Yearly Archives: 2022

Breaking News
0

જી.એમ.બી. દ્વારા “સો” વર્ષ જૂના આશરે “સો” ઉપજાઉ લાકડાના કિંમતી ઝાડોનો સોથવાળી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી !

વિશ્વભરમાં પર્યાવરણ બચાવો દિવસની ઉજવણી થઈ રહેલ છે. ત્યારે અહીં આવેલ ગુજરાત મેરી ટાઈમ બોર્ડની કચેરી દ્વારા પોર્ટની રચના વર્ષ ૧૯૨૬માં થયા તે સમયના વૃક્ષારોપણમાં રોપેલા લાકડા અને બહોળા પ્રમાણમાં…

Breaking News
0

સ્કેટિંગ કરતા ૧૬ બાળકો જૂનાગઢથી સોમનાથ મંદિર પહોંચ્યા

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે લોકોમાં જાગૃતિ આવે અને વિશ્વનું કલ્યાણ થાય તે હેતુસર ૧૩ જેટલા બાળકો સ્કેટીંગ કરતા કરતા જૂનાગઢથી ૧૦૦ કીમીનું અંતર કાપી સોમનાથ પહોચ્યા હતા. આ સાહસિકતા દાખવનાર…

Breaking News
0

બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આમ્ર ઉત્સવ ઉજવાયો

જૂનાગઢમાં તારીખ ૫-૬-૨૦૨૨ના રોજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આમ્ર ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં ઠાકોરજીના ત્રણેય ખંડો સમક્ષ ૪૨ પ્રકારની વિવિધ જાતની કેરીઓ જેવી કે કેસર, દૂધ પેંડો, અમૃતંગ, સિંદૂરિયો,…

Breaking News
0

બિલખા પીજીવીસીએલ દ્વારા નિયમીત વિજ બીલ ભરતા ગ્રાહકનું અનોખું સન્માન !

ગત તા. ૪ જુનને શનિવારનાં રોજ બિલખા પીજીવીસીએલ દ્વારા નિયમ સમયમાં બીલ ભરતા ગ્રાહકોનું સન્માન કરવામાં આવ્યું હતું. જે અન્વયે ભલગામ ગામનાં કિશોરભાઈ સાવલીયા નિયમીત બીલ ભરપાઈ કરતા હોય પીજીવીસીએલનાં…

Breaking News
0

જૂનાગઢનાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનું સન્માન કરાયું

જૂનાગઢમાં ડોલી એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ બાવળીયા અને સમસ્ત તળપદા કોળી જ્ઞાતિની જગ્યા ભવનાથના મેનેજર પપ્પુભાઈ મેર દ્વારા મંડળના સભ્યો અને ડોલી મંડળના સભ્યો દ્વારા મુન્નાભાઈ જીકાભાઇ રબારી, કેમભાઈ કિશોરભાઈ તથા…

Breaking News
0

યાત્રાધામ દ્વારકામાં વેકેશનના અંતિમ દિવસોમાં યાત્રિકોનું ઘોડાપુર

વેકેશન પૂર્ણ થવા ઉપર છે ત્યારે હરવા-ફરવાના તેમજ ધાર્મિક સ્થળો ઉપર સહેલાણીઓ અને યાત્રિકોનો ઘસારો વધતો જાય છે. ત્યારે યાત્રાધામ દ્વારકા ખાતે પણ યાત્રિકોનું ઘોડાપુર ઉભરાયું છે. તો બીજી બાજુ…

Breaking News
0

મીઠાપુર પંથકમાં ધમધમતા જુગારના ધમધમતા અખાડા ઉપર એલસીબી પોલીસ ત્રાટકી : સાત શખ્સો ઝબ્બે : ૨.૧૩ લાખનો મુદ્દામાલ કબજે

ઓખામંડળના મીઠાપુર સીમ વિસ્તારમાંથી ગત રાત્રે એલસીબી પોલીસ સ્ટાફે દરોડો પાડી, એક સ્થળે જુગારના ધમધમતા અખાડામાંથી સાત શખ્સોને વાહનો સહિત રૂા.૨.૧૩ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ સમગ્ર પ્રકરણની…

Breaking News
0

સલાયાનું વધુ એક વહાણ દુર્ઘટનાગ્રસ્ત : ૧૨૦૦ ટનનું માલવાહક વહાણ આગમાં ભસ્મીભૂત

ખંભાળિયા તાલુકાના સલાયા ગામના એક વાણવટીનું કિંમતી વહાણ શનિવારે મધ્યરાત્રીના સમયે એકાએક આગમાં લપેટાઈ ગયું હતું. જેના કારણે આ વહાણ માલસામાન સાથે બળીને ખાખ થઇ ગયું હતું. જાે કે તેમાં…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લાંબા સમય બાદ કોરોના પોઝિટિવ કેસ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ઘણા મહિનાઓથી કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. પરંતુ મીઠાપુર પંથકમાં એક યુવાનને કોરોના પોઝિટિવ હોવાનું આજરોજ જાહેર થયું છે. આ અંગેની જાણવા મળતી વિગત…

Breaking News
0

જૂનાગઢમાં મંતવ્ય ન્યૂઝ અને મનપાનાં સંયુકત ઉપક્રમે સાયકલોથોનનું સફળ આયોજન

મંતવ્ય ન્યૂઝ અને મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા આયોજિત મંતવ્ય સાયકલોથોનનું જૂનાગઢમાં ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આ આયોજન થયું હતું. જેમાં ૨૦૦થી વધુ સાયકલ વીરો જાેડાયા હતા.…

1 175 176 177 178 179 249