ. બેંકને રાષ્ટ્રીય કક્ષાનો બેંકો બ્લુ રીબન એવોર્ડ એનાયત થયો

વેરાવળ મર્કન્ટાઇલ કો.ઓપ. બેંક લી.ને રાષ્ટ્રીય કક્ષાનો બેંકો બ્લુ રીબન એવોર્ડ સેરેમનીમાં ફસ્ટ પ્રાઇઝ હાંસલ થતા સમગ્ર સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રમાં ગૌરવ વધારેલ છે. આ તકે યોજાયેલ સમારોહમાં બેંકના ડીરેક્ટરોને સંસ્થા…

Breaking News
0

જૂનાગઢ : ચોકી અને ચોકલી ગામને જાેડતા રસ્તાનું કામ શરૂ

છેલ્લા ૪ વર્ષથી સમારકામની રાહ જાેઈ રહેલ જૂનાગઢ પંથકના ચોકી અને ચોકલી ગામને જાેડતા રસ્તાનું કામ અંતે શરૂ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ એમએલએ હર્ષદ રીબડીયા અને સ્થાનિક લોકોની હાજરીમાં આ…

Breaking News
0

જૂનાગઢમાં જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા રથયાત્રાને લઈ શનિવારે જનરલ મીટીંગનું આયોજન

આગામી તારીખ ૧ જુલાઇના રોજ અષાઢી બીજ નિમિત્તે જૂનાગઢમાં પૌરાણિક જગન્નાથજી મંદિરે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોય, જે રથયાત્રાના સુચારૂ આયોજનને લઈ જગન્નાથજી…

Breaking News
0

બાંટવામાં વરલી મટકાનાં જુગાર અંગે ઝડપાયો

બાંટવા પોલીસે ગઈકાલે જુગાર અંગે દરોડો પાડતાં ચીનીભાઈ મુળજીભાઈ રાઠોડ (ઉ.વ. પપ) રહે. બાંટવાવાળાને વરલી મટકાનાં જુગાર અંગે રૂા. ૬પપની રોકડ સાથે ઝડપી લઈ તેનાં વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ…

Breaking News
0

જૂનાગઢ તાલુકાનાં ખડીયા ગામે પતિનાં હાથે પત્નીની હત્યા

જૂનાગઢ તાલુકાનાં ખડીયા ગામે પતિનાં હાથે પત્નીની હત્યાનો બનાવ બનવા પામતા ચકચાર જાગી ઉઠી છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ તાલુકાનાં ખડીયા ગામે બનેલા બનાવ અંગે…

Breaking News
0

અમરેલીનાં શખ્સ દ્વારા ઇ-કોમર્સ માધ્યમથી ડ્રગ્સની હેરાફેરી : જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, વડોદરા, અમદાવાદમાં ડ્રગ્સનાં ગ્રાહકો હતાં

ગુજરાત એટીએસ એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે અમરેલીના આકાશ નામના શખ્સની ધરપકડ કરી લીધી છે. આકાશની ધરપકડ બાદ ગુજરાત એટીએસની પૂછપરછમાં ભાંગી પડેલા આરોપીએ કેટલીક ચોંકાવનારી હકીકત કીધી છે જેમાં સૌરાષ્ટ્ર…

Breaking News
0

સત્યમ સેવા યુવક મંડળ દ્વારા દલીત સમાજ તથા વાલ્મીકિ સમાજની દિકરીના એટીએમ આદર્શ લગ્ન સંપન્ન

જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા તા.૮-૬-૨૨ને બુધવારના રોજ દલીત સમાજની દિકરી ભારતીબેન રાઠોડ કે જેમના પિતાનું અવસાન થયેલ હોય, તેમની આર્થીક પરિસ્થિતિ નબળી હોય, તેમજ ભાવિકાબેન…

1 171 172 173 174 175 249