ખંભાળિયાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કરતી અને અહીંના જાણીતા વેપારી અરવિંદભાઈ ગોકાણીની પૌત્રી રાહી રાહુલભાઈ ગોકાણીએ તાજેતરમાં ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષામાં ૯૯.૮૩ પર્સેન્ટાઈલ રેન્ક મેળવી,…
ગુજરાતમાં આ મહિનાના બીજા સપ્તાહથી મોટાભાગની શાળાઓમાં વેકેશન પુરૂ થઈ રહયું છે ત્યારે ૧૬ જુનથી સાસણ ગીરમાં સિંહોનું વેકેશન શરૂ થવા જઈ રહયું છે. આ વેકેશન ચાર મહિના સુધી ચાલશે.…
જૂનાગઢના ભેંસાણ તાલુકાના રફાળીયા ગામે વહેલી સવારના પોતાની વાડીએ ઘાસ કાપતા હતા ત્યારે ખેડૂત આંબાભાઈ ટીડાભાઈ ખૂટ ઉપર અચાનક દીપડાએ હુમલો કર્યો હતો. જેમાં ખભાના ભાગે અને કાનની બાજુમાં ઘવાયા…
દેવભૂમિ દ્વારકામાં મહેસાણાથી આવેલા પરિવારના ત્રણ સદસ્યો ગઈકાલે મંગળવારે દરિયામાં નહાવા ઉતરતા તે પૈકી બે દરિયાના પાણીમાં ડૂબવા લાગતા એક યુવાનને બચાવી લેવામાં આવ્યો હતો. જ્યારે ૧૫ વર્ષીય એક તરૂણ…
યાત્રાધામ દ્વારકાનાં સુદામા સેતુ નજીક ૧પ જેટલા યાત્રિકોને છાસનું સેવન કરતા એકાએક જ ફુડ પોઈઝન થતા અને યાત્રિકોની તબીયત લથડતા ખાનગી હોસ્પીટલમાં તમામ દર્દીઓને સારવાર અર્થે ખસેડવામાં આવેલ હતાં. આ…
જૂનાગઢમાં રાષ્ટ્ર ચેતના સમિતિ દ્વારા વર્તમાન અને ભવિષ્યનાં ભારતમાં આપણી ભૂમિકા વિષય ઉપર એક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગીરનાર પબ્લીક સ્કુલનાં મેદાનમાં યોજાયો હતો. આ વ્યાખ્યાનનાં મુખ્ય…
ગીર-સોમનાથમાં વેરાવળ તાલુકાના ભાલકાના રહેવાસી મહેબૂબ શેખના ૮ મહિનાના દીકરા અહેમદ શેખને જન્મજાત હૃદયમાં તકલીફ હતી. મહેબૂબ શેખ છૂટક કલરકામ કરીને માંડ પોતાના કુટુંબનું ભરણપોષણ કરે છે. આ સ્થિતિમાં દીકરાને…
ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર પ્રમુખ પુનિતભાઈ શર્માના માર્ગદર્શન હેઠળ અંબિકા ચોક અંબાજી મંદિર ખાતે વોર્ડ નં.૧૦ પ્રમુખ પ્રજ્ઞેશભાઈ રાવલ તથા અજયભાઈ જાેબનપુત્રા વોર્ડની ટીમ દ્વારા લોકહિતાર્થે ઈ-શ્રમ કાર્ડ, આયુષ્માન…