આજના આ આધુનિક અને દેખાવ કરવાના યુગમાં સમુહ લગ્ન દ્વારા સાદાઈની સાથે ભવિષ્યના સુંદર આયોજનના સંદેશ સાથે માંગરોળ ખારવા સમાજ દ્વારા ૧૫માં ભવ્ય સમુહ લગ્નનું સુંદર આયોજન તા.૧-૬-૨૦૨૨ના રોજ કરવામાં…
ખંભાળિયા-ભાણવડ રોડ ઉપર અત્રેથી આશરે પાંચ કિલોમીટર દૂર પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાસે બે દિવસ પૂર્વે મોડી સાંજના સમયે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જીજે-૩૭-જે-૧૦૮૯ નંબરની સ્વીફ્ટ મોટરકારના ચાલકે પોતાનું વાહન…
ર૦ર૦થી ર૦ર૧નો સમયકાળ જૂનાગઢ સહિત સમગ્ર દેશવાસીઓ માટે કાળનાં ક્રુર પંજા સમાન બન્યો હતો કારણ કે કોરોનાનાં વિકરાળ પંજામાં ફસાયેલું જનજીવન મૃતદેહોનાં ઢગલા ઉપર બેઠું હતું અને રોજ-બરોજ બિહામણા દ્રશ્યો…
ઉનાળો પૂરો થવાને હવે એક મહિનો પણ બાકી નથી. ત્યારે કચ્છી કેસર કેરી પાકતા વાડીઓમાં તેને ઉતારવાનું કામ ચાલુ છે. અને બજારમાં કચ્છી કેસરનું આગમન થઈ ગયું છે. પણ આ…
માઝા મુકતી મોંઘવારી અને જીવનજરૂરી ચીજ વસ્તુઓના ભડકે બળતા ભાવ વચ્ચે રાહતના સમાચાર સાંપડી રહ્યા છે. જેમાં ખાદ્ય તેલના ભાવમાં ફરી એક વખત ઘટાડો નોંધાયો છે. કપાસિયા અને પામતેલના ભાવમાં…
કમલેશભાઇ દાનાભાઇ માવદીયા જૂનાગઢ શહેર ખાતે કૃષી યુની. કેમ્પસમાં રહેતા હોય અને તા.૨૯-૫-૨૦૨૨ના રોજ હરીદ્વારની યાત્રા કરી જૂનાગઢ ખાતે આવેલ હોય અને ગાંધી ચોકથી જૂનાગઢ કૃષી યુની. કેમ્પસમાં પોતાના ઘરે…
જૂનાગઢનાં કુશળ અને બાહોશ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને ગૃહમંત્રી અમિત શાહના હસ્તે બેસ્ટ ઇન્વેસ્ટિગેશનનો એવોર્ડ મળતા ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ શહેર લઘૂમતી મોરચા દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું હતું. આ તકે…