ઓખા અને બેટ-દ્વારકા પેસેન્જર જેટીએ ગુજરાત મેરી ટાઈમ બોર્ડએ જેટીની બંને તરફની મજબુત સંરક્ષણ દિવાલને તોડીને નવી દિવાલ બનાવવાનું કામ કોઈ કોન્ટ્રાકટર ને આપેલ છે. આ કોન્ટ્રાકટર મન ફાવે તેમ…
જૂનાગઢ જીલ્લા કલેકટર રચીત રાજનાં માર્ગદર્શન અને તેમની ઉપસ્થિતિમાં ચોકલી પંચાયત ખાતે ગ્રામસભા યોજવામાં આવી હતી. તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા કરી, લોકોની ફરિયાદો પૂછી, તેનું નિરાકરણ કરવામાં આવ્યું છે. મતદાનમાં…
કેશોદના વેરાવળ રોડ નજીક ગિરીરાજ નગરમાં સાર્વજનિક પ્લોટમાં શ્રીઅષ્ટ વિનાયક ગણપતિ મંદિર સમિતિ દ્વારા ગણપતી મંદિરનું નવ નિર્માણ કરવામાં આવ્યું છે. જે મંદિરમાં શ્રીઅષ્ટ વિનાયક ગણપતિ બાપાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા…
ઓખા ખાતે તારીખ ૮-૬-૨૦૨૨ના શ્રી સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ ઓખા દ્વારા ધોરણ ૧૦ તથા ૧૨ના રેન્ક હોલ્ડર વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ઓખા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ જે.બી. જાડેજા,…
જામકંડોરણામાં જન્મ જયંતિ સમારોહ રાજપૂત સમાજથી રેલી સ્વરૂપે પ્રસ્થાન કરીને બસ સ્ટેન્ડ, ભાદરા નાકા, પટેલ ચોકના મુખ્ય રસ્તા ઉપર પસાર થઈને શ્રી સરદાર પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે સભા સંબોધન કરીને,…
ખંભાળિયા નગરપાલિકાના મુલી-મજુરોને કાયમી કરવા અંગેના આ સમગ્ર પ્રકરણના મુખ્ય સુકાની એવા નટુભાઈ ગણાત્રા અગાઉ ભાજપના ચુસ્ત સમર્થક અને નેતા હતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી તેઓએ આમ આદમી પાર્ટી તરફી…
ખંભાળિયા સહિત સમગ્ર પંથકમાં અનેક બ્રાન્ચ ધરાવતી મહત્ત્વની એવી જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડની બોર્ડ ઓફ ડાયરેક્ટની એક બેઠક તાજેતરમાં બેંકના ચેરમેન પી.એસ. જાડેજાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. જેમાં આગામી…
સરકારી નર્સ્િંાગ કોલેજ રાજકોટ ખાતે નર્સ્િંાગ ટયુટરશ્રી કોૈશિકભાઈ ચંદારાણા તા.૩૧-પ-ર૦રરનાં રોજ ફરજ નિવૃત થતા તેઓનો સન્માન સમારોહ તેમજ નિવૃતિ વિદાયમાનનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ સન્માન સમારોહનાં કાર્યક્રમમાં મુખ્ય મહેમાન…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં સલાયા મરીન પોલીસે ગત રાત્રીના સમયે ધમધમતા જુગારના અડ્ડા ઉપર દરોડો પાડી, રૂપિયા પોણો લાખના મુદ્દામાલ સાથે સાત શખ્સોને દબોચી લીધા હતા. આ અંગેની વિગત…